Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મુંબઈનો કર્ણાક બ્રિજ હવે ‘સિંદૂર બ્રિજ’ કહેવાશે- CM ફડણવીસે કર્યું ઉદ્ઘાટન

Sindoor Flyover: આજે બપોરે 3 વાગ્યે ફ્લાયઓવર મોટરચાલકો માટે ખોલવામાં આવશે એમ ફડણવીસે જાહેરાત કરી હતી. જે દક્ષિણ મુંબઈમાં પૂર્વ-પશ્ચિમ કનેક્શન માટે મહત્વપૂર્ણ છે.

10 July, 2025 02:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

આશિકે પોતાની પ્રૅગનન્ટ થયેલી ગર્લફ્રેન્ડને રબડી ખવડાવવાને બહાને ગર્ભપાત કરાવ્યો

Pune Crime: હિંઝવડીમાં એક નબીરાએ તેની ગર્લફ્રેન્ડને રબડીમાં ગર્ભપાતની ગોળીઓ નાખીને આપી હતી. પીડિતા યુવતી વ્યવસાયે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રેક્ટર છે

10 July, 2025 12:19 IST | Pune | Gujarati Mid-day Online Correspondent

અમે વાયદો કર્યો છે તો ગ્રાન્ટ આપીશું જ, જોકે અમારી પણ કોઈ સમસ્યા હશે

શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા સરકાર તૈયાર છે, પણ વિરોધ પક્ષ એના પર રાજનીતિ રમે છે એવો આક્ષેપ કરીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...

10 July, 2025 12:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ધારાવીમાં મિલકામદારોને ઘર આપો અને અદાણીના ટાવર વાંગણી અને શેલુમાં બનાવો

મિલકામદારોને મુંબઈમાં જ ઘર મળવું જોઈએ એમ જણાવતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું...

10 July, 2025 11:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

મધુકર પાંડે

મરાઠી મોરચાને પરવાનગી ન આપી એટલે MBVVના કમિશનર મધુકર પાંડેની બદલી

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે પણ પોલીસના વલણ પર આકરી પ્રતિક્રિયા આપી હતી. આ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ફરિયાદ કરી હતી

10 July, 2025 11:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : એ.આઈ

૨૧મા માળે ખુલ્લી લિફ્ટમાં ૧૫ કલાક ફસાઈ ગયો કારીગર

અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં પેઇન્ટનું કામ કરતો હતો ત્યારે પાવરકટ થઈ ગયો : ઇલેક્ટ્રિસિટી કંપનીના કર્મચારીઓ હડતાળ પર હતા એટલે સમયસર મદદ ન મળી

10 July, 2025 11:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પત્નીના લગ્નેતર સંબંધની શંકાના સમાધાન માટે કંઈ બાળકની DNA ટેસ્ટ ન કરાવાય

ફૅમિલી કોર્ટનો ચુકાદો રદ કરીને બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું...

10 July, 2025 11:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

`ઝરૂખો`માં ભાવકોએ ગમતા પુસ્તક પર રસપ્રદ વક્તવ્ય આપ્યું!

મુંબઈની `ઝરૂખો` સંસ્થા છેલ્લા સોળ વર્ષથી ભાવકોને સાહિત્યના વિવિધ પાસાંનો પરિચય કરાવે છે. ઉત્તમ સર્જકો, પત્રકારો, કલાકારોએ આ મંચ પર વક્તવ્ય આપ્યાં છે. શનિવારે ભાવકોએ પોતાને ગમતાં પુસ્તક વિશે વાત કરી હતી.
10 July, 2025 02:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશૉટ્સ

શિવસેનાના સંજય ગાયકવાડે કેન્ટીનના કર્મચારીને મારી થપ્પડ, ઉપરથી કહ્યું કે...

Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે મુંબઈમાં એમએલએ હોસ્ટેલના કેન્ટીનના કર્મચારીને થપ્પડ માર્યો, વાસી દાળ-ભાતને લઈ કર્યો હતો હંગામો; વીડિયો વાયરલ થયા બાદ `અફસોસ ન હોવાની` કરી સ્પષ્ટતા

10 July, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ ઠાકરેની ફાઇલ તસવીર

મનસેના કાર્યકરોની ભાઈગીરીનો વીડિયો વાયરલ, વાશિમમાં ટોલ પ્લાઝા પર કરી તોડફોડ

Maharashtra: રાજ ઠાકરેના મનસે કાર્યકરોએ વાશિમમાં ટોલ બૂથમાં તોડફોડ કરી; મનસે જિલ્લા પ્રમુખ રાજુ પાટીલે આ કૃત્યને સમર્થન આપ્યું

10 July, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

શું મુંબઈમાં કામ કરતાં લોકોના ઑફિસના સમયમાં ફેરફાર થશે? મુંબઈ રેલવેની નવી યોજના

Mumbai Railway appeals office to change working hours: મુંબઈની લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેનોમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. વધતી જતી ભીડ અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ હવે ગંભીર બની છે. આ ધ્યાનમાં રાખીને, મધ્ય રેલ્વેએ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે.

10 July, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"

08 July, 2025 06:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK