ગૂગલના સહ-સંસ્થાપક સરગી બ્રિને પાથફાઇન્ડર-વન નામનું આ ઍરક્રાફ્ટ બનાવડાવ્યું છે અને આ ઍરક્રાફ્ટનો ઉપયોગ તેઓ એક કાર્ગો વાહન તરીકે કરવા માગે છે. બ્રિનની કંપનીએ આ ઍરક્રાફ્ટ બનાવ્યું છે. કંપની ૨૦૧૬થી આ ઍરક્રાફ્ટ બનાવી રહી હતી.
29 November, 2023 11:05 IST | America | Gujarati Mid-day Correspondent
બનાના હથોડીની પ્રોડક્ટ લોકપ્રિય બનવાને કારણે કંપનીએ એનાં વિવિધ વર્ઝન બનાવ્યાં છે. બનાના હૅમર પ્રોડક્ટ કંપનીએ થોડા સમય પહેલા લૉન્ચ કરી હતી. ફિલિપીન્સમાં ઊગતા એક ખાસ કેળાની પ્રતિકૃતિરૂપે એ પ્રોડક્ટ બનાવવામાં આવી હતી.
29 November, 2023 10:56 IST | philippines | Gujarati Mid-day Correspondent
ઇસ્લાએ સ્ટેનફર્ડની એક આઇક્યુ ટેસ્ટ કરતી સંસ્થામાં ૯૯ ટકા માર્ક મેળવ્યા હતા એના આધારે તેને મેન્સામાં પ્રવેશ મળ્યો છે. ઇસ્લા સાવ નાની હતી ત્યારથી તેનામાં અદ્ભુત ટૅલન્ટ અને અનોખી શક્તિ હોવાનું તેનાં માતા-પિતાને જણાયું હતું.
29 November, 2023 10:48 IST | America | Gujarati Mid-day Correspondent
ખાણીપીણીના શોખીન એવા એક માણસે રોસ્ટેડ મિલ્ક ટીની રેસિપી સોશ્યલ મીડિયામાં મૂકી છે અને ત્યારથી લોકોને એમાં ખૂબ રસ પડવા માંડ્યો છે. આમ તો આ ચા જેવી ચા જ છે, પરંતુ એ બનાવવાની રીત અલગ છે.
28 November, 2023 12:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent