Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


જયપુરના ધ્વજાધીશ ગણેશ.

જયપુરની સ્થાપના નિમિત્તે બનેલા આ ગણેશ મંદિરમાં છે સૂંઢ વિનાના દૂંદાળા દેવ

કેવી રીતે જવાય? જયપુર રેલવે-સ્ટેશનથી મંદિર જસ્ટ સાત જ કિલોમીટર દૂર છે. અહીં ટૅક્સી, રિક્ષા કે લોકલ બસ બધું જ મળી રહે છે.

07 December, 2025 04:35 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

કબૂતરખાના બાબતે ઝઘડો: દુકાનદારે જૈન વ્યક્તિ પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો

Fight Over Pigeon Feeding: બોમ્બે હાઈકોર્ટે ગેરકાયદેસર કબૂતર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો, જે જાહેર આરોગ્યની ગંભીર સમસ્યા બની ગઈ છે. આમ છતાં, મીરા ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરવાનું ટાળી રહ્યું છે.

14 October, 2025 09:11 IST | Mumbai

Read More

સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર

શિર્ડીની જેમ હવે સિદ્ધિવિનાયક મંદિરમાં પણ શરૂ થશે પ્રસાદાલય

૪૯૪ કરોડ રૂપિયાના ખર્ચે થશે મંદિરનું બ્યુટિફિકેશન, રિદ્ધિ અને સિદ્ધિ નામનાં બે મોટાં પ્રવેશદ્વાર બનશે

10 October, 2025 07:18 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

ગણેશોત્સવ પછી BMCએ શહેરમાંથી ૧૧,૫૦૦+ગેરકાયદે બૅનર્સ હટાવ્યાં

ગણેશોત્સવ પછીની કામગીરીમાં કાયદેસર અને ગેરકાયદે બન્ને રીતનાં બૅનર્સ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી

26 September, 2025 07:52 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

ગણેશોત્સવમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટે ૨૩.૭૭ કરોડ રૂપિયાની કમાણી કરી

ગણેશોત્સવની ગિરદીને પહોંચી વળવા ૨૩ ઑગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી વધારાની ૫૦૦૦ બસ છોડવામાં આવી હતી

19 September, 2025 08:16 IST | Mumbai

Read More

પોલીસ-કૉન્સ્ટેબલ

કૉન્સ્ટેબલ બન ગયા કો-ઑર્ડિનેટર

ગણેશોત્સવમાં આ પ્રયોગ સફળ રહ્યો એને પગલે હવે તમામ તહેવારોના બંદોબસ્તમાં પોલીસ ભજવશે આ નવી ભૂમિકા

15 September, 2025 09:48 IST | Mumbai

Read More

લાલબાગચા રાજા

૧૧,૩૧,૦૦૦ રૂપિયાની સૌથી ઊંચી બોલી સોનાના ૧૦૦ ગ્રામના બિસ્કિટ માટે લાગી

સોના-ચાંદી સહિતની ૧૦૮ વસ્તુઓની હરાજીમાંથી લાલબાગચા રાજા મંડળને ૧,૬૫,૭૧,૧૧૧ કરોડ રૂપિયાની કમાણી

13 September, 2025 12:08 IST | Mumbai

Read More

અષ્ટવિનાયક

મહારાષ્ટ્રનાં અષ્ટવિનાયક મંદિરોનો થશે વિકાસ

અજિત પવારે આ મંદિરોના વિકાસકામની રિવ્યુ ​મીટિંગમાં અધિકારીઓને કહ્યું હતું કે મંદિરોને ડેવલપ કરવાનાં બધાં જ કામ સમયસર અને ઊંચી ગુણવત્તાનાં થવાં જોઈએ

12 September, 2025 07:31 IST | Mumbai

Read More

તસવીરો : કીર્તિ સુર્વે પરાડે

News In shorts : અંધેરીચા રાજાની વિદાય

News In shorts : કાયદાની હોળી, પિતૃઓને નમન, એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ કરવાનું પાટિયું હટાવીને સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો, વધુ સમાચાર

11 September, 2025 11:34 IST | Mumbai

Read More

લાલબાગચા રાજાની મૂર્તિનું વિસર્જન

વિસર્જનમાં ચેઇનચોરી કરવા અમદાવાદથી આવ્યો તસ્કર

લાલબાગચા રાજાના વિસર્જન વખતે ગિરગામ ચોપાટી પર કાતરથી કાપીને ભક્તોની ચેઇન સેરવી લીધી

11 September, 2025 08:15 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

આ અઠવાડિયામાં મુંબઈગરાઓને ભાદરવાના ઉકળાટનો અનુભવ થશે

વરસાદનો નવો રાઉન્ડ ૧૪ કે ૧૫ સપ્ટેમ્બરથી શરૂ થશે. ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી ગણાય છે એટલે હજી આ મહિનામાં ચોમાસું પૂરું થાય એવી શક્યતા નથી.

10 September, 2025 09:17 IST | Mumbai

Read More

લાલબાગચા રાજાના દરબારમાં ૧૦૦ ચોર પકડાયા

લાલબાગચા રાજાના દરબારમાં ૧૦૦ ચોર પકડાયા

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની કમાલ : પંડાલમાં ૩૦૦ CCTV કૅમેરા લગાડ્યા હતા અને ૧૦,૦૦૦ આરોપીઓના ડેટાબેઝ સ્ટોર કરીને એના આધારે ચકાસણી કરવામાં આવતી હતી : ૧૧ દિવસમાં એકેય ચેઇન ન ચોરાઈ અને પાંચ મોબાઇલ ચોરાયા એમાંથી ૩ રિકવર થઈ ગયા

09 September, 2025 08:50 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

લાલબાગચા રાજા, પોલીસની બદનામી કરવાના આરોપસર ઇન્સ્ટાગ્રામ-યુઝર સામે નોંધાયો FIR

ઉપરાંત સાઇબર-ટીમ પણ સોશ્યલ મીડિયા પર સતત વૉચ રાખી રહી છે. જેકોઈ વ્યક્તિ આવી પોસ્ટ કરશે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

09 September, 2025 08:24 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

મુલુંડમાં વિસર્જનના દિવસે બે યંગસ્ટરે ડ્રોન ઉડાડીને પોલીસને દોડતી કરી

તાત્કાલિક અમારી બીજી ટીમને જાણ કરતાં જે વિસ્તારમાં ડ્રોન ફરી રહ્યું હતું એ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. એ વખતે બે યુવકો ત્યાં ડ્રોન ઉડાડી રહેલા જોવા મળ્યા હતા

09 September, 2025 07:55 IST | Mumbai

Read More

તસવીર : અતુલ કાંબળે

ગણેશોત્સવમાં ટોટલ ૧,૯૭,૧૧૪ મૂર્તિઓનું વિસર્જન, ૫૦૮ ટન નિર્માલ્ય

વિસર્જન બાદ મૂર્તિઓને જળાશયોમાંથી બહાર કાઢવામાં આવી હતી. સાથે જ ૫૦૮ ટન નિર્માલ્યનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.

09 September, 2025 07:45 IST | Mumbai

Read More

૧૧ દિવસ સુધી ગણપતિબાપ્પાના હાથમાં મુકાયેલા મોદકની કિંમત હરાજીમાં ૧.૮૫ લાખ રૂપિયા બોલાઈ

૧૧ દિવસ સુધી ગણપતિબાપ્પાના હાથમાં મુકાયેલા મોદકની કિંમત હરાજીમાં ૧.૮૫ લાખ બોલાઈ

બહુ શુભ મનાતા આ મોદકની હરાજીમાં આ વર્ષે અનામિકા ત્રિપાઠી નામની મહિલા ૧.૮૫ લાખ રૂપિયા આપીને આ પ્રસાદની હકદાર બની હતી.

09 September, 2025 07:38 IST | Mumbai

Read More

શ્રોફ બિલ્ડિંગ પાસે લાલબાગચા રાજા, જ્યાં ચોરીની ઘટનાઓ બની.

લાલબાગચા રાજાના વિસર્જનમાં મોબાઇલચોર અને ચેઇન-સ્નૅચર્સ ઍક્ટિવ: ચોરીની ૧૦૦+ ઘટના

જોકે રાજાના વિસર્જનમાં ચેઇન અને મોબાઇલની ચોરીની ૧૦૦+ ઘટનાઓ બની : કાલાચૌકી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા લાંબી લાઇન : જો પોલીસ આરોપીઓને પકડી ન શકે તો લાલબાગચા રાજા મંડળ અમને વળતર આપે એવી લોકોની માગણી

09 September, 2025 07:30 IST | Mumbai

Read More

લાલબાગચા રાજાનું વિસર્જન

લાલબાગચા રાજાનું વિસર્જન ચંદ્રગ્રહણમાં કર્યું એટલે માછીમારો ભડક્યા છે

મંડળના કાર્યકરો સામે ફોજદારી કેસ દાખલ કરવાની મુખ્ય પ્રધાન સમક્ષ માગણી કરી અખિલ મહારાષ્ટ્ર માછીમાર કૃતિ સમિતિએ

09 September, 2025 07:12 IST | Mumbai

Read More

પ્રતીક ભરત શાહ.

ગણેશોત્સવના ડેકોરેશનના વાયરે પત્ની અને બાળક સામે જ જીવ લઈ લીધો ગુજરાતી યુવાનનો

પ્રતીક શાહ ગણપતિનાં દર્શન કરીને ચંપલ શોધી રહ્યો હતો ત્યારે વૃક્ષ પર લટકતા વાયરમાં થયેલા શૉર્ટ સર્કિટે તેના પ્રાણ હરી લીધા : ભાઈંદરના ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સમાજમાં અરેરાટી

08 September, 2025 02:24 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં વિસર્જનમાં ૪ લોકો ડૂબ્યા અને ૧૩ મિસિંગ

સાવચેતીની દૃષ્ટિએ અનેક જગ્યાએ સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ટીમ અને કેટલીક જગ્યાએ નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ટીમને તહેનાત કરવામાં આવી હતી. 

08 September, 2025 11:29 IST | Mumbai

Read More

બન્નેના પરિવારજનો

કાર્તિક આર્યન અને શ્રીલીલાના પરિવારે સાથે મળીને કરી ગણેશચતુર્થીની ઉજવણી

કાર્તિક આર્યન અને શ્રીલીલાનું ડેટિંગ બહુ લાંબા સમયથી ચર્ચામાં છે. તેઓ ઘણી વખત એકમેક સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરતાં જોવા મળે છે

08 September, 2025 07:41 IST | Mumbai

Read More

ગઈ કાલે રાત્રે વિદાય લેતા લાલબાગચા રાજા

લાલબાગચા રાજાના વિસર્જનને ગ્રહણ

રાત્રે છેક ૯ વાગ્યા પછી વિદાય થઈ, વિઘ્નોની હારમાળા સર્જાઈ એને પગલે ગિરગામ ચોપાટી પર પહોંચ્યાના ૧૩ કલાક બાદ થયું વિસર્જન

08 September, 2025 07:12 IST | Mumbai

Read More

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

થાણેના શાહપુરમાં ગણપતિ વિસર્જન દરમિયાન કાર્યકરો ડૂબી તણાઇ ગયા, એકનું મોત, બે ગુમ

યોગેશ્વર નાડેકર, સાથી મંડળના સભ્યો સાથે, રામનાથ અને ભગવાનને પાણીમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા. બાદમાં, લાઇફગાર્ડ ટીમે પ્રતીક મુંડેને બહાર કાઢ્યા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવ્યા.

07 September, 2025 08:35 IST | Thane

Read More

લાલબાગચા રાજાનું રાત્રે 10 વાગ્યા પછી વિસર્જન તસવીરો: શાદાબ ખાન

`લાલબાગ ચા રાજા` વિસર્જન: બાપ્પાની વિદાય માટે હજી લાગશે આટલો સમય, જોવી પડશે રાહ

૧૦ દિવસના ગણેશ ચતુર્થી ઉત્સવ દરમિયાન લાલબાગચા રાજાનું વિસર્જન સૌથી અપેક્ષિત ધાર્મિક વિધિઓમાંનું એક છે, જે દર વર્ષે હજારો ભક્તોને આકર્ષે છે. મધ્યરાત્રિથી ઘણા લોકો દરિયા કિનારે આવે છે, સૂર્યોદય સુધીમાં મૂર્તિના આગમનના સાક્ષી બનવાની આશા રાખે છે.

07 September, 2025 07:49 IST | Mumbai

Read More

પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે

અનંત ચતુર્થી પૂર્ણ થતાં જ મુંબઈ-થાણેમાં માંસ અને દારૂની દુકાનોમાં લોકોની ભીડ

રવિવાર મોટાભાગના લોકો માટે રજા હોવાથી, શહેરના માંસ પ્રેમીઓ માટે તે એક નાનો ઉત્સવ બની ગયો. અઠવાડિયાના ઓછા વેચાણ પછી વિક્રેતાઓ અને દુકાનદારોએ તેજીભર્યા વ્યવસાય પર સંતોષ વ્યક્ત કર્યો હતો. થાણે સહિત મુંબઈના કેટલાક ભાગોમાં પણ આવું જ દૃશ્ય જોવા મળ્યું.

07 September, 2025 05:42 IST | Mumbai

Read More

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)

"મારા ધર્મમાં તે અમાન્ય": ગણપતિ બાપ્પા મોર્યા ન બોલતા ટ્રોલ સામે અલી ગોનીનો જવાબ

ગણપતિની ઉજવણીના અનેક વીડિયો વાયરલ થયા બાદ વિવાદ શરૂ થયો. એક વીડિયોમાં, અલી ચૂપચાપ ઊભો જોવા મળ્યો જ્યારે જાસ્મીન અને અન્ય લોકો "ગણપતિ બાપ્પા મોર્યા" ના નારા લગાવી રહ્યા હતા અને આરતી દરમિયાન ભક્તિમાં લીન હતા. જાસ્મીને અલીને આવું કરવા માટે કહ્યું.

07 September, 2025 03:14 IST | Mumbai

Read More

તસવીર સૌજન્ય મિડ-ડે

34 હ્યૂમન બૉમ્બ, 400 કિલો RDX, બધું એક ફેક મેસેજ? મિત્રનો લેવો હતો બદલો- આરોપી

ગુરુવારે મોડી રાતે ટ્રાફિક પોલીસના નંબર પર મેસેજ આવ્યો કે મુંબઈમાં 34 હ્યૂમન બૉમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા છે અને 14 પાકિસ્તાની આતંકવાદી ભારતમાં ઘુસી ગયા છે. મેસેજમાં એ પણ લખ્યું હતું કે 400 કિલો આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવશે.

06 September, 2025 06:28 IST | Mumbai

Read More

બીચ ક્લીન અપના કામ સાથે વર્ષોથી સંકળાયેલા ઍક્ટિવિસ્ટ ચીનુ કવાત્રા વિસર્જન પછી દરિયાકાંઠે તણાઈ આવેલી બાપ્પાની ખંડિત મૂર્તિઓ સાથે.

વિસર્જન પછી બાપ્પાની મૂર્તિના રીસાઇક્લિંગનો આઇડિયા ખરેખર કેટલો કારગત નીવડશે?

પહેલી વાર વિસર્જનના ૪૮ કલાકમાં પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિના વધેલા અવશેષોને રીસાઇક્લિંગ પ્લાન્ટમાં લઈ જઈને વૈજ્ઞાનિક ઢબે એનો નિકાલ કરવાના મુંબઈ મહાનગરપાલિકાના પ્લાનમાં પંક્ચર પડ્યા

06 September, 2025 03:55 IST | Mumbai

Read More

બળેલી બ્રેડ અને ઢોસાના બૅટરમાંથી તવા પર ઊપસાવી ગજાનનની આકૃતિ

ગણેશજીનો અનોખો આર્ટિસ્ટ ભક્ત : બળેલી બ્રેડ, ઢોસાના બૅટરમાંથી તવા પર ઊપસાવી આકૃતિ

જોકે ગણેશોત્સવ દરમ્યાન તેની ક્રીએટિવિટી જબરી ખીલી છે. તેણે ગણપતિનું પોર્ટ્રેટ બળેલી બ્રેડની મોઝેઇક આર્ટથી તૈયાર કર્યું છે

06 September, 2025 03:54 IST | New Delhi

Read More

તસવીરઃ શાદાબ ખાન

ગણપતિ બાપ્પા મોર્યા, પુઢચ્યા વર્ષી લવકર યા…મુંબઈના રસ્તાઓ પર ઉમટી ભક્તોની ભીડ

Ganesh Visarjan 2025: લાલબાગચા રાજા, તેજુકાયા, ગણેશ ગલી અને અન્ય ઘણા મંડળોની મૂર્તિઓની વિસર્જન યાત્રાઓ શરુ થઈ છે; મુંબઈના માર્ગો પર ઉતરી આવ્યા ગણેશ ભક્તો

06 September, 2025 02:16 IST | Mumbai

Read More

ગર્ભગૃહ સીસમના લાકડાથી બનાવાયો છે

પોર્ટુગીઝો સામેની લડાઈમાં વિજય અપાવ્યો હતો ભિવંડીના સિદ્ધિવિનાયક બાપ્પાએ

ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતું આ મંદિર ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે જ્યાં દરરોજ ભક્તો વિઘ્નહર્તા બાપ્પાનાં દર્શન માટે પહોંચે છે

06 September, 2025 02:03 IST | Mumbai

Read More

લાલબાગચા રાજાનાં દર્શન કરીને પાછા ફરી રહેલા દેવાંશ પટેલ પરથી બસનું ટાયર ફરી ગયું હતું.

બાઇકર રસ્તા પરના ખાડાથી બચવા ગયો એમાં જીવ ગુમાવ્યો પાછળ બેઠેલા ગુજરાતી યુવાને

સ્કૂટી સ્કિડ થઈ એ પછી બન્ને રસ્તા પર પડ્યા અને પાછળ બેઠેલા દેવાંશ પટેલ પર બસનું પૈડું ફરી ગયું

06 September, 2025 12:03 IST | Mumbai

Read More

ગઈ કાલે ગિરગામ ચોપાટી પર મુંબઈના પોલીસ કમિશનર દેવેન ભારતીએ વિસર્જનની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તસવીરઃ  સૈયદ સમીર અબેદી

બાય-બાય બાપ્પા : મુંબઈ હાઈ અલર્ટ

ગણપતિ આજે વિદાય લઈ રહ્યા છે એવા ટાણે જ ૪૦૦ કિલો RDX સાથે ૩૪ વાહનોમાં માનવબૉમ્બ ગોઠવીને મુંબઈને ઉડાવવા ૧૪ પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં આવી ગયા છે એવી ધમકી મળી ટ્રાફિક પોલીસને

06 September, 2025 09:42 IST | Mumbai

Read More

ગિરગામ ચોપાટી પર ડ્રોન ન ઉડાડવાની ચેતવણી આપતો પોલીસનો મેસેજ. તસવીરો : સૈયદ સમીર અબેદી

જડબેસલાક બંદોબસ્ત

બૉમ્બ-સ્ક્વૉડ અને સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સિસ સહિત ૨૧,૦૦૦ પોલીસ તહેનાત

06 September, 2025 09:36 IST | Mumbai

Read More

ગિરગામ ચોપાટી પર ૬ ફુટથી નાની મૂર્તિઓ માટે કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યાં છે

પુઢચ્યા વર્ષી લવકર યા

સાર્વજનિક મંડળોના ગણપતિની સાતેક હજાર મૂર્તિઓ, ઘરના ગણપતિની ૧.૭૫ લાખ મૂર્તિઓનું આજે વિસર્જન

06 September, 2025 09:31 IST | Mumbai

Read More

દેશની પ્રથમ ટેસ્લા કારની ડિલિવરી લેતા પ્રતાપ સરનાઈક.

પ્રતાપ સરનાઈક ભારતની પહેલી ટેસ્લા કારના માલિક બન્યા

બાંદરા-કુર્લા કૉમ્પ્લેકસમાં ગયા મહિને જ ટેસ્લાનો શોરૂમ ખૂલ્યો છે. આ શોરૂમમાંથી દેશની પહેલી મોંઘેરી ઇલેક્ટ્રિક ટેસ્લા કારની ડિલિવરી લેતી વખતે પ્રતાપ સરનાઈકે કહ્યું હતું

06 September, 2025 08:13 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

ગણેશોત્સવ દરમિયાન ધારાવીમાં ઉંદરોનો ઉપદ્રવ, સ્થાનિકોએ બાપ્પાને કરી પ્રાર્થના

જ્યારે મુંબઈ અને રાજ્યમાં ગણેશોત્સવનો ઉત્સાહ છવાયેલો છે, ત્યારે ધારાવીના રહેવાસીઓ એક અનોખી ચિંતાનો સામનો કરી રહ્યા છે. તહેવાર પહેલા ભારે વરસાદ અને અન્ય વિવિધ પરિબળોને કારણે ધારાવીની ગીચ ઝૂંપડપટ્ટીમાં ઉંદરોનો ઉપદ્રવ વધ્યો છે.

05 September, 2025 06:07 IST | Mumbai

Read More

નીલ નીતિન મુકેશ, સની દેઓલ અને અનન્યા પાંડેએ કર્યાં બાપ્પાનાં દર્શન

નીલ નીતિન મુકેશ, સની દેઓલ અને અનન્યા પાંડેએ કર્યાં બાપ્પાનાં દર્શન

તેના સિવાય સની દેઓલ ટી-સિરીઝની ઑફિસમાં ભૂષણ કુમાર સાથે ઑફિસમાં આયોજિત ગણેશ ઉત્સવમાં બાપ્પા સમક્ષ પ્રાર્થના કરતો જોવા મળ્યો હતો.

05 September, 2025 12:27 IST | Mumbai

Read More

વિરારમાં રમાબાઈ અપાર્ટમેન્ટ

News In Shorts : સોમવારથી વસઈ-વિરારમાં ૧૪૧ ગેરકાયદે બિલ્ડિંગ તોડી પાડવામાં આવશે

News In Shorts : ફટાકડાના ગોડાઉનમાં આગ, આવી વિદાયની વેળા, વધુ સમાચાર

05 September, 2025 11:21 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

મુસ્લિમ સંગઠનોની બેઠક બાદ મુંબઈમાં ઈદ-એ-મિલાદની રજામાં ફેરફાર

Eid Holiday in Mumbai: મુંબઈ શહેર અને ઉપનગરોમાં મુસ્લિમ ભાઈ-બહેનો માટે ઈદ-એ-મિલાદ તહેવારની રજામાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુંબઈમાં શુક્રવાર, 5 સપ્ટેમ્બરને બદલે, સોમવાર, 8 સપ્ટેમ્બરના રોજ જાહેર રજા રહેશે.

04 September, 2025 08:45 IST | Mumbai

Read More

લાઇટ્સના ઉપયોગથી બનાવ્યા ગણપતિની (તસવીર: X)

ઘાટકોપરની નિર્માણાધીન ઇમારત પર પ્રગટ થયા ગણપતિ બાપ્પા, લાઇટ્સ સાથે અનોખી ઉજવણી

ગણેશ ઉત્સવની આ રીતે ઉજવણી કરી બાપ્પાને શ્રદ્ધાંજલી આપવા આ લાઇટ કરવામાં આવી હતી, જે તહેવાર ખાસ કરીને મુંબઈગરાઓ પૂરા દિલથી ઉજવે છે. આ પ્રદર્શન મુંબઈકરોનો ભગવાન ગણેશ સાથેનો સાંસ્કૃતિક જોડાણ જ નહીં, પણ ટૅકનોલૉજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ છે.

04 September, 2025 07:12 IST | Mumbai

Read More

શિલ્પાએ મહિલા-પોલીસને સેલ્ફી લેવાની ના પાડતાં થઈ ગઈ ટ્રોલ

શિલ્પાએ મહિલા-પોલીસને સેલ્ફી લેવાની ના પાડતાં થઈ ગઈ ટ્રોલ

આવા જ એક વિડિયોમાં તે મહિલા-પોલીસ સાથે સેલ્ફીની ના પાડતી જોવા મળે છે. આ વિડિયો વાઇરલ થયા બાદ શિલ્પા તેના ઍટિટ્યૂડને કારણે સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે.

04 September, 2025 12:58 IST | Mumbai

Read More

દિશા વાકાણી તેના પતિ અને દીકરી સાથે લાલબાગચા રાજાનાં દર્શન કરવા પહોંચી, રાજ અનડકટ પણ પોતાની રિયલ લાઇફ બહેન સાથે લાલબાગચા રાજાનાં દર્શન કરવા પહોંચ્ચો

દયાભાભી અને ટપુ લાલબાગચા રાજાનાં દર્શન કરવા પહોંચ્યાં

આ સમયે દિશાએ ગુલાબી અને લીલી સાડીની સાથે પરંપરાગત નથ પણ પહેરી હતી. જોકે દિશાએ પંડાલમાં જતી વખતે માસ્કથી ચહેરો છુપાવી લીધો હોવા છતાં ફૅન્સ તેને ઓળખી ગયા હતા

04 September, 2025 12:53 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

એક મહિના સુધી મુંબઈમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

ગણેશ વિસર્જનથી લઈને નવરા​ત્રિ સુધીની ફેસ્ટિવલ સીઝનમાં જાહેર સુરક્ષા માટે પોલીસનું પગલું

04 September, 2025 11:09 IST | Mumbai

Read More

વિઠ્ઠલને કાર નીચે કચડતા હોવાનો CCTV-વિડિયો.

આરોપીએ પૂરપાટ ઝડપે ગાડીથી બે જણને ટક્કર મારી ફરી રિવર્સ ચલાવીને ત્યાં કચડી નાખી

થાણેમાં બે વ્યક્તિઓની દુશ્મનાવટમાં ત્રીજાનો ભોગ લેવાયો

04 September, 2025 10:11 IST | Mumbai

Read More

પાટીલ પરિવારે ગણેશોત્સવમાં સજાવટ માટે એક અનોખી અને યાદગાર થીમ પસંદ કરી છે અને એ ભારતીય પોસ્ટ-ઑફિસ પર આધારિત છે

ચાલો બાપ્પાને ટપાલ લખીએ

ભાઈંદરના સંતોષ પાટીલના પરિવારે આ વખતે ગણેશોત્સવમાં ઘરમાં પોસ્ટ-ઑફિસ બનાવી છે: મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને ઇતિહાસ દર્શાવતી ૧૦૦થી વધુ સ્ટૅમ્પ સજાવટનો ભાગ છે : ૧૦૦થી વધુ લોકોએ બાપ્પાને પત્ર લખીને ભક્તિ, શુભેચ્છાઓ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી છે

04 September, 2025 07:12 IST | Mumbai

Read More

કસાટા સંદેશ મોદક

કસાટા સંદેશ મોદક

૩ યલો કલરનાં ટીપાં પાઇનૅપલ એસેન્સ, યલો ટુટીફ્રૂટી નાખવી, ૪ વાઇટ કલરમાં વૅનિલા એસેન્સ અને કાજુના નાના ટુકડા કરી નાખવા

03 September, 2025 01:24 IST | Mumbai

Read More

ગઈ કાલે વરલી કોલીવાડામાં અનોખી રીતે મૂર્તિનું વિસર્જન કરતો પરિવાર.  તસવીર : રાણે આશિષ

ગણેશોત્સવના ૭ દિવસે ગૌરીની ૨૯૨૨ મૂર્તિઓ, ગણપતિની ૨૩,૪૭૩ મૂર્તિનું વિસર્જન થયું

મુંબઈગરાઓએ ભારે હૈયે તેમના પ્રિય બાપ્પાને ગૌરી સાથે વિદાય આપી હતી. સાતમા દિવસના વિસર્જનમાં કુલ ૨૬,૩૯૫ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

03 September, 2025 10:19 IST | Mumbai

Read More

લાલબાગચા રાજાનાં દર્શન માટે વિધાનસભ્ય અને સંસદસભ્યના લેટરની રીલ વાઇરલ થઈ હતી.

સંસદસભ્ય, વિધાનસભ્યના લેટરહેડ દ્વારા લાલબાગચા રાજાનાં VIP લાઇનમાં દર્શન થાય છે?

આવો દાવો કરતી રીલ વાઇરલ થઈ છે, આવા નાગરિકોને રોકવા માટે પોલીસ અને મંડળ પાસે માગણી કરવામાં આવી

03 September, 2025 10:08 IST | Mumbai

Read More

વિજયોત્સવ સરકારે મોટા ભાગની માગણીઓ માની લીધા પછી ગેલમાં આવી ગયેલા મરાઠાઓ. તસવીર ોઃ અતુલ કાંબળે, શાદાબ ખાન

મુંબઈગરાઓને તકલીફ પડી એ બદલ મનોજ જરાંગેએ મિડ–ડેના માધ્યમથી લોકોની માફી માગી

હિન્દુઓ નવી શરૂઆત કરતાં પહેલાં ગણપતિબાપ્પાની પૂજા કરે છે. અમે ગણેશોત્સવનો સમય ઇરાદાપૂર્વક પસંદ નહોતો કર્યો

03 September, 2025 07:53 IST | Mumbai

Read More


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK