Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


નવરાત્રિ બાદ તળાવમાં પધરાવેલા ગરબાથી ઘરે લાઇટિંગ

નવરાત્રિમાં વિસર્જિત કરેલા ગરબામાં દિવાળીની આવી લાઇટિંગ કરવા જેવી છે આવતા વર્ષે

વડોદરાના પર્યાવરણપ્રેમી સુનીલ પરમારે કર્યો શ્રદ્ધા સાથે સકારાત્મકતાનો સ્તુત્ય પ્રયાસ : તળાવમાં પધરાવેલા ગરબા ઘરે લાવીને એમાં બલ્બ મૂકીને કર્યો ઝગમગાટ

25 October, 2025 11:01 IST | Vadodara

Read More

પ્રતીકાત્મક તસવીર

Gujarat: ગરબામાં પત્થર ફેંકનારા વિરુદ્ધ બુલડોઝર ઍક્શન! 190 દુકાનો તોડવાનું શરૂ

ગુજરાતના ગાંધીનગરમાં ગરબા દરમિયાન પથ્થરમારો કરનારાઓ સામે વહીવટીતંત્રે કડક કાર્યવાહી કરી છે. બહિયલ ગામમાં 190 ગેરકાયદેસર દુકાનો તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

09 October, 2025 06:34 IST | Gandhinagar

Read More

પ્રતીકાત્મક તસવીર

ફાલ્ગુની સંગ સસ્તામાં ગરબા રમવાની લાલચ ભારે પડી ગઈ ગુજરાતી મહિલાને

નવરાત્રિના પાસ અને વિદેશી સિંગરના શોની ટિકિટ સોશ્યલ મીડિયા પરથી ઓછા ભાવે ખરીદવાના ચક્કરમાં કુલ ૭૩,૪૦૦ રૂપિયા ગુમાવ્યા

09 October, 2025 08:59 IST | Mumbai

Read More

કાંદિવલીમાં રહેતાં ૬૬ વર્ષનાં ઉષા પંડ્યા

નવરાત્રિ પછી મંદિરમાં પધરાવેલા ગરબાનો કર્યો અનોખો ઉપયોગ

કાંદિવલીનાં ઉષા પંડ્યા ૪ ગરબા રીયુઝ કરવા માટે ઘરે લઈ આવ્યાં

09 October, 2025 08:30 IST | Mumbai

Read More

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

અમદાવાદ: રસ્તા પર ઉજવ્યો બર્થ-ડે, પાર્ટીમાં મહિલા ડાન્સર સાથે કર્યો અશ્લીલ ડાન્સ

વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કુબેરનગર વિસ્તારના એક યુવકે પોતાનો જન્મદિવસ હોવાથી પાર્ટીનું આયોજન કરાયું હતું. તેણે રસ્તા પર જ બર્થડે પાર્ટી યોજી અને તેમાં કેટલીક મહિલાઓને પણ બોલાવી હતી. દરમિયાન આ આરોપી યુવતી ડાન્સર સાથે અશ્લીલ હરકતો પણ કરી.

06 October, 2025 07:51 IST | Mumbai

Read More

 ગેરકાયદે બૅનર્સ અને હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા હાથ ધરવામાં આવી છે.

નવરાત્રિ પૂરી થતાં BMCએ ૭૭૮૯ બૅનર્સ હટાવ્યાં

ગરબાના આયોજન માટે બનાવાયેલા ગેરકાયદે દરવાજા અને ટેમ્પરરી ઊભી કરાયેલી સજાવટ વગેરે પણ હટાવી લેવાયાં હતાં.

06 October, 2025 09:38 IST | Mumbai

Read More

કાવ્ય માત્ર ડાન્સમાં જ નહીં પણ ઇતર પ્રવૃત્તિમાં અને ભણવામાં પણ એટલો જ હોશિયાર છે

ઇન્સ્ટા પર વાઇરલ થયેલા ગૉગલ બૉયને મળો

નવરાત્રિ દરમિયાન ગુજરાતી બૉય કાવ્ય ગોહિલની ગૉગલ્સ સાથેના ગરબા-સ્ટેપની રીલ એટલીબધી વાઇરલ થઈ ગઈ કે એક રાતમાં તે સ્ટાર બની ગયો

06 October, 2025 09:18 IST | Mumbai

Read More

સુપરમૂન એક એવી ખગોળીય ઘટના છે જેમાં ચંદ્ર પોતાના સામાન્ય આકારથી વધુ મોટો જોવા મળે છે

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો

આજે સોમવાર, શરદ પૂનમ અને સુપરમૂનનો ત્રિવેણી સંગમ: વરસાદ મજા ન બગાડે તો આ સંગમમાં સ્નાન જરૂર કરજો

06 October, 2025 07:18 IST | Mumbai

Read More

નિતેશ રાણે મીરા રોડ ઘટના સ્થળે પહોંચ્યા (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

`આ પાકિસ્તાન નથી...` મીરા રોડ ગરબા વિવાદ બાદ નિતેશ રાણેની કડક ચેતવણી

Nitesh Rane Condemns Mira Road Egg Attack: મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેએ આ અઠવાડિયાની શરૂઆતમાં થાણે જિલ્લાના મીરા રોડમાં બનેલી ઘટનાની સખત નિંદા કરી છે. એક હાઉસિંગ સોસાયટીમાં ગરબા કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જ્યાં ઇંડા ફેંકવામાં આવ્યા હતા.

05 October, 2025 09:09 IST | Mumbai

Read More

ફૅને સેલ્ફી લેવાની ટ્રાય કરી એટલે હેમા માલિનીનું મોઢું ચડી ગયું

ફૅને સેલ્ફી લેવાની ટ્રાય કરી એટલે હેમા માલિનીનું મોઢું ચડી ગયું

હેમા માલિની નવરાત્રિના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ગયાં હતાં. અહીં એક મહિલાએ તેમની સાથે સેલ્ફી લેવાનો આગ્રહ કર્યો ત્યારે હેમા માલિનીએ એક ક્ષણ માટે ફોન તરફ જોયું, પરંતુ કશો જવાબ આપ્યા વિના તરત જ મોઢું ફેરવી લીધું હતું.

05 October, 2025 10:46 IST | Mumbai

Read More

ભારતીય સેનાનાં પરાક્રમોને ઉજાગર કરતી આ રંગોળીનું ઇન્ટરેસ્ટિંગ પાસું હતું નોટ પર લખાયેલું વચન

BESTના બસ-મેકૅનિકની આ મસ્ત રંગોળી જોઈ લો

આર્ટિસ્ટે વડા પ્રધાનનાં યશસ્વી કાર્યોને ચાર ફુટ બાય દોઢ ફુટમાં સરસ થીમ સાથે આલેખ્યાં છે

04 October, 2025 08:39 IST | Mumbai

Read More

ફાઇલ તસવીર

૧૫૭૪ દુર્ગામાતાની મૂર્તિનું મુંબઈમાં વિસર્જન થયું

BMCએ દુર્ગામાતાની મૂર્તિના વિસર્જન માટે ૫૩ કૃત્રિમ તળાવો ઊભાં કર્યા હતાં.

04 October, 2025 07:58 IST | Mumbai

Read More

આ સોસાયટીઓની નવરાત્રી જોઈ લો

મુંબઈની સોસાયટીઓમાં કેવી ઉજવણી થઈ હતી નવરાત્રિની?

બોરીવલી અને કાંદિવલીની આ સોસાયટીઓની નવરાત્રી જોઈ લો

03 October, 2025 12:41 IST | Mumbai

Read More

નીતા અંબાણી

શું વાત કરો છો! નીતાબહેનનો આ સલવારસૂટ આટલો રૉયલ છે!

Nita Ambani: આ સલવાર સૂટ સંગીતા કિલાચંદ દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યો છે. અને તેમાં કચ્છનું જાણીતું મરોડી ભરતકામ કરવામાં આવ્યું હતું.

03 October, 2025 12:05 IST | Mumbai

Read More

ટેક્નૉલૉજીના કોઈ સ્ટુડન્ટ્સે જ બનાવેલો રોબો આ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા લેતો જોવા મળ્યો હતો

વડોદરાની આ યુનિવર્સિટીમાં રોબો પણ ગરમા રમ્યો

રોબો ડૉગને કોઈ ટૅબ્લેટ જેવા ડિવાઇસથી કન્ટ્રોલ કરી રહ્યું હોય એવું પણ જોવા મળ્યું હતું

03 October, 2025 09:26 IST | Vadodara

Read More

પ્રતીકાત્મક તસવીર

મધ્ય પ્રદેશમાં મા દુર્ગાની મૂર્તિના વિસર્જનમાં ટ્રૅક્ટર-ટ્રૉલી તળાવમાં પડી

જીવ ગુમાવનારાઓનાં શબને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યાં હતાં

03 October, 2025 07:48 IST | Madhya Pradesh

Read More

તસવીરો : કીર્તિ સુર્વે પરાડે તથા સૈયદ સમીર અબેદી

માતાજીની વિદાય, રાવણનું દહન

ગઈ કાલે ગિરગામ ચોપાટી પર મા દુર્ગાની મૂર્તિના વિસર્જન માટે લોકો ભેગા થયા હતા

03 October, 2025 07:25 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

`ગરબા છે, ક્લબ નહીં...`હાથમાં સિગરેટ, અશ્લીલ કપડાં:નવરાત્રીમાં વાયરલ થયા વીડિયોઝ

Navratri 2025: Vશારદીય નવરાત્રીના શુભ અવસર પર, એક ગરબા પંડાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી, લોકો કહે છે કે કેટલીક મહિલાઓ માતાના પંડાલમાં અશ્લીલ અને ખૂબ જ ખુલ્લા કપડાં પહેરીને ગરબા રમી રહી છે.

02 October, 2025 11:15 IST | Mumbai

Read More

રાવણનું પૂતળું પીગળી ગયું (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

પટનામાં દશેરાનો અનોખો દ્રશ્ય: રાવણ બળીને નહીં, પણ પીગળીને મૃત્યુ પામ્યો

Dussehra 2025: આ વર્ષે પટનાના ગાંધી મેદાનમાં દશેરાની ઉજવણી એક અનોખા રાવણ દહન સમારોહ સાથે પૂર્ણ થઈ. દર વર્ષની જેમ, લોકો રાવણના પૂતળા દહન જોવા માટે ઉત્સુક હતા. અચાનક પડેલા મુશળધાર વરસાદે બધાને નિરાશ કર્યા.

02 October, 2025 09:45 IST | Patna

Read More

આદિત્ય ગઢવી

Navratri 2025: GST વિભાગના દરોડા બાદ ‘રંગ મોરલા’ના આયોજકોનું નિવેદન આવ્યું સામે

Navratri 2025: ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટ ગરબાની ટિકિટને લઈને થઇ રહેલા ગેરકાયદેસર પુનર્વેચાણ તેમજ કાળાબજારની સખત નિંદા કરે છે

02 October, 2025 11:26 IST | Ahmedabad

Read More

અંદાજે ૩૫ કરોડ રૂપિયાના ઘીનો અભિષેક પલ્લી પર થયો હતો

રૂપાલમાં પલ્લી પર ૩૫ કરોડ રૂપિયાના પાંચ લાખ કિલો ઘીનો અભિષેક કર્યો ૧૨+ લાખ લોકોએ

પલ્લી પર અભિષેક કરવા માટેનું ઘી ટ્રૅક્ટરની ટ્રૉલીઓમાં અને પીપડાંમાં ભરીને રાખ્યું હતું

02 October, 2025 09:33 IST | Gandhinagar

Read More

હાથમાં દીવડા આપીને મહાઆરતી ઉતારવામાં આવે છે જેને પગલે આદ્યશક્તિની અવનવી આકૃતિઓ રચાય છે

ગાંધીનગરમાં આઠમની મધરાતે ભક્તોએ રચી અષ્ટભુજાવાળાં દુર્ગામાતાની અલૌકિક આકૃતિ

ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા ઘણાં વર્ષોથી આ પરંપરા ચાલે છે

02 October, 2025 08:34 IST | Gandhinagar

Read More

નવા બનેલા ભોજનાલયમાં મહાનુભાવોએ સૌને ભોજન પીરસ્યું હતું.

અંબાજીમાં મંદિર ટ્રસ્ટના નવા અંબિકા ભોજનાલયનો પ્રારંભ

૫૧ દીકરીઓને ભોજનપ્રસાદ કરાવીને દાંતા રોડ પર થયો નિઃશુલ્ક ભોજનાલયનો શુભારંભ

02 October, 2025 08:30 IST | Ambaji

Read More

રાવણ સિદ્ધિવાન હોવા છતાં તેનામાં અહંકાર અને પારકી સ્ત્રીને પોતાની કરવાનો લોભ જાગ્યો

શક્તિ મેળવીને વધુ નમ્ર બને તે રામ, અહંકારી બને તે રાવણ

રામને ફૉલો અને રાવણને અનફૉલો કરવા હોય તો આ લેખ વાંચજો

02 October, 2025 08:08 IST | Mumbai

Read More

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

`ધર્મના ઠેકેદાર ન બનો..`નવરાત્રીમાં થતી મૉરલ પુલીસિંગ પર જય વસાવડાની પ્રતિક્રિયા

Jay Vasavada Slams Moral Policing During Navratri: પ્રખ્યાત ગુજરાતી લેખક જય વસાવડાએ ગરબા કાર્યક્રમોના મૉરલ પોલીસિંગની ટીકા કરી છે. પોસ્ટ કરેલા એક વીડિયોમાં, જય વસાવડાએ કહ્યું કે કેટલાક બેદરકાર લોકો નવરા બેઠા લોકોની ટિક્કા કરવામાં માહિર થઈ ગયા છે.

01 October, 2025 05:18 IST | Ahmedabad

Read More

તસવીર સૌજન્ય મિડ-ડે

`વિજયાદશમીના દિવસે 100 વર્ષ પહેલા સંઘની સ્થાપનાનો સંયોગ નહોતો`-PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આરએસએસ શતાબ્દી ઉજવણી માટે નવી દિલ્હી પહોંચ્યા છે. તેમણે આ પ્રસંગે એક સ્મારક ટિકિટ અને સિક્કો પણ બહાર પાડ્યો. તેમણે જણાવ્યું હતું કે આરએસએસે ઘણા લોકોના જીવનને આકાર આપ્યો છે.

01 October, 2025 03:08 IST | New Delhi

Read More

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

સોસાયટીના ગરબા કાર્યક્રમમાં ૧૧મા માળેથી વિધર્મીએ ઇંડા ફેંક્યા; લોકો રોષે ભરાયા

Eggs Thrown at Garba Event in Thane: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં નવરાત્રિ દરમિયાન ગરબા ઉત્સવના વાતાવરણને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંગળવારે રાત્રે મીરા રોડ પૂર્વના કાશીગાંવ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી.

01 October, 2025 01:45 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની સોસાયટીઓમાં કેવી ઉજવણી થાય છે નવરાત્રિની?

મુંબઈની આ સોસાયટીઓમાં નવરાત્રિની ઉજવણી ખાસ રીતે કરવામાં આવે છે. ગરબા, આરતીથી આગળ જઈને આધુનિક ટચ આપી ભક્તિ કરાય છે.

01 October, 2025 01:08 IST | Mumbai

Read More

કામિની મહેતા

જાતે પ્રસાદ બનાવીને ધરાવીએ એવો ભાવ આવે જ્યારે ખુદ ગરબો બનાવીને ગાઈએ

નવરાત્રિમાં માતાજીની ભક્તિ પોતાના લખેલા ગરબાથી કરે છે જેમાં તેમને અલગ જ પ્રકારનો સંતોષ મળે છે

01 October, 2025 12:42 IST | Mumbai

Read More

શિવાની મહેતા

ન્યુ ઝીલૅન્ડમાં નવરાત્રિને મિસ કરું છું ત્યારે ગરબો લખીને નવરાત્રિ ઊજવી

દર વર્ષે ભારતમાં નવરાત્રિ ઊજવતાં શિવાની મહેતા આ વર્ષે પોતાના દીકરા પાસે ન્યુ ઝીલૅન્ડ છે. નવરાત્રિને ભરપૂર મિસ કરી રહેલાં શિવાનીબહેને ત્યાં રહીને ગરબો લખ્યો. તેઓ છેલ્લાં કેટલાંક વર્ષથી સ્ફુરણા થાય ત્યારે ગરબા લખે છે અને માતાજીની ભક્તિ કરે છે

01 October, 2025 12:41 IST | Mumbai

Read More

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

વરુણ ધવનના ઘરે દુર્ગા અષ્ટમીએ થયું કન્યાપૂજન

વરુણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ પૂજનની તસવીર શૅર કરી છે

01 October, 2025 11:57 IST | Mumbai

Read More

ડ્રોન-શો

૨૯૮૩ ડ્રોનથી આકાશમાં વાઘ અને માતાજી સર્જીને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

રવિવારે દશેરાની ઉજવણી નિમિત્તે ડ્રોન-શો યોજાયો હતો

01 October, 2025 11:20 IST | Mysuru

Read More

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

સરકારની લોકોને ભેટ: દશેરા પહેલા કૉમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો

Rates for Commercial LPG Rises: Prices for 19kg cylinders increased in Delhi, Mumbai, Kolkata, and Chennai from October 1.

01 October, 2025 11:16 IST | Mumbai

Read More

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

૧૯ વર્ષની નવીનવેલી દુલ્હન પતિ સાથે ગરબા રમતાં-રમતાં જ ઢળી પડી

મધ્ય પ્રદેશના ભીકનગામમાં સિંગાજી મંદિરમાં નવરાત્રિ દરમ્યાન ગરબાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો

01 October, 2025 10:59 IST | Madhya Pradesh

Read More

કેટલાકે લેટેસ્ટ બંગાળી રૉક મ્યુઝિશ્યનો દ્વારા ઊજવાતી દુર્ગાપૂજાનો ચિતાર આપ્યો હતો

કલકત્તામાં દુર્ગાપૂજાનો રંગ પીળી ઍમ્બૅસૅડર ટૅક્સીઓ પર પણ ચડ્યો

દુર્ગાપૂજાના ઉત્સવ નિમિત્તે કલકત્તાની ૪૦ પીળી ટૅક્સીને મા દુર્ગાની થીમ પર આર્ટિસ્ટિકલી પેઇન્ટ કરવામાં આવી છે.

01 October, 2025 09:05 IST | Kolkata

Read More

શ્રી સિદ્ધિદાત્રી

અનેક પ્રકારની સિદ્ધિ આપતી શક્તિ એટલે માતાજીનું નવમું સ્વરૂપ : શ્રી સિદ્ધિદાત્રી

આ નવરાત્રિએ ખાંડ ઓછી કરીને ગોળનો વપરાશ વધારવાનો શક્તિદાયક સંકલ્પ કરવા જેવો છે.

01 October, 2025 07:26 IST | Mumbai

Read More

હાલોલમાં કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા યોજાયેલા રાષ્ટ્રભક્તિના ગરબામાં તિરંગો હાથમાં લઈને ગરબે ઘૂમતી મહિલાઓ.

હાથમાં તિરંગા સાથે રાષ્ટ્રભક્તિના ગરબા

હાલોલમાં કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ વર્ષો જૂની પરંપરા જાળવી રાખીને શક્તિની ભક્તિ સાથે કરી દેશભક્તિ

01 October, 2025 07:09 IST | Halol

Read More

પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે

અમદાવાદ અને સુરતના ગરબા ઈવેન્ટમાં GST વિભાગના દરોડા, મોટા કલાકારોના નામ છે સામેલ

સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકપ્રિય સ્થળો રંગ મોરલા, સુવર્ણ નગરી અને સ્વર્ણિમ નગરી સહિત આઠ સ્થળોએ એક સાથે દરોડા કરવામાં આવ્યું હતું. આ સાથે આદિત્ય ગઢવી, જિગરદાન ગઢવી અને પૂર્વા મંત્રી જેવા સ્ટાર કલાકારો સાથે થતાં ગરબા કાર્યક્રમો તપાસ હેઠળ છે.

30 September, 2025 09:50 IST | Ahmedabad

Read More

મહારાણી રાધિકારાજે ગાયકવાડ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

બરોડાની રાણી રાધિકારાજ ગાયકવાડના સ્ટાઇલિશ નવરાત્રી લુકે લોકોના દિલ જીતી લીધા

Who is Radhikaraje Gaekwad: નવરાત્રીનો આનંદ કંઈક અલગ જ હોય ​​છે, એટલે જ દરેક વ્યક્તિ ભારતીય રંગોમાં રંગાયેલી જોવા મળે છે. આવી સ્થિતિમાં, વિશ્વના સૌથી મોટા મહેલમાં અથવા ઘરમાં રહેતી મહારાણીનો ગરબા પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

30 September, 2025 09:49 IST | Vadodara

Read More

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

`અમારા સમાન નથી...` ગરબા કાર્યક્રમ દરમિયાન દલિત યુવતી સાથે દુર્વ્યવહાર, FIR દાખલ

Dalit Woman Attacked during Navratri Celebration: In Gujarat’s Mahisagar district, 25-year-old student alleged caste-based abuse and assault at a Garba event.

30 September, 2025 05:12 IST | Mahisagar

Read More

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

`એક પણ હિન્દુ છોકરીને છોડશો નહીં...` ગરબા દરમિયાન વિધર્મીઓનું લવ જિહાદ પ્લાનિંગ

Love Jihad Conspiracy During Navratri: મુંબઈમાં આવેલા વિરારમાં વિવા કૉલેજમાં નવરાત્રી ગરબા ઉજવણી દરમિયાન એક મોટો ખુલાસો થયો. લીક થયેલી ચેટ્સમાં ગરબા ઉજવણી દરમિયાન બિન-હિન્દુ છોકરાઓ દ્વારા વ્યાપક આયોજનનો ખુલાસો થયો.

30 September, 2025 04:48 IST | Mumbai

Read More

અભિનેત્રી સારા અલી ખાન

Navratri 2025: દાદી શર્મીલા ટાગોર સાથેની પાંડાલ મુલાકાતોની સારા અલી ખાનની યાદો

Navratri 2025: સારા અલી ખાને જણાવ્યું છે કે કઈ રીતે દુર્ગાપૂજાના આખા દિવસ દરમિયાન તે ફ્રેશ ફિલ કરે છે. કદાચ તમને પણ કામ આવી જાય કોઈ ટીપ.

30 September, 2025 04:29 IST | Mumbai

Read More

યુઝરની ટ્વિટનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

ઑર્ડર કર્યા ચાંદીના સિક્કા અને ડિલીવરી મળી... ઑનલાઈન ડિલીવરીનું નવું ભોપાળું

Swiggy Delivers Wrong Order: ૯૯૯ ચાંદીના સિક્કાની અપેક્ષા રાખતા એક ગ્રાહકને મેગીના પેકેટ અને ઓછી શુદ્ધતાના ૯૨૫ સિક્કા મળ્યા. વાયરલ પોસ્ટથી ઓનલાઈન ડિલિવરી ટ્રસ્ટ અને સ્વિગી ઇન્સ્ટામાર્ટની વિશ્વસનીયતા પર ચર્ચા શરૂ થઈ ગઈ.

30 September, 2025 03:47 IST | Mumbai

Read More

મુંબઈની સોસાયટીઓમાં થતી નવરાત્રિની ઝલક

મુંબઈની સોસાયટીઓમાં કેવી ઉજવણી થાય છે નવરાત્રિની?

જાણીએ આ સોસાયટીઓ વિશે

30 September, 2025 02:31 IST | Mumbai

Read More

દર વર્ષે આવતો નવારાત્રિનો ઉત્સવ તેમના જીવનમાં પ્રેમ ને તાજગીની ખુશ્બૂ આપતો જાય છે

સાથે ગરબા રમતાં-રમતાં જીવનભરનો સાથ મળી ગયો

આ લવ-સ્ટોરી છે દહિસરમાં રહેતાં પિકેશ દોશી અને કિંજલ ગાંધીની. સંગીતના મધુર તાલે ઘૂમતાં-ઘૂમતાં બન્નેની મિત્રતા થઈ જે આગળ જતાં પ્રેમમાં બદલાઈ. હવે તો બન્નેનાં લગ્નને બે દાયકા થવા આવ્યા છે.

30 September, 2025 01:55 IST | Mumbai

Read More

ડૉ. રાજશ્રી ત્રિવેદી

ગરબા જાતે લખીએ ત્યારે માતાજીની અખંડ જ્યોત મનમાં પ્રગટે છે

૫૮ વર્ષનાં લેખિકા અને શિક્ષણવિદ રાજશ્રી ત્રિવેદીને માતાજીનાં ભક્ત તરીકે થતી અનુભૂતિઓ અને કલ્પનાઓને ગરબાનું રૂપ આપી લખવું ખૂબ ગમે છે. આ ગરબાઓને તેઓ પોતાની અને માની વચ્ચેના સંબંધને ગાઢ બનાવતો સેતુ માને છે

30 September, 2025 01:43 IST | Mumbai

Read More

મુંબઈ સેન્ટ્રલમાં રહેતો જોશી પરિવાર આજે પણ પોતાના વડવાઓની પરંપરાને એ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે નિભાવી રહ્યો છે

૧૨૫ વર્ષથી ઘરે થાય છે માતાજીની સ્થાપના

બદલાતા સમય વચ્ચે પણ કેટલીક પરંપરાઓ આજે પણ પોતાની અખંડિતતા સાચવીને બેઠી છે. નવરાત્રિમાં જ્યાં ઘણાં ઘરોમાં માતાજીની સેવા અને આરાધના ધીમે-ધીમે ઓછી થતી જોવા મળે છે ત્યારે મુંબઈ સેન્ટ્રલમાં રહેતો જોશી પરિવાર આજે પણ પોતાના વડવાઓની પરંપરાને નિભાવી રહ્યો છે

30 September, 2025 01:36 IST | Mumbai

Read More

આ વખતે આરતી દાવડાએ ઘરનાં હૉલની મુખ્ય દીવાલ ઉપર નાનાં-નાનાં મંદિરો બનાવ્યાં છે જેમાં નવ માતાઓની છબીઓ બેસાડી છે અને સજાવ્યાં પણ છે.

આ મહિલાએ માતાજીનાં નવ સ્વરૂપની પોતાના ઘરે જ સ્થાપના કરી છે

મુલુંડનાં આરતી દાવડાની ભક્તિ માત્ર નવ દુર્ગા પૂરતી જ સીમિત નથી, તેમણે શ્રાવણ મહિનામાં પણ દરરોજ ઘરે પોતાના હાથેથી પાર્થિવ શિવલિંગ બનાવ્યાં હતાં

30 September, 2025 01:04 IST | Mumbai

Read More

જયા બચ્ચને પંડાલમાં કાજોલને ગળે લગાડી

મા દુર્ગાનાં દર્શન કરવા માટે પહોંચેલાં જયા બચ્ચને પંડાલમાં કાજોલને લગાડી ગળે

જયાએ કાજોલને ગળે લગાડી અને ઘણી વાર સુધી બન્ને એકબીજાને ગળે મળતાં જોવાં મળ્યાં

30 September, 2025 11:20 IST | Mumbai

Read More

બૉબી દેઓલ

લાલ કિલ્લાની લવકુશ રામલીલામાં આ વર્ષે બૉબી દેઓલ રામ બનીને કરશે રાવણનું દહન

બૉબી દેઓલને લવકુશ રામલીલા સમિતિએ બીજી ઑક્ટોબરે ઐતિહાસિક લાલ કિલ્લા મેદાનમાં રાવણના પૂતળાનું પ્રતીકાત્મક દહન કરવા માટે આમંત્રિત કર્યો છે

30 September, 2025 10:54 IST | Mumbai

Read More


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK