Kangana Ranaut: કંગના રણૌતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ સ્ટોરી પર ગાંધી જયંતીની એક પોસ્ટ શૅર કરી છે. આ સ્ટોરીમાં તેણે લાલ બહાદુર શાસ્ત્રીની તસવીર સાથે એક પોસ્ટ શૅર કરી છે જેમાં કંગનાએ લખ્યું કે દેશના પિતા નહીં દેશના તો લાલ હોય છે.
Kaun Banega Crorepati 16: અમિતાભ બચ્ચને મહિલાઓને ભાર નહીં પરંતુ શાન કહી છે. આ શોમાં એક સ્પર્ધકે અપરિણીત મહિલાઓને પરિવાર પર બોજ જણાવી હતી. એને જોતાં તેમણે મહિલાઓના સન્માનમાં આ વાત કહી હતી.
BTS Artist Suga Case: કે પૉપ સ્ટારના બ્રેથલાઈઝર ટેસ્ટમાં તેના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ 0.227 ટકા જોવા મળ્યું હતું, જે 0.08 ટકા કરતાં નોંધપાત્ર રીતે વધારે હતું.
11 August, 2024 03:50 IST | Seoul | Gujarati Mid-day Online Correspondent
પ્રિયંકા ચોપડા અનેક દિવસોથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. તેણે કોઇ બૉલિવૂડ ફિલ્મ નથી કરી. પણ હૉલિવૂડમાં તેનું કામ સતત ચાલી રહ્યું છે. એક્ટ્રેસ ટૂંક સમયમાં જ ફિલ્મ `ધ બ્લફ`માં જોવા મળશે.
05 August, 2024 01:01 IST | America | Gujarati Mid-day Online Correspondent
ગાયક હોવા ઉપરાંત, આર્ય પિયાનો, બાસ, ગિટાર અને અલ્ટો સેક્સોફોન સહિતના અનેક વાદ્યો વગાડવામાં માહિર છે. તે એક ગીતકાર અને નિર્માતા પણ છે, જે તેની બહુમુખી સંગીતની ક્ષમતાનો પુરાવો છે
01 August, 2024 09:45 IST | Washington DC | Gujarati Mid-day Online Correspondent
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK