અખંડ ભારતના જ્યારે ભાગલા પડી રહ્યા હતા ત્યારે મહંમદ અલી જિન્નાહે દગાખોરી કરીને બળજબરીથી બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં વિલીન થવા મજબૂર કર્યું હતું
23 March, 2025 03:39 IST | Islamabad | Aashutosh Desai
મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લા અને એમાં આવેલા વિચારપુર ગામના ફુટબૉલ પ્રત્યેના ગજબના ક્રેઝની વાત કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બન્ને વિસ્તારને દુનિયાની નજરમાં મૂકી દીધા.
23 March, 2025 03:37 IST | Bhopal | Rashmin Shah
મેરઠ મર્ડરકેસ તરીકે ન્યુઝપેપરો અને ન્યુઝચૅનલોની હેડલાઇન બની ગયેલા સૌરભ રાજપૂત મર્ડરકેસની અથથી ઇતિ જાણ્યા પછી એક વાત નક્કી છે કે દિમાગમાં શૂન્યાવકાશ અને આંખોમાં અંધકાર પથરાઈ જશે
23 March, 2025 02:59 IST | Mumbai | Rashmin Shah
ઔરંગઝેબની આ કબર ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ હેઠળ સંરક્ષિત સ્મારક છે અને એના હેઠળ કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારોએ એની જાળવણી કરવાની કાનૂની ફરજ છે
23 March, 2025 02:33 IST | Mumbai | Raj Goswami