Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આ છે નરેન્દ્ર મોદી 3.0ના પ્રધાનો

આ છે નરેન્દ્ર મોદી 3.0ના પ્રધાનો

10 June, 2024 09:13 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આખું લિસ્ટ અહીં છે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


કૅબિનેટ પ્રધાન
નરેન્દ્ર મોદી - વારાણસી, રાજનાથ સિંહ - લખનઉ, ‍અમિત શાહ - ગાંધીનગર, નીતિન ગડકરી - નાગપુર, જે. પી. નડ્ડા - રાજ્યસભાના સંસદસભ્ય, શિવરાજ સિંહ ચૌહાન - વિદિશા, નિર્મલા સીતારમણ - રાજ્યસભાના સંસદસભ્ય, એસ. જયશંકર - રાજ્યસભાના સંસદસભ્ય, મનોહરલાલ ખટ્ટર - કરનાલ, એચ. ડી. કુમારસ્વામી - માંડ્યા, પીયૂષ ગોયલ – મુંબઈ-ઉત્તર, ધર્મેન્દ્ર પ્રધાન - સંબલપુર, જીતનરામ માંઝી - ગયા, લલ્લન સિંહ - મુંગેર,  સર્બાનંદ સોનોવાલ - દિબ્રુગઢ, વીરેન્દ્ર ખટીક - ટીકમગઢ, રામમોહન નાયડુ - શ્રીકાકુલમ, પ્રલ્હાદ જોશી - ધારવાડ, જુએલ ઉંરાવ - સુંદરગઢ, ગિરિરાજ સિંહ - બેગુસરાય, અશ્વિની વૈષ્ણવ - રાજ્યસભાના સંસદસભ્ય, જ્યોતિરાદિત્ય સિંધિયા - ગુના, ભૂપેન્દ્ર યાદવ - અલવર, ગજેન્દ્ર સિંહ શેખાવત - જોધપુર, અન્નપૂર્ણાદેવી યાદવ - કોડરમા, કિરેન રિજિજુ – અરુણાચલ-પશ્ચિ​મ, હરદીપ સિંહ પુરી - રાજ્યસભાના સંસદસભ્ય, મનસુખ માંડવિયા - પોરબંદર, જી કિશન રેડ્ડી - સિકંદરાબાદ, ચિરાગ પાસવાન - હાજીપુર, સી. આર. પાટીલ – નવસારી.

રાજ્યકક્ષાના પ્રધાનજિતિન પ્રસાદ - પીલીભીત, શ્રીપાદ નાઈક - નૉર્થ ગોવા, પંકજ ચૌધરી - મહારાજગંજ, કૃષ્ણપાલ ગુર્જર - ફરિદાબાદ, રામદાસ આઠવલે - રાજ્યસભાના સંસદસભ્ય, રામનાથ ઠાકુર - રાજ્યસભાના સંસદસભ્ય, નિત્યાનંદ રાય - ઉજિયારપુર, અનુપ્રિયા પટેલ - મિર્જાપુર, વી. સોમન્ના - તુમકુર, પી. ચંદ્રશેખર પેમ્માસાની - ગુંટુર, એસ. પી. બઘેલ - આગરા, શોભા કરંદલાજે – બૅન્ગલોર-નૉર્થ, કીર્તિવર્ધન સિંહ - ગોંડા, બી. એલ. વર્મા - રાજ્યસભાના સંસદસભ્ય, શાંતનુ ઠાકુર - બનગાંવ, સુરેશ ગોપી - ત્રિશુર, એલ. મુરગમ - રાજ્યસભાના સંસદસભ્ય, અજય ટમ્ટા -અલ્મોડા, બંડી સંજયકુમાર - કરીમનગર, કમલેશ પાસવાન - બાંસગાવ, ભાગીરથ ચૌધરી - અજમેર, સતીશ દુબે - રાજ્યસભાના સંસદસભ્ય, સંજય સેઠ - રાંચી, રવનીત બિટ્ટુ, દુર્ગાદાસ ઉઇકે - બૈતુલ, રક્ષા ખડસે - રાવેર, સુકાંત મજૂમદાર - બલુરઘાટ, સાવિત્રી ઠાકુર - ધાર, તોખન સાહુ - બિલાસપુર, રાજભૂષણ નિષાદ - મુજફ્ફરપુર, ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા - નરસાપુરમ, હર્ષ મલ્હોત્રા - ઈસ્ટ દિલ્હી, નિમુબેન બાંભણિયા - ભાવનગર, મુરલીધર મોહોળ - પુણે, જ્યૉર્જ કુરિયન, પબિત્રા માર્ગરિટા - રાજ્યસભાના સંસદસભ્ય.


સ્વતંત્ર પ્રભાર સાથેના પ્રધાનો
રાવ ઇન્દ્રજિત સિંહ - ગુડગાંવ, ડૉ. જિતેન્દ્ર સિંહ - ઉધમપુર, અર્જુનરામ મેઘવાળ - બિકાનેર, પ્રતાપરાવ જાધવ - બુલઢાણા, જયંત ચૌધરી - રાજ્યસભાના સંસદસભ્ય


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2024 09:13 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK