Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



છઠ્ઠી મેએ AC લોકલના હાઇએસ્ટ પાસ વેચાયા

ગયા વર્ષની સરખામણીએ AC લોકલમાં ૩૦ ટકા પ્રવાસીઓ વધ્યા

09 May, 2024 08:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

૮૯ વર્ષના આ મુનિએ તો કમાલ કરી

ગોરેગામમાં ગઈ કાલે જિનેન્દ્ર વલ્લભવિજય મહારાજસાહેબનું વર્ધમાન તપની ૧૦૦મી ઓળીનું પારણું રંગેચંગે થયું હતું : ૬૮ વર્ષની જૈફ વયે દીક્ષા લેનાર આ સાધુ મહાત્માએ ૩૩૪૧ સળંગ આયંબિલ કર્યાં છે : તપસ્વી મુનિની અનુમોદનાર્થે ૭૨૫ જૈનોએ એકદિવસીય આયંબિલ કર્યું

09 May, 2024 08:27 IST | Mumbai | Alpa Nirmal

તમે દોષી નથી એમ પુરવાર થતું નથી

કોવિડ સેન્ટરના કૌભાંડમાં સંડોવાયેલા ડૉક્ટરની જામીનઅરજી રિજેક્ટ, કોર્ટે કહ્યું...

09 May, 2024 08:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કોચિંગ ક્લાસના માલિકને શૅરબજારમાં માલામાલ થવાને બદલે ૧.૮૮ કરોડ રૂપિયા ગુમાવ્યા

પોતાની સાથે છેતર​​​પિંડી થઈ હોવાનું જણાઈ આવતાં આખરે તેણે વિઠ્ઠલવાડી પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ કરી છે

09 May, 2024 08:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

મોતની પ્રતીકાત્મક ફાઇલ તસવીર

રસ્તે બનતો ખોરાક ખાનારાઓ માટે લાલબત્તી! મુંબઈના 19 વર્ષના તરુણે ખોયો જીવ

Mankhurd Food Poisoning: આ મામલો સામે આવ્યા બાદ આ તમામ લોકોને તેમના સંબંધીઓ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા

08 May, 2024 03:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર (મિડ-ડે)

મધ્ય રેલવેમાં સ્પેશિયલ ટીમની એન્ટ્રી સાથે ક્રાઈમની થશે એક્ઝિટ

Special Team in Local Train: 28 એપ્રિલે કેટલાક યુવાનોએ નાનાકડા કારણસર વિવાદ થતાં એક વૃદ્ધ પર ચાકુ વડે હુમલો કર્યો હતો

08 May, 2024 02:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શરદ પવારની ફાઇલ તસવીર

શું NCP પક્ષ કોંગ્રેસમાં વિલીન થઈ જશે? શરદ પવારે આપ્યા રાજકીય ભૂકંપના એંધાણ

Lok Sabha Elections 2024: શરદ પવારે કહ્યું કે આગામી બે વર્ષની અંદર અનેક પ્રાદેશિક પક્ષો કોંગ્રેસની વધુ નજીક આવશે.

08 May, 2024 12:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

ICSEના ટેન્થના રિઝલ્ટમાં જુઓ કેવા ઝળક્યા છે ગુજરાતીઓ

આમ તો ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં! એ પછી ધંધામાં હોય કે ધર્મમાં. તાજતેરમાં જ કેટલાય ઉજાગરા વેઠીને આપેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)નું ટેન્થનું રિઝલ્ટ બહાર પડ્યું હતું. તેમાં આપણાં ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભૂખ-તરસ નેવે મૂકીને કરેલી મહેનતના પરિણામ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ આશાના પણ અનેક સૂરજ સેવ્યા છે. વિષમ  પરિસ્થિતિમાંથી આવનાર વિદ્યાર્થીઓ પણ જમાના સાથે કદમતાલ મિલાવવા માંગે છે. આવો, જાણીએ એવા જ ગુજરાતી તારલાઓની કહાની...
08 May, 2024 07:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફાઇલ તસવીર

Mumbai Water Cut: મુંબઈકર્સ થઈ જાઓ સાવધાન! આ વિસ્તારોમાં છે ૨૦ ટકા પાણીકાપ

Mumbai Water Cut: છ માર્ચ સવારે 10 વાગ્યાથી પંજરાપુરના વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં વીજળી ગુલ થઈ જવાને લીધે શહેરમાં પાણીનો પુરવઠો ખંડિત થયો હતો.

07 May, 2024 01:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હત્યાની પ્રતીકાત્મક તસવીર

વીજ બિલ મામલે થયેલી બોલાચાલીમાં ભાડૂઆતે ઘરમાલિકને ઝીંકયો હથોડો, બે દિવસે પડી ખબર

Mumbai Crime News: સડેલી હાલતમાં લાશ મળ્યા બાદ પડોશીઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસને ત્યારે શંકા ગઈ હતી કે આ કુદરતી મૃત્યુ નથી

07 May, 2024 12:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

Salman Khan Firing: રાજસ્થાનમાંથી પાંચમો આરોપી પકડાયો

Salman Khan Firing: રાજસ્થાનથી પકડાયેલા આરોપીએ શૂટરોને પૈસા મેળવવા અને રેકી કરવામાં મદદ કરી હતી

07 May, 2024 12:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

લોકસભા ચૂંટણી 2024: કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા સંજય નિરુપમ શિવસેનામાં જોડાયા

લોકસભા ચૂંટણી 2024: કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા સંજય નિરુપમ શિવસેનામાં જોડાયા

લોકસભા ચૂંટણી 2024 વચ્ચે, કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા સંજય નિરુપમ તેમની પત્ની અને પુત્રી સાથે 03 મેના રોજ શિવસેનામાં જોડાયા હતા. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ થાણેમાં પાર્ટી કાર્યાલયમાં નેતાનું સ્વાગત કર્યું હતું. અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનો બદલ સંજય નિરુપમને 03 એપ્રિલે કૉંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હાકલપટ્ટી પછી, નિરુપમે દાવો કર્યો હતો કે પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યા બાદ તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ સાંસદે કૉંગ્રેસમાં જોડાવા માટે લગભગ બે દાયકા પહેલા અવિભાજિત શિવસેના છોડી દીધી હતી.

04 May, 2024 03:13 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK