પ્રધાનમંત્રીએ કહ્યું કે સશસ્ત્ર દળોને બદલો લેવાની પદ્ધતિ, કયા સ્થાન પર હુમલો કરવો અને કયા સમયે હુમલો કરવો તે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે.
Maharashtra Approves Progressive EV Policy: અન્ય રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ઇલેક્ટ્રિક વાહનોને ૫૦ ટકા ટોલ ડિસ્કાઉન્ટ; ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો સરકારનો ઉદ્દેશ
દિવંગત અભિનેતા ઇરફાન ખાનની પાંચમી ડેથ એનિવર્સરી પર ફિલ્મ નિર્માતા-નિર્દેશક શૂજિત સરકારે તેમના વિરુદ્ધ સુંદર અને ભાવુક પત્ર લખ્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને તેણે પોતાની પીડા વ્યક્ત કરવાની સાથે જ જણાવ્યું કે તે ઇરફાનને કેટલું મિસ કરી રહ્યા છે
Indus Waters Treaty: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. આ નિર્ણય પાડોશી દેશ માટે ખૂબ મોટો ફટકો છે કારણ કે પાકિસ્તાન આર્થિક મોરચે સતત પાછળ રહ્યો છે અને તેની અર્થવ્યવસ્થાનો મોટો ભાગ હજુ પણ ખેતી પર નિર્ભર છે.
Waqf Amendment Act: સુપ્રીમ કોર્ટે વક્ફ સુધારા કાયદા પર નવી અરજીઓ પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટનું કહેવું છે કે અરજીઓની સંખ્યા વધારવાના નથી. તે વધતી જ જશે અને તેમને હૅન્ડલ કરવી મુશ્કેલ બનશે.
ધ ફૅમિલી મેન (The Family Man 3)માં કામ કરી ચૂકેલા અભિનેતા રોહિત બાસફોર (Rohit Basfore)નું નિધન થઈ ગયું છે. રોહિતના નિધન થકી તેમના પરિવાર પર દુઃખોનું પહાડ તૂટી પડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે રોહિતનું મૃત્યુ રવિવારે સાંજે થયું છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK