Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રેપો-રેટ ૬.૫ ટકા યથાવત્ રાખવામાં આવ્યો

રેપો-રેટ ૬.૫ ટકા યથાવત્ રાખવામાં આવ્યો

08 June, 2024 07:26 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હોમ અને ઑટો લોનના EMI નહીં

રિઝર્વ બૅન્ક

રિઝર્વ બૅન્ક


રિઝર્વ બૅન્કે શુક્રવારે મૉનિટરી પૉલિસીની સમીક્ષા કરતા રેપો-રેટનો ૬.૫ ટકાનો દર યથાવત્ રાખ્યો છે. આર્થિક વિકાસની ગતિ જાળવી રાખવા તથા મોંઘવારી પર ફોકસ રાખવા માટે મૉનિટરી પૉલિસી કમિટીએ આ નિર્ણય લીધો છે. કમિટીએ સતત આઠમી વખત રેપો-રેટનો દર યથાવત્ રાખ્યો છે. આ નિર્ણયને કારણે હોમ તથા ઑટો લોનના ઇક્વિટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ (EMI)માં ઘટાડો થશે નહીં. સાથે જ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં પણ હાલમાં વધારો થશે નહીં. રિઝર્વ બૅન્કે ૨૦૨૪-’૨૫માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નું અનુમાન ૭ ટકાથી વધારીને ૭.૨ ટકા કર્યું છે. બૅન્કનું માનવું છે કે જુલાઈ-સપ્ટેમ્બરના ક્વૉર્ટરમાં મોંઘવારીનો દર ૪ ટકાથી નીચે આવી જશે.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2024 07:26 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK