Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



આપણી સંવેદનાનું સ્ટેથોસ્કોપ તપાસી લઈએ

દરવાજો તેના મોઢા પર બંધ થઈ જાય છે અને તે યુવાનના હૃદયમાં એક નિસાસો ભરાઈ બેસે છે. ફાસ્ટ ડિલિવરી અને સ્ટાર રેટિંગના આ નવા વિશ્વમાં આપણે આવી ગયા છીએ

19 June, 2025 07:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મોદીજી, આજનું યુથ બરબાદ થઈ રહ્યું છે, બેટિંગ ઍપને રોકો

ડિજિટલ ગૅમ્બલિંગની સુવિધા આપતી રમતોની અત્યારે ભરમાર છે અને જાણીતા ચહેરાને જ એનું પ્રમોશન કરતા જોઈને ભણેલાગણેલા યુવાનોથી લઈને હાઉસવાઇફ, સ્ટુડન્ટ્સ એના સકંજામાં ફસાઈને લાખો રૂપિયા ગુમાવી ચૂક્યાં છે

16 June, 2025 01:28 IST | Mumbai | Ruchita Shah

તમારા ACના સર્વિસિંગવાળો છેતરી ન જાય એ માટે શું ધ્યાન રાખશો?

ઘણા લોકો ફિલ્ટર સાફ ન કરી શકે તો મેકૅનિકને બોલાવે છે. તે AC તપાસે છે અને કહે છે કે તમારા ACનો ગૅસ ખતમ થઈ ગયો છે

10 June, 2025 01:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આ સુરતીભાઈએ ડેવલપ કરેલી ગેમમાં છે ગુજરાતી સ્ટાઇલ હીરોઝ

ગ્રામીણ સંસ્કૃતિ, પાઘડી, કોટી, ચોરણી, અણિયાળી મૂછો ધરાવતા શૂટર્સ, સાડી પહેરેલી મહિલા, છકડો, મુંબઈની ટ્રેન જેવા પોતીકા બૅકડ્રૉપ સાથે સુરતના જેમિશ લખાણીએ ‘સ્કારફૉલ – ધ રૉયલ કૉમ્બેટ’ નામની ગેમ બનાવી છે જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ શાબાશી મળી છે

09 June, 2025 06:59 IST | Surat | Shailesh Nayak


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

આ વિશ્વ પર્યાવરણ દિવસે પ્લાસ્ટિક છોડો, પૃથ્વી બચાવો!

World Environment Day Tips: જ્યારે પર્યાવરણ સંરક્ષણની વાત આવે છે, ત્યારે કોઈ પણ પગલું નાનું નથી, ખાસ કરીને એવા સમયે જ્યારે વિશ્વ પ્રદૂષણ, જૈવવિવિધતાના નુકસાન અને આબોહવા પરિવર્તનના બહુપક્ષીય સંકટનો સામનો કરી રહ્યું છે.

06 June, 2025 06:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લૌરા મેક્લયોર સંસદમાં ફોટો બતાવતા (તસવીર સૌજન્ય: મિડ-ડે)

મહિલા સાંસદે સંસદમાં બતાવ્યો પોતાનો ન્યુડ ફોટો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો!

New Zealand MP Laura McClure showed nude image: ન્યુઝીલેન્ડમાં એક મહિલા સાંસદના નિર્ણયની ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે તે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા પોતાના નકલી નગ્ન ફોટા સાથે સંસદમાં પહોંચી હતી. કારણ હતું...

04 June, 2025 06:59 IST | Wellington | Gujarati Mid-day Online Correspondent
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (પ્રતીકાત્મક તસવીર)

BharatGen:ભારતમાં લૉન્ચ થયું પહેલું સ્વદેશી ભાષા AI મૉડલ, 22 ભાષાઓમાં થશે અનુવાદ

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ભારતીય ભાષાઓ માટે સ્વદેશી એઆઈ મૉડલ `ભારત જેન` લૉન્ચ કર્યું. આ મૉડલ IIT બૉમ્બેમાં વિકસિત થયું છે અને દેશના ભાષાઈ-સાંસ્કૃતિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

04 June, 2025 06:57 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

તમારાથી મોબાઇલનું વળગણ છૂટતું નથી?

આજકાલ આપણે ઉપવાસ કરવાની અત્યંત જરૂર છે, એ ઉપવાસ એટલે કે ડિજિટલ ઉપવાસ. આ માટે ગ્લોબલી ફોન-ફ્રી ફેબ્રુઆરી નામની મૂવમેન્ટ શરૂ થઈ છે. આ અભિયાન હેઠળ લોકો સ્માર્ટફોનનું વળગણ થોડા દિવસ માટે છોડવાની ભીષ્મ પ્રતિજ્ઞા લે છે. ફોન અને ઇન્ટરનેટ આપણો સમય જ નહીં, આપણી બુદ્ધિ પણ ખાઈ રહ્યા છે. અટેન્શન ઓછું થતું જવું, બેઠાડુ જીવનશૈલી, પ્રોડક્ટિવિટીમાં ઘટાડો, ઊંઘ સંબંધિત તકલીફો જેવી અનેક સમસ્યાઓ છે જે આ ડિજિટલ વર્લ્ડમાં રચ્યા-પચ્યા રહેવાને કારણે આપણે સહન કરી રહ્યા છીએ. આ બધું સમજવા છતાં આપણામાંથી કેટલા લોકો છે જે એનાથી પીછો છોડાવવામાં સફળ રહી શક્યા છે? કાયમી પીછો તો ભૂલી જાઓ, કેટલા એવા છે જે એક દિવસ પણ ફોન વગર કે સ્ક્રીન વગર રહી શકે એમ છે? આપણને ખબર છે કે ફોનની આદતમાંથી છુટકારો મેળવવાની જરૂર છે, ઘણા એવા છે જે એવું કરવા માગે પણ છે. એવા પણ ઘણા છે જેણે અમુક પ્રયાસો કર્યા છે, પણ ખાસ સફળતા મળી નથી. ત્યારે મળીએ કેટલાક એવા ખેરખાંઓને જેમણે આ પ્રયત્નો પાર પાડ્યા છે. જાણીએ તેમના અનુભવોને કે કઈ રીતે તેઓ ફોનથી દૂર રહી શકવામાં સમર્થ બન્યા છે. 
19 February, 2025 07:09 IST | Mumbai | Jigisha Jain

પ્રતીકાત્મક તસવીર

આ કૂંડામાં છોડ વાવશો તો દરરોજ પાણી રેડવાની ચિંતા નહીં રહે

છોડ સુકાવાની ચિંતા રહેતી હોય તો તમે પણ ઘરે સેલ્ફ-વૉટરિંગ પ્લાન્ટર્સ વસાવી શકો છો

23 April, 2025 12:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૅમ ઑલ્ટમેનનું ટ્વિટ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

"પ્લીઝ અને થેન્કયુને ખિસ્સામાં મૂકો" તમારી વિનમ્રતાએ ચૅટજીપીટીના કરોડો ફૂંક્યા

Sam Altman on polite ChatGPT prompts: શું તમે પણ ચૅટજીપીટી સાથે વાત કરતી વખતે `Please` અને `Thank You` જેવા નમ્ર શબ્દોનો ઉપયોગ કરો છો? પરંતુ તમારી વિનમ્રતાને કારણે OpenAI ને દર વર્ષે વીજળીના બિલમાં કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.

23 April, 2025 06:54 IST | Washington | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

આ કૉફી-ટેબલમાં ફ્રિજ પણ છે

ટેબલની સપાટી પર ટચ-સ્ક્રીન છે જેમાંથી ટેમ્પરેચર કન્ટ્રોલ, લાઇટ ચાલુ-બંધ અને મ્યુઝિકને કન્ટ્રોલ કરી શકાય છે.

22 April, 2025 12:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ગૂગલના આ નવા અપડેટમાં શું છે જાણવા જેવી વાતો?

ગૂગલના આ નવા અપડેટમાં શું છે જાણવા જેવી વાતો?

ગૂગલ સતત પોતાને અપડેટ કરતું રહે છે, શું તમને ખબર છે કે આ નવી અપડેટમાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે તમારે માટે હોય છે ખૂબ જ ઉપયોગી અને મહત્વની? તો આજે આ વીડિયોમાં જાણો ગૂગલની નવીનતમ અપડેટ્સ વિશે...

13 November, 2024 04:56 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK