આમિરે જ્યારથી ગૌરી સાથેની પોતાની રિલેશનશિપની જાહેરાત કરી છે ત્યારથી ફોટોગ્રાફર્સ આ જોડીને ક્લિક કરવાની તક શોધતા જ રહે છે.
27 May, 2025 07:02 IST | MumbaiRead More
તાજેતરમાં મધર્સ ડેના દિવસે તેણે પોતાનાં ૧૧ બાળકો અને પતિ સાથે ઇન્સ્ટાગ્રામ પર બારમી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.
20 May, 2025 01:02 IST | WashingtonRead More
નિક જોનસે પ્રિયંકા ચોપડાનાં જાહેરમાં વખાણ કર્યાં
20 May, 2025 07:17 IST | MumbaiRead More
પ્રિયંકાએ ૨૦૧૮ની ૧ ડિસેમ્બરે નિક સાથે લગ્ન કર્યાં હતાં. બન્નેએ ભારતમાં ખ્રિસ્તી અને હિન્દુ રીતરિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. એ પછી ૨૦૨૨માં બન્નેએ સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી કે અમે સરોગસી દ્વારા મમ્મી-પપ્પાં બન્યાં છીએ.
15 May, 2025 07:04 IST | New YorkRead More
મધર્સ ડેની ઉજવણીમાં આમિરની બહેન નિખત પણ હાજર હતી અને ફૅમિલી-ફોટોમાં ક્રૉપ્ડ બ્લુ શર્ટ અને બ્લૅક પૅન્ટ પહેરેલી ગૌરી બધાની સાથે ઊભેલી જોવા મળી હતી.
14 May, 2025 11:03 IST | MumbaiRead More
દીકરા સનીએ મધર્સ ડે નિમિત્તે માતાની અનસીન તસવીરો શૅર કરીને આ દિવસની શુભેચ્છા આપી
13 May, 2025 07:07 IST | MumbaiRead More
આજે મધર્સ ડે નિમિત્તે મિડ-ડેએ વાત કરી કેટલીક એવી વીર માતાઓ સાથે જેમના સપૂતે દેશ માટે, આપણી રક્ષા માટે શહીદી વહોરી. જેમના લાડકવાયા દેશના દુશ્મનો સામે લડતાં-લડતાં જાનની બાજી લગાવી ગયા અને મા, મમ્મી, અમ્મા, આઈ કહેનારા તેમના દીકરાએ કાયમી અલવિદા કહી દીધું
11 May, 2025 02:47 IST | MumbaiRead More
`મધર્સ ડે` (Mothers Day)નો દિવસ દરેક માને સમર્પિત છે. આ દિવસે બાળકો પોતાની માતાઓને સ્પેશિયલ ફીલ કરાવે છે. સોશિયલ મીડિયા પર આ દિવસ સાથે જોડાયેલો એક સુંદર વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને ઈન્ડિગો ઍરલાઈનના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે.
15 May, 2023 07:05 IST | MumbaiRead More
આજે મધર્સ ડેએ ‘મિડ-ડે’નાં રુચિતા શાહ ખાસ એવી મમ્મીઓ સાથે વાત કરે છે જેમણે સંતાનના નામની જીવનમાંની અધૂરપને પૂરવા માટે વર્ષો સુધી રીતસરનું તપ કર્યું હોય અને પછી તેમના કાન માનો સાદ સાંભળીને તૃપ્ત થયા હોય.
14 May, 2023 08:57 IST | MumbaiRead More
જો તમે મમ્મી માટે સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા હોવ તો કેટલાક ખૂબ જ સુંદર બૉલીવૂડ ગીતો વિના તમારું આ સરપ્રાઈઝ અધૂરું રહેશે
07 May, 2023 04:19 IST | MumbaiRead More
કાર્તિકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની માતા સાથેની એક સુંદર તસવીર શૅર કરી છે
06 May, 2023 03:45 IST | MumbaiRead More
પત્ની દિવસની ઉજવણી કરીને પત્નીનું સન્માન કરવું જોઈએ: આઠવલે
15 May, 2022 08:23 IST | MumbaiRead More
મધર્સ ડે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે.
08 May, 2022 05:58 IST | MumbaiRead More
બોલીવૂડ સ્ટાર્સ દ્વારા સોશિયલ મીડિયા પર પ્રેમાળ પોસ્ટ્સ શેર કરવામાં આવી
08 May, 2022 02:16 IST | MumbaiRead More
ADVERTISEMENT