હૉલીવૂડના ગાયક અને બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)ના પતિ નિક જોનસ (Nick Jonas)નો આજે ૩૦મો જન્મદિવસ છે. નિક તેના અંગત જીવનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેણે પોતાનાથી દસ વર્ષ નાની પ્રિયંકા સાથે લગ્ન કર્યા ત્યારે પણ ખુબ ચર્ચામાં હતો. જોકે, નિકે પ્રિયંકા સાથે લગ્ન કર્યા તે પહેલા પણ તે અનેક અમેરિકન સેલેબ્ઝને ડેટ કરી ચૂક્યો છે. આવો જાણીએ નિક જોનસના લવ અફેર વિશે…
(તસવીર સૌજન્ય : નિક જોનસનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
16 September, 2022 12:50 IST | Mumbai