પ્રેગ્નન્ટ શ્રદ્ધા આર્યા ઘરેથી ‘કુંડલી ભાગ્ય’નું શૂટિંગ કરી રહી છે. શ્રદ્ધા કહે છે, ‘મારી પ્રેગ્નન્સીની સફરમાં મને આટલી અન્ડરસ્ટૅન્ડિંગ અને સપોર્ટિવ ટીમ મળી છે એ મારું સદ્ભાગ્ય છે.`
10 October, 2024 11:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્વેતા તિવારીએ ચોથી ઑક્ટોબરે દુબઈમાં પોતાની ૪૪મી વર્ષગાંઠ ઊજવી, જેના ફોટો અને વિડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. દુબઈની આ ટ્રિપમાં જ શ્વેતાએ ડેઝર્ટ-સફારી પણ માણી છે
10 October, 2024 11:50 IST | Dubai | Gujarati Mid-day Correspondent
‘બિગ બૉસ 18’માં રવિવારે ગ્રૅન્ડ પ્રીમિયર એપિસોડમાં ૧૯મા કન્ટેસ્ટન્ટ તરીકે એક ડૉન્કીની એન્ટ્રી થઈ હતી. પહેલા દિવસથી જ બિગ બૉસના ઘરમાં એક સાચા પ્રાણીને રાખવામાં આવ્યું છે. આ ડૉન્કીનું નામ ‘ગધરાજ’ રાખ્યું છે.
10 October, 2024 11:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સફળ અભિનય બાદ, અભિનેતા શૈલેશ લોઢા, આખરે એક નવા શૉ સાથે ટીવી પર કમબૅક કરી રહ્યા છે. આ શૉમાં શૈલેશ લોઢા એક વકીલની ભૂમિકા ભજવતા જોવા મળશે. તો જાણો તેમના આ નવા શૉ વિશે...
09 October, 2024 05:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent