Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝમાથેરાન ફક્ત પર્યટનધામ નહીં, તીર્થધામ પણ છે; અહીંના રામજી ૧૨૮ વર્ષના થઈ ગયા છે

રામનવમીના સપરમા પર્વે જ્યાં ગુજરાતી સાહિત્યકારો, કવિઓ, કલાકારો રામગોષ્ઠિ કરવાના છે એ માથેરાનના રામમંદિરે આપણે પણ જઈ આવીએ

14 April, 2024 11:48 IST | Mumbai | Alpa Nirmal

કચ્ચા​તિવુ આઇલૅન્ડ: આ પળોજણ શું છે?

૧૪મી શતાબ્દી દરમ્યાન સમુદ્રમાં થયેલા જ્વાળામુખીના વિસ્ફોટને કારણે પેદા થયેલો જસ્ટ ૨૮૫ એકરનો ટાપુ અત્યારે ત્રણ દેશો વચ્ચેના રાજકારણમાં કેન્દ્રનું સ્થાન બની ગયો છે.

07 April, 2024 01:50 IST | Mumbai | Aashutosh Desai

ન્યુ ઝીલૅન્ડ એક પારસમણિ છે

આ દેશ પર, આ પ્રદેશ પર કુદરત મહેરબાન છે. છૂટથી વરસી પડી છે મા પ્રકૃતિ અહીં. પળેપળ બદલાતું રહેતું મા પ્રકૃતિનું સ્વરૂપ આપણને સમયની, પળોની ક્ષણભંગુરતા સમજાવે છે. ઑકલૅન્ડમાં ઍડ્રિનાલિન રશ થાય એવી ઍક્ટિવિટીઝ કરવાનો જે રોમાંચ છે એ જરાય ચૂકવા જેવો નથી

07 April, 2024 01:31 IST | Mumbai | Manish Shah

વીરાંગના લક્ષ્મીબાઈ આ કાલીમાતાના આશીર્વાદ લેવા અવારનવાર જતાં

૧૯૭૭માં ઇમર્જન્સી લાદ્યા બાદ ભારતનાં પહેલાં સ્ત્રી વડા પ્રધાન ઇન્દિરા ગાંધી ત્યાર બાદની ચૂંટણીમાં હારી ગયાં અને કૉન્ગ્રેસ પાર્ટીના ધજાગરા ઊડી ગયા. ત્યારે એ આયર્ન લેડી આ કાલીમાતાના શરણે શિશ ઝુકાવવા આવ્યાં હતાં

04 April, 2024 09:49 IST | Mumbai | Alpa Nirmal


અન્ય આર્ટિકલ્સ

હેમાચલા નરસિંહ સ્વામી મંદિર

નરસિંહ દેવતા યહાં ઝિંદા હૈ...

ગીચ વનરાજી ધરાવતી ટેકરીનું વાતાવરણ આહ્‍લાદક છે. દેવાલય કે પરિસરમાં બીજી કોઈ મૂર્તિ નથી, મુખ્ય મંદિરની નજીક એક ચટ્ટાન પર ઉગ્ર હનુમાનજીની પ્રતિમા છે.

28 March, 2024 08:43 IST | Mumbai | Alpa Nirmal
સુંદર પોખરા

કેવું છે પોખરા?

નેપાલ સરકારે પોખરાને દેશનું નવું ટૂરિઝમ કૅપિટલ જાહેર કર્યું છે ત્યારે જાણીએ એના વિશે વિગતવાર

24 March, 2024 07:45 IST | Mumbai | Aashutosh Desai
તમાકી ગામનું પરંપરાગત ઘર ફારેહ (Far-eh)

કુદરતી ચમત્કારની કદાચ ચરમસીમા કહી શકાય એવી વાયટૉમોની ગુફા

ખંડીય અથડામણો અને જ્વાળામુખીઓના વિસ્ફોટને કારણે આશરે ૫૦ કરોડ વર્ષ પહેલાં પૅસિફિક મહાસાગરના પેટાળમાંથી ન્યુ ઝીલૅન્ડનું સર્જન થયું અને આ દેશ ઉદ‍્ભવ્યો. સતત ચાલતાઆવા જ એક દબાણને કારણે આશરે ત્રણ કરોડ વર્ષ પહેલાં વાયટૉમોની ગુફાઓનું નિર્માણ થયું

24 March, 2024 07:35 IST | Mumbai | Manish Shah


ફોટો ગેલેરી

કેલિફોર્નિયાના વન્યજીવનના અદ્ભુત સાહસો: શાનદાર વ્હેલથી લઈને રમતિયાળ ગિબન સુધી

મોજીલી ડોલ્ફિન અને વ્હેલતી માંડીને ઇમર્સિવ સફારીનો અનુભવ અને સાથે કોન્ઝર્વેશન સેન્ટર્સ – આ બધું જ છે કેલિફોર્નિયામાં અને માટે વન્ય જીવનના શોખીનો માટે ત્યાંની ટ્રીપ તો જરૂરી બની જ જાય છે. આ પારિવારિક અનુભવ તમામ વયના લોકો માટે એક અનોખી યાદ બની રહેશે એ ચોક્કસ અને બાળકોમાં પણ જીવદયાના ગુણ વિકસે અને કુદરત સાથે ઐક્ય સાધવાની સમજ કેળવાય. 
22 May, 2024 05:34 IST | Mumbai | Chirantana Bhatt

 મૈહરમાં માતા મંદિર

મૈહર કો તુમ આમ ન સમઝો... યહાં વિશ્વ પ્રસિદ્ધ કથાએં હૈં...

મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં આવેલા મૈહરમાં માતાનો ગળાનો હાર (આભૂષણ) પડ્યો એટલે ટેક્નિકલી એ શક્તિપીઠ નથી પરંતુ આ સ્થળનું સત્ત્વ એવું પ્રબળ છે કે આ તીર્થસ્થળનો દબદબો શક્તિપીઠથી પણ અગ્રિમ છે.

15 February, 2024 08:29 IST | Mumbai | Alpa Nirmal
નૉર્થ આઇલૅન્ડની પશ્ચિમે સાઉથ આઇલૅન્ડનો ઉત્તરીય છેડો - પિકટનથી વેલિંગ્ટન વાયા કુક સામુદ્રધુની.

દુનિયાના સૌથી મોટા અને ઊંડા પ્રશાંત મહાસાગરને અનુભવવાનો રોમાંચ

ન્યુ ઝીલૅન્ડમાં પિકટનના બારામાંથી પૅસિફિક મહાસાગરના જળપ્રવાસ દરમ્યાન અગાધ અર્ણવના સૌંદર્યને માણતાં-માણતાં અને દરિયાઈ પક્ષીઓને કચકડે કંડારવાનો લુત્ફ લેતાં-લેતાં વેલિંગ્ટન પહોંચ્યા. સંધ્યાના પ્રકાશમાં વેલિંગ્ટનની સ્કાયલાઇન અતિશય સુંદર લાગી રહી હતી

11 February, 2024 11:51 IST | Washington | Manish Shah
કરમાલાનું  કમલા મંદિર

હે કમલા કમલેશ્વરી ત્રિભુવન કી આધાર આપકે પાવન ચરણોં મેં નમન હૈ સૌ-સૌ બાર...

દસ મહાવિદ્યા દેવીમાં દસમા ક્રમાંકે આવતાં દેવી કમલાનું ૩૦૦ વર્ષ પ્રાચીન અને અદ્વિતીય મંદિર આપણા રાજ્યમાં જ છે. કરમાલા ગામે આવેલા આ માતાના મઢમાં કમલાઈની પ્રતિમા તો અનોખી છે જ સાથે આ મંદિરનું આર્કિટેક્ચર પણ યુનિક છે

08 February, 2024 08:19 IST | Mumbai | Alpa Nirmal


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK