આપણી લાઇફમાં કોઇને કોઇ તબક્કે આપણને કિશોરકાકા મળે જ છે. આ એક એવું પાત્ર છે જેને માટે ગમે તેટલી ગંભીર બાબતોમાં પણ રમૂજ શોધવી ચપટીની વાત છે. કાકા એવું બોલે કે તમારે હસવું જ પડે. તમને ગેરંટી સાથે કહું કે તમે હસ્યા વગર નહીં રહી શકો. આજે શું વાત માંડી છે કાકાએ ચાલો સાંભળીએ.
Total Episodes : 11
Total Episodes : 4
ADVERTISEMENT