Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


કંગના રનોટની ફાઈલ તસ્વીર

‘હું સાચી હિન્દુ છું, ગૌમાંસ નથી ખાતી’ કૉન્ગ્રેસનાં નેતા પર લાલઘૂમ થઈ કંગના

Kangana Ranaut: વિક્રમાદિત્ય સિંહે જણાવ્યું હતું કે, “હિમાચલ એ દેવી-દેવતાઓનું પવિત્ર સ્થળ છે. જે લોકો બીફનું સેવન કરે છે તેઓ અહીં ચૂંટણી લડે તે અહીંની સંસ્કૃતિ માટે ચિંતાનો વિષય છે"

08 April, 2024 12:07 IST | Mumbai

Read More

નરેન્દ્ર મોદી અને શશિ થરૂરની ફાઇલ તસવીર

‘કોણ લઈ શકે નરેન્દ્ર મોદીની જગ્યા?’ આ કૉન્ગ્રેસ નેતાએ આપ્યો રસપ્રદ જવાબ

Lok Sabha Elections 2024: તેમણે કહ્યું હતું કે મોદીનો વિકલ્પ એક અનુભવી, સક્ષમ ભારતીય નેતા છે. જે લોકોની સમસ્યાઓનો જવાબ આપશે

03 April, 2024 12:37 IST | Mumbai

Read More

નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર

‘જે લોકો આની પર નાચી રહ્યા છે એ પસ્તાશે’ પીએમ મોદીએ આ મુદ્દે છોડ્યું શબ્દબાણ

Modi On Electoral Bond: નરેન્દ્ર મોદીએ એક યુટ્યુબ ચેનલને ઈન્ટરવ્યુ આપતી વખતે ઇલેક્ટરોલ બૉન્ડનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને એ મુદ્દે જવાબ આપ્યો હતો.

01 April, 2024 11:17 IST | Mumbai

Read More

પ્રકાશ આંબેડકરની ફાઇલ તસવીર

પ્રકાશ આંબેડકરની પાર્ટી VBAએ તોડ્યું ગઠબંધન, ૯ બેઠકનાં ઉમેદવારોને ઉતાર્યાં

Lok Sabha Elections 2024: મહારાષ્ટ્રના પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન આઘાડીએ એકલા જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો

27 March, 2024 01:10 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

શિવસેના યુબીટીએ ૧૭ ઉમેદવારોની જાહેરાત કરી, જુઓ કોણ લડશે ક્યાંથી

Lok Sabha Elections 2024: ઉદ્વવ ઠાકરેની શિવસેના યુબીટીએ બુધવારે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ઉમેદવારોની જાહેરાત કરી છે

27 March, 2024 12:20 IST | Mumbai

Read More

કંગના રનોટની ફાઇલ તસવીર

લોકસભાની ટિકિટ મળતાં વાયરલ થયું કંગના રનોટનું જૂનું ટ્વિટ…

Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ અભિનેત્રી કંગના રનોટને હિમાચલ પ્રદેશના મંડીમાંથી લોકસભાની ટિકિટ આપી છે

25 March, 2024 01:11 IST | Mumbai

Read More

અરુણ ગોવિલની ફાઇલ તસવીર

‘રામ’ ઉતર્યા ચૂંટણીના મેદાનમાંઃ અરુણ ગોવિલ લડશે ઉત્તર પ્રદેશના મેરઠથી

Lok Sabha Election 2024: મેરઠમાં રાજેન્દ્ર અગ્રવાલને રિપ્લેસ કર્યા શ્રી રામે

25 March, 2024 08:50 IST | New Delhi

Read More

કંગના રનોટની ફાઇલ તસવીર

એક્ટિંગ પછી રાજકારણમાં એક્ટિવ થશે આ અભિનેત્રી, BJPએ આપી ટિકિટ

Lok Sabha Election 2024: અભિનેત્રી કંગના રનોટ લડશે ચૂંટણી હિમાચલ પ્રદેશના મંડીમાંથી

25 March, 2024 08:00 IST | New Delhi

Read More

નીતિન ગડકરીની ફાઇલ તસવીર

તો.. શું નીતિન ગડકરીના દીકરાઓ પણ કરશે રાજકારણમાં એન્ટ્રી? આપી નેતા તરીકે આ સલાહ

Nitin Gadkari Speech: તેઓએ સંબોધનમાં કહ્યું કે, “મારા પુત્રોને રોજગાર કેવી રીતે મળશે તેની મને ચિંતા નથી. મારો કોઈ પુત્ર રાજકારણમાં નથી"

24 March, 2024 03:33 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત કૉન્ગ્રેસના નેતાઓ પણ દૂર ભાગે છે લોકસભાના ઉમેદવાર બનવાથી

રોહન ગુપ્તાએ ગયા મંગળવારે પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને ઉમેદવાર તરીકે હટી ગયા હતા અને શુક્રવારે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું

24 March, 2024 10:51 IST | Ahmedabad

Read More

રંજન ભટ્ટ, ભીખાજી ઠાકોર

ગુજરાત BJPમાં રાજકીય હીટવેવ

ગુજરાતમાં સંભવત : પહેલી વાર એવી ઘટના બની જેમાં BJPએ જાહેર કરેલા લોકસભાના બબ્બે ઉમેદવારો ચૂંટણીમાંથી એક જ દિવસે ખસી ગયા : વડોદરાનાં રંજન ભટ્ટને બદનામી નડી, સાબરકાંઠાના ભીખાજી ઠાકોરને અટક નડી

24 March, 2024 10:40 IST | Ahmedabad

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

તમે હજી ૨૦૨૯માં જ અટક્યા છો, હું તો ૨૦૪૭ની તૈયારી કરી રહ્યો છું

ચૂંટણીની તારીખો જાહેર થયા પછીના પહેલા જ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીની ટકોરાબંધ વાત

18 March, 2024 08:27 IST | New Delhi

Read More

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના ૧૮ જણ કેમ નહીં લડી શકે લોકસભાની ચૂંટણી?

અપાત્ર ઠેરવવામાં આવેલા આ નેતાઓ જોકે ઓછા જાણીતા નાના પક્ષના અને અપક્ષ છે

17 March, 2024 12:55 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ૧૨૭૪ મતદાન-મથકોનું સંચાલન મહિલાઓ કરશે

ગુજરાતમાં ૪.૯૪ કરોડથી વધુ મતદારો પૈકી ૧૧.૩૨ લાખથી વધુ ૧૮થી ૧૯ વર્ષના યુવા મતદારો પહેલી વાર મતદાન કરી શકશે

17 March, 2024 08:57 IST | Ahmedabad

Read More

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી સહિતના અધિકારીઓએ ચૂંટણીની માહિતી જાહેર કરી હતી

ગુજરાતમાં ૭ મેએ મતદાન

લોકસભાની ૨૬ બેઠકોની ચૂંટણી સાથે વિધાનસભાની પાંચ બેઠકોની પણ યોજાશે પેટાચૂંટણી, ચૂંટણીપંચે વિસાવદર બેઠકની પેટાચૂંટણી જાહેર ન કરી

17 March, 2024 08:47 IST | Ahmedabad

Read More

ગઈ કાલે દિલ્હીમાં લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરતી વખતે ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર (વચ્ચે) તથા ઇલેક્શન કમિશનરો જ્ઞાનેશ કુમાર અને એસ. એસ. સંધુ.

દેશભરમાં ૮૧ દિવસ રહેશે ઇલેક્શનનો ગરમાટો

મતગણતરી પછીના દિવસોમાં સરકાર બનવાની પ્રક્રિયા વખતે આ ધમધમાટ પહોંચશે ચરમસીમાએ : ૧૬ માર્ચે જાહેરાત થઈ અને ૪ જૂને થશે ગણતરી

17 March, 2024 08:35 IST | New Delhi

Read More

પ્રતીકાત્મક તસવીર

લોકસભા ચૂંટણી 2024ની તારીખ જાહેર, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ક્યારે થશે મતદાન

ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે કહ્યું કે લોકસભા ચૂંટણી માટે મતદાન 19 એપ્રિલથી શરૂ થશે અને પરિણામ 4 જૂને આવશે.

16 March, 2024 04:56 IST | Mumbai

Read More

મમતા બેનર્જીની ફાઇલ તસવીર

પશ્ચિમ બંગાળ માટે TMCએ ઉતાર્યા 42 ઉમેદવારો, ક્રિકેટર યુસુફ પઠાણ પણ લડશે ચૂંટણી

Lok Sabha Elections 2024: તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ પશ્ચિમ બંગાળની તમામ 42 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જો કે હજુ 3 નામોની જાહેરાત થવાની બાકી છે.

10 March, 2024 03:25 IST | West Bengal

Read More

રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

IT ટ્રિબ્યુનલે કોંગ્રેસને આપી રાહત, `ફ્રોઝન` બેંક ખાતાનો હવે કરી શકશે ઉપયોગ

Congress Bank Account Froze : રાહુલ ગાંધીએ કહ્યું, સરમુખત્યારશાહી સામે ઝુકશે નહીં

16 February, 2024 02:41 IST | New Delhi

Read More

શરદ પવારની ફાઈલ તસવીર

શરદ પવારના પૌત્ર રોહિત પવાર સુધી પહોંચી ED, સવારે જ 6 જગ્યાએ થયું સર્ચ

પ્રવર્તન નિદેશાલયે એનસીપી ચીફ શરદ પવારના પૌત્ર રોહિત પવાર સાથે જોડાયેલી કંપનીઓમાં આજે સર્ચ કરી છે. આ સર્ચ બારામતી એગ્રો સાથે જોડાયેલી છ જગ્યાએ થયું છે. આ કંપની રોહિત પવારની માલિકીની છે.

05 January, 2024 07:01 IST | Mumbai

Read More

ઉદ્ધવ ઠાકરે

Mumbai India Meeting:"હું શિવસેનાને કૉંગેસ નહીં થવા દઉં"

મુંબઈ (Mumbai India Meeting)માં ઈન્ડિયાની બેઠકનો આજે બીજો દિવસ છે. ભારત ગઠબંધનના નેતાઓ જ્યાં એકઠા થયા હતા તે હોટલની બાજુમાં એક હોર્ડિંગ ચર્ચાનો વિષય બન્યો હતો.

01 September, 2023 09:51 IST | Mumbai

Read More

પટનામાં ગઈ કાલે વિપક્ષોની મીટિંગ દરમ્યાન કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી, બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર તેમ જ આરજેડીના ચીફ લાલુ પ્રસાદ. તસવીર પી.ટી.આઇ.

આપ અને કૉન્ગ્રેસ લડ્યા તો શરદ પવારે ઉદ્ધવ સાથેના સંબંધોનું ઉદાહરણ આપ્યું

પટનામાં વિપક્ષોના ૧૭ નેતાઓ ગ્રૅન્ડ મીટિંગમાં હાજર રહ્યા, મતભેદો છતાં નીતીશે જણાવ્યું કે તમામ પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડવા માટે સંમત

24 June, 2023 09:30 IST | Patna

Read More

રાહુલ ગાંધી અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર

શું ​૨૦૨૪માં દિલ્હીની ખુરસીનો રસ્તો પટના થઈને જશે?

લોકસભાની ચૂંટણીમાં બીજેપીને હરાવવા માટે વિપક્ષો એક મંચ પર આવી રહ્યા છે, પરંતુ બેઠકોની વહેંચણી માટે ફૉર્મ્યુલા નક્કી કરવામાં તેઓ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે

09 June, 2023 11:13 IST | New Delhi

Read More


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK