ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button


મારા વૉર્ડરૉબ માટે એક શબ્દ પરફેક્ટ છે, `અસ્તવ્યસ્ત` : મલ્હાર ઠાકર

એક્ટરના વૉર્ડરૉબમાં ચશ્માની ફ્રેમ્સની અલગ સ્પેસ છે

26 April, 2023 04:05 IST | Mumbai | Rachana Joshi

શ્લોકા અંબાણી જેવી શીશપટ્ટી તમને પણ બનાવી દેશે સ્ટાઇલિશ

ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બન્ને પ્રકારના આઉટફિટ અને ઓપન હેરસ્ટાઇલમાં જો માથે શીશપટ્ટી પહેરવામાં આવે તો સિમ્પલ અને સોબર લુકમાં સ્પેશ્યલ ફીલ આવી જશે

25 April, 2023 05:33 IST | Mumbai | Kajal Rampariya

ફૅશન એ માત્ર સ્ટાઇલ સ્ટેટમેન્ટ જ નહીં, થેરપી પણ હોઈ શકે છે

તમારાં કપડાં ન ફક્ત તમારો દેખાવ, પરંતુ તમારો મૂડ પણ સુધારે છે. આ માટે ફૅશનને ફક્ત સ્ટાઇલ તરીકે જ નહીં, થેરપી તરીકે પણ જોઈ શકાય છે અને યોગ્ય સમયે, યોગ્ય રીતે એનો ઉપયોગ કરી બગડેલા દિવસને સારો પણ બનાવી શકાય છે

25 April, 2023 03:30 IST | Mumbai | Falguni Jadia Bhatt

ગલતી સે ભી મત કરના યે મિસ્ટેક્સ

ફૉર્મલ્સ પહેરતી વખતે પૅન્ટ અને શર્ટના રંગોની વાત હોય કે ઇન કરવું કે નહીં એની વાત હોય કે સાથે કેવાં શૂઝ પહેરવાં એ વાત, એમાં કેટલીક ભૂલો ફૅશન ડિઝૅસ્ટર બની શકે છે

24 April, 2023 05:28 IST | Mumbai | Kajal Rampariya


અન્ય આર્ટિકલ્સ

Zodiac Positano લિનન કલેક્શન

ZODIAC દ્વારા સમર 2023 રજૂ કરાયુ; પોઝીતાનો લિનેન કલેક્શન

ઇટીલીયન રિવીયેરા પર અમાલ્ફી કોસ્ટ પર કલર્સ ઓફ સમર સીનથી પ્રેરીત

10 April, 2023 06:46 IST | Ahmedabad | Partnered Content
મૃગા ગાલાના ફૅમિલીનો ઍરપોર્ટ લુક

હમ હૈં સેમ ટુ સેમ!

હસબન્ડ-વાઇફ મૅચિંગ આઉટફિટ્સ પહેરે એ હવે જૂનું થઈ ગયું. આજકાલ સાસુ-વહુ, નણંદ-ભોજાઈ, દેરાણી-જેઠાણી, દાદી-પૌત્રી, કઝિન્સ અથવા આખી ફૅમિલી કલર ઍન્ડ પ્રિન્ટ કો-ઑર્ડિનેશન સ્ટાઇલ ફૉલો કરવા લાગ્યાં છે ત્યારે આ ક્રેઝીનેસ પાછળના સીક્રેટને જાણીએ

31 March, 2023 05:01 IST | Mumbai | Varsha Chitaliya
કુલદીપ ગોર શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ

કુલદીપ ગોરના વૉર્ડરૉબમાં ડિઝાઇન્સ વાઇફની કરેલી હોય, પણ ગોઠવણ તો તેની પોતાની જ

અભિનેતાનું વૉર્ડરૉબ હોય છે એકદમ ચોખ્ખું ચણાક

29 March, 2023 04:51 IST | Mumbai | Rachana Joshi


ફોટો ગેલેરી

Smt. P N દોષી મહિલા કૉલેજની સ્વધાર કરિઅર ઈન્સ્ટિટ્યૂટમાં સફળ રીતે યોજાયો ફેશન શૉ

શ્રીમતી પીએન દોષી મહિલા કૉલેજનો ભાગ સ્વધાર કરિઅર ઈન્સ્ટિટ્યૂટમાં મહિલા વિદ્યાર્થિનીઓને અનેક કૉર્સ કરવાની છૂટ મળે છે. જેમાં ન્યટ્રિશન, ઈન્ટિરિયર ડિઝાઈનિંગ, ફેશન ડિઝાઈનિંગ જેવા અનેક કૉર્સનો સમાવેશ થાય છે. રિફ્લેક્શન એનએક્સ, આ વાર્ષિક ફેશન શૉ ફેશન ડિઝાઈનિંગ કૉર્સના ત્રીજા વર્ષમાં ભણતી વિદ્યાર્થિનીઓએ ડિઝાઈન કરેલા કપડાનું પ્રદર્શન કરવા માટે આયોજવામાં આવે છે.  રિફ્લેક્શન એનએક્સની વાત કરીએ તો ફેશન ડિઝાઈનિંગનો કૉર્સ કરતી વિદ્યાર્થિનીઓની ડિઝાઇન્સને, તેમની ક્રિએટિવિટી બતાવવા માટે 2007-08થી શરૂ કરવામાં આવ્યું છે. અહીં ફેશન ડિઝાઈનિંગના કોર્સ આજે ઈન્ડસ્ટ્રીમાં ચાલતા ફેશન ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને સતત અપડેટ કરવામાં આવે છે. આ વિભાગને કિન્નરી ઠક્કર હેડ કરી રહ્યા છે. ફેશન ડિઝાઈનિંગ કૉર્સની વાત કરીએ તો અહીં 3 વર્ષમાં એડવાન્સ ડિપ્લોમા કૉર્સ શીખવવામાં આવે છે, જેમાં વિદ્યાર્થિનીઓને થિયરી અને પ્રેક્ટિકલ બન્ને અનુભવો ફેશનના વિષય સાથે આપવામાં આવે છે. જુદાં જુદાં વિષયો જેમ કે ફેશન ઈલસ્ટ્રેશન, કલર થિયરી, ડ્રાફ્ટિંગ, પેટર્ન મેકિંગ, સૉઈંગ, ફિનિશિંગ, ટેક્સટાઈલ્સ, એમ્બ્રોઈડરી, મર્ચેન્ડાઈસિંગ વગેરે દ્વારા વિદ્યાર્થિનીઓને ફેશન મામલે તેમજ ઈન્ડસ્ટ્રી મામલે સજ્જ કરવામાં આવે છે. વિદ્યાર્થિનીઓને કૉમ્પ્યુટર ટ્રેનિંગ પણ આપવામાં આવે છે જેથી તે આ બદલાતા યુગમાં કોઈપણ તક ગુમાવ્યા વગર સતત આગળ વધી શકે.
26 March, 2023 04:02 IST | Mumbai | Shilpa Bhanushali

નિશા કિડેચા નાયક શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ

કલરફુલ કપડાંનું બહોળું કલેક્શન છે ડાન્સિંગ સ્ટાર નિશા કિડેચા નાયકના વૉર્ડરૉબમાં

વૉર્ડરૉબ ગોઠવવાવનું સરળ પડે તે માટે આપે છે ગજબની ટિપ્સ

08 February, 2023 04:00 IST | Mumbai | Rachana Joshi
જાનકી બોડીવાલા શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ

વૉર્ડરૉબ અરેન્જ કરવામાં મને મમ્મીની મદદ તો જોઈએ જ: જાનકી બોડીવાલા

કલરફુલ કપડાંનો ઢગલો છે અભિનેત્રી જાનકી બોડીવાલાના વૉર્ડરૉબમાં

25 January, 2023 09:30 IST | Mumbai | Rachana Joshi
ડેસ્ટિનેશન વેડિંગમાં જવાનું છે? તો શું લેવું અને પૅકિંગ કેવું કરવું?

ડેસ્ટિનેશન વેડિંગમાં જવાનું છે? તો શું લેવું અને પૅકિંગ કેવું કરવું?

છેલ્લા થોડા વખતથી ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ચાલ્યો છે. લગ્ન કે પછી પ્રી-વેડિંગનાં ફંક્શનો પોતાના શહેરથી દૂર કોઈ હિલ રિસૉર્ટ કે બીચ રિસૉર્ટ પર કરવાની પરંપરા વધી રહી છે

24 January, 2023 04:55 IST | Mumbai | Alpa Nirmal

બૉડી પોઝિટીવીટી અને સેલ્ફ લવ વિષે વાત કરે છે પ્રો.ફાલ્ગુની વસાવડા

બૉડી પોઝિટીવીટી અને સેલ્ફ લવ વિષે વાત કરે છે પ્રો.ફાલ્ગુની વસાવડા

સ્ત્રીઓને માટે સમાજે હંમેશા દેખાવની પરિભાષાઓ બાંધી છે. ગોરી, પાતળી, ઊંચી સ્ત્રીઓને આદર્શ ગણાય છે પણ હવે તો ઘણું બધું બદલાયું છે. છતાં લોકો શું કહેશેની ચિંતામાં અલગ અલગ વયની સ્ત્રીઓને સંઘર્ષ વેઠવો જ પડે છે પણ આ બધા જ બંધનો અને વિચારોને પડકારવાનું સૌથી મોટું શસ્ત્ર છે બૉડી પૉઝિટીવીટી અને સેલ્ફ લવ... આ બંને વિચારો પર વિગતવાર વાત કરે છે MICA - મુદ્રા સ્કૂલ ઑફ કોમ્યુનિકેશન અમદાવાદનાં પ્રોફેસર ફાલ્ગુની વસાવડા, જેઓ એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને ટેડેક્સ વક્તા પણ છે.

29 May, 2020 12:12 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK