મહારાષ્ટ્રના 65મા સ્થાપના દિવસ નિમિત્તે શિવસેનાના વડા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો પરિવાર સાથે વિદેશ પ્રવાસ પર જવાનો નિર્ણય રાજકીય વિવાદનો વિષય બન્યો છે. શાસક મહાયુતિએ મુંબઈમાં આયોજિત ભવ્ય સમારોહમાં તેમની ગેરહાજરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
04 May, 2025 08:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એ પછી તેઓ પનવેલ રેલવે-સ્ટેશન ગયા હતા. પનવેલમાં કોચિંગ ટર્મિનલનું બાંધકામ ચાલી રહ્યું છે એની તેમણે મુલાકાત લીધી હતી. મુંબઈની રેલવે કૅપેસિટી વધારવામાં આવી રહી છે
04 May, 2025 02:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમર કૅમ્પમાં વિશેષરૂપે લાઇફમાં ઉપયોગી મૉરલ વૅલ્યુઝ જેમ કે વિનય, ફિયર-ફ્રી એક્ઝામ, માસ્ટર કી ટુ સક્સેસ જેવા વિવિધ વિષય પર બાળકોને મનગમતું વાતાવરણ તૈયાર કરવામાં આવશે
04 May, 2025 02:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌરવશાળી મહારાષ્ટ્ર મહોત્સવમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...અમે બન્નેએ ૭૨ કલાક રાજ્ય ચલાવ્યું. આજે જે સરકાર દેખાય છે અને જે પ્રકારની યુતિ આજે છે એનાં બીજ અમારી ૭૨ કલાકની સરકાર વખતે નખાયાં હતાં.’
04 May, 2025 01:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભિવંડીની આંચકાજનક ઘટના : મહિલાએ સુસાઇડ-નોટમાં કોઈને જવાબદાર નથી ગણાવ્યા, ભિવંડી નજીકના કામતઘરમાં આવેલી બેઠી ચાલના એક ઘરમાંથી ગઈ કાલે સવારે એક મહિલા અને તેની ત્રણ પુત્રીઓના મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.
04 May, 2025 12:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસના સાઇબર વિભાગના સિનિયર પોલીસ ઑફિસરે કહ્યું હતું કે ‘તેમણે સમયસર કરેલી ફરિયાદને કારણે અમે એ રકમ જમા થયેલા અકાઉન્ટમાંથી ઉપાડી લેવાય કે બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવાય એ પહેલાં જ બૅન્કનો સંપર્ક સાધી ફ્રીઝ કરાવી દીધી હતી.
04 May, 2025 11:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK