Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


યુનિક ગણપતિ ડેકોરેશન્સની ઝલક

Ganeshotsav 2025: જોઈ લો અવનવી અને અનોખી થીમવાળા ગણેશજી

બાપ્પા જ્યારે ઘરે પધારે છે ત્યારે ગણેશભક્તો એમને રીઝવવા માટે બનતા તમામ પ્રયાસ કરતા હોય છે. ભોજનથી ભજન સુધી અને સ્વરૂપથી સજાવટમાં વિવિધતા જોવા મળતી હોય છે. આવી જ યુનિક થીમોવાળા ગણેશજીનાં કરો દર્શન

08 September, 2025 09:05 IST |

Read More

બાપ્પા માટે કરેલા યુનિક ડેકોરેશન

Ganeshotsav 2025: કોઈએ મઢૂલી તો કોઈએ મહેલમાં બેસાડ્યા બાપ્પાને

સમગ્ર મુંબઈમાં આ વર્ષે પણ ગણેશોત્સવને માટે ભક્તોની કલાકારી બહાર આવી હતી. વિવિધ થીમ પર ડેકોરેશન કરીને લાડલા બાપ્પાને બિરાજમાન કર્યા હતા. જુઓ તસવીરો

08 September, 2025 08:11 IST |

Read More

તસવીરો/ સૈય્યદ સમીર આબેદી

ગણપતિ વિસર્જન 2025: બાપ્પાને વિદાય આપવા પરેલમાં ઉમટી જનમેદની, જુઓ તસવીરો

ફૂલો વરસાવવાથી માંડીને `ગણપતિ બાપ્પા મોરયા`ના જયઘોષ સુધી, અનંત ચતુર્દશી પર વિસર્જન શોભાયાત્રામાં સામેલ થવા માટે લોકોની ભારે ભીડ એકઠી થઈ છે. પોતાના પ્રિય બાપ્પાને ભાવભીની વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા છે. મિડ-ડે ડૉટ કૉમના ફોટોગ્રાફર સૈય્યદ સમીર આબેદીએ કેમેરામાં કેદ કરી ગણેશ વિસર્જન 2025ની કેટલીક ખાસ ઝલક, જુઓ તસવીરો...

06 September, 2025 08:53 IST |

Read More

અવનવી અને અનોખી થીમવાળા ગણેશજી

અવનવી અને અનોખી થીમવાળા ગણેશજી જોયા તમે?

ગણેશોત્સવ 2025 મુંબઈ અને ગુજરાતભરના ભક્તોની સર્જનાત્મકતાને બહાર લાવી રહ્યો છે. ગુજરાતી મિડ-ડેના વાચકોએ તેમની અનોખી ગણપતિ મૂર્તિઓ અને સજાવટના અદભુત ચિત્રો શેર કર્યા છે - પરંપરાગત થીમથી લઈને આધુનિક કલાત્મક સેટઅપ સુધી. ચાલો કરીએ નજર…

06 September, 2025 03:30 IST |

Read More

કુંજ ઓઝા અને તેનો પરિવાર ગણપતિ બાપ્પા સાથે

કાંદિવલીના યુવાને ઘરમાં જ બનાવ્યું તિરુપતિ બાલાજી મંદિર, જુઓ તસવીરો...

ગણેશોત્સવ ૨૦૨૫ બસ પુર્ણ થવાને આરે છે. પરંતુ કાંદિવલીમાં એક ગુજરાતી એન્જિનિયરે પોતાના ઘરે અદભુત `તિરુપતિ બાલાજી` થીમ આધારિત ગણપતિ ડેકોરેશન કર્યું છે. જે સહુના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે કુંજ ઓઝાએ તેના પરિવારના ઘરના ગણપતિ બાપ્પા અને ડેકોરની તસવીરો શૅર કરી છે. ચાલો તમે પણ કરી લો તિરુપતિ બાલાજી મંદિરમાં બિરાજમાન બાપ્પાના દર્શન.

05 September, 2025 10:20 IST |

Read More

ગણેશચતુર્થી

Ganesh Chaturthi 2025: ગુજરાતી પરિવારોએ બાપ્પા માટે કર્યું યુનિક ડેકોરેશન

મુંબઈના અનેક ગુજરાતી પરિવારોએ પણ પોતાના ઘરે બાપ્પા માટે નોખી ભાતનું ડેકોરેશન તૈયાર કર્યું છે. આવો, આજે મળીએ એવા જ કેટલાંક પરિવારોને અને જાણીને તેમની બાપ્પા માટેની ક્રીએટિવિટીને. ગણેશચતુર્થીનો પ્રારંભ થઇ ગયો છે. કલ્યાણ, વડોદરા, જુઓ તસવીરો

04 September, 2025 02:36 IST |

Read More

ગુજરાતી મિડ-ડેના વાચકોના ઘરે, સોસાઈટીમાં કે પછી પંડાલમાં પધારેલા બાપ્પાની તસવીરોનો કૉલાજ

સુખકર્તા દુઃખહર્તા, વિઘ્નહર્તાની વાચકોએ શૅર કરી સુંદર તસવીરો

ગણેશોત્સવની ઉજવણી મુંબઈમાં ચાલી રહી છે અને મોટાભાગે જે લોકો ઘરે દોઢ, ત્રણ, પાંચ કે સાત દિવસના ઘરપતિ ઘરે પધરાવે છે તેમણે તેમને વિદાય આપી દીધી છે મંગળવારે સાત દિવસના ગણપતિ સહિત ગૌરી ગણેશનું પણ વિસર્જન ધામધૂમથી વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું તો કેટલાક ભક્તો બાપ્પાની વિદાયવેળાઓ ભાવુક પણ થયા હતા. જ્યારે બાપ્પાની ઘરે પધરામણી થાય છે ત્યારે તેમના આગમનનો આનંદ દર્શાવતી તસવીરો ગુજરાતી મિડ-ડેના વાચકોએ શૅર કરી છે, અહીં જુઓ...

03 September, 2025 08:41 IST |

Read More

પ્રતીકાત્મક તસવીર

Ganesh Chaturthi 2025: ગુજરાતી પરિવારોએ બાપ્પા માટે કર્યું યુનિક ડેકોરેશન તસવીરો

મુંબઈના અનેક ગુજરાતી પરિવારોએ પણ પોતાના ઘરે બાપ્પા માટે નોખી ભાતનું ડેકોરેશન તૈયાર કર્યું છે. આવો, આજે મળીએ એવા જ કેટલાંક પરિવારોને અને જાણીને તેમની બાપ્પા માટેની ક્રીએટિવિટીને. ગણેશચતુર્થીનો પ્રારંભ થઇ ગયો છે. જુઓ તસવીરો

03 September, 2025 02:32 IST |

Read More

યુનિક ગણપતિ ડેકોરેશન્સની ઝલક

Ganesh Chaturthi 2025: ગુજરાતી પરિવારોએ બાપ્પા માટે કર્યું યુનિક ડેકોરેશન

 મુંબઈના અનેક ગુજરાતી પરિવારોએ પણ પોતાના ઘરે બાપ્પા માટે નોખી ભાતનું ડેકોરેશન તૈયાર કર્યું છે. આવો, આજે મળીએ એવા જ કેટલાંક પરિવારોને અને જાણીને તેમની બાપ્પા માટેની ક્રીએટિવિટીને. ગણેશચતુર્થીનો પ્રારંભ થઇ ગયો છે. 

02 September, 2025 02:39 IST |

Read More

ગણપતિબાપ્પા અને આસપાસ જંગલ પણ ફેબ્રિક્સનું

Ganeshotsav 2025: ઓશિકાં, ટુવાલ, સાડી, ટીશર્ટમાંથી બનેલા ગણપતિ જોયા છે?

ગણપતિબાપ્પા માટે ભક્તો હંમેશા યુનિક ડેકોરેશન કરવાનું પસંદ કરતા હોય છે. આ વર્ષે પણ સર્વત્ર ગણેશમૂર્તિમાં અને સજાવટમાં અલગતા જોવા મળી રહી છે. મુંબઈમાં રહેતાં શિવાની મજમુદાર નામનાં ગણેશભક્તે તો આ વર્ષે પોતાના ઘરમાં સાડીઓ, ટીશર્ટ, દુપટ્ટા, ઓશિકાં, ટુવાલ વગેરે ફેબ્રિક્સ મટિરીયલમાંથી બાપ્પા બનાવ્યા. એટલું જ નહીં બાપ્પાની ફરતે જંગલ ઊભું કર્યું અને એ પણ ફેબ્રિક્સમાંથી જ. શિવાનીબહેને ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે જે માહિતી વહેંચી છે તે પણ એટલી જ રસપ્રદ છે. આ ડેકોરેશનનો વિડિયો જોવા અહીં ક્લિક કરો

02 September, 2025 10:37 IST |

Read More

બોરીવલીના અજીત નગર બાલ મિત્ર મંડળના બાપ્પા કેદારનાથમાં છે બિરાજમાન

કેદારનાથમાં એકસાથે પિતા-પુત્રને પધરાવીને બોરીવલીના આ મંડળે કરી છે કમાલ, જુઓ...

ગણેશોત્સવમાં યાત્રાધામ આધારિત ડેકોરેશન બહુ ટ્રેન્ડિંગ છે. બોરીવલી (Borivali)ના એક મંડળે ચારધામોમાંના એક કેદારનાથ ધામ (Kedarnath Dham)ની આબેહુબ પ્રતિકૃતિ બનાવી છે. બોરીવલીના અજીત નગર બાલ મિત્ર મંડળ (Ajit Nagar Bal Mitra Mandal)એ આ ગણેશોત્સવમાં મુંબઈમાં આબેહુબ ઉત્તરાખંડનું કેદારનાથ ધામ બનાવ્યું છે. વર્ષ ૨૦૨૫ના ગણેશોત્વસ માટે મંડળે પવિત્ર કેદારનાથ ધામને ગણપતિ મંડપ થીમ બનાવી છે. જે ભક્તિ અને કલાત્મકતાનું મિશ્રણ છે. જો તમારે પણ ઘરે બેઠા કેદારનાથ ધામમાં બિરાજમાન બાપ્પાના દર્શન કરવા હોય તો જોઈ લો આ ઝલક…

02 September, 2025 09:16 IST |

Read More

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચકોના ઘરે પધારેલા બાપ્પાની ઝલક

ગણપતિ બાપ્પા મોરયા…વાચકોના બાપ્પાએ દિલ ચોરીયા…

મુંબઈકર્સ ગણેશભક્તિના રંગમાં રંગાયા છે. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચકો પણ બાપ્પાની ભક્તિમાં એકદમ લીન થઈને તેમની સેવામાં જોડાયેલા છે. બાપ્પાની સેવાની સાથે જ વાચકો તેમની સજાવટમાં પણ એટલી જ ચીવટ રાખે છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચકોએ બાપ્પા માટે કરેલી સજાવટ પણ ચોક્કસ ધ્યાન આકર્ષિત કરે છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચકોના બાપ્પા અને તેમની સજાવટ બહુ સુંદર છે. ચાલો જોઈએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચકોના ઘરે પધારેલા બાપ્પાની ઝલક તસવીરોમાં…

01 September, 2025 02:46 IST |

Read More

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચકોના ઘરે પધારેલા બાપ્પા

દેવ દુંદાળા....લાગે રુપાળા..! વાચકોના બાપ્પાની ઝલક જુઓ તસવીરોમાં...

ગણેશોત્સવ ૨૦૨૫નો આજે છઠ્ઠો દિવસ છે. મુંબઈકર્સ બાપ્પાની ભક્તિમાં એકદમ વ્યસ્ત છે. છતાંય ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચકો તેમના બાપ્પાના દર્શન સહુને કરાવવાનું ચુકતા નથી. બાપ્પાના દર્શન કરતાં-કરતાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચકોએ બાપ્પા માટે કરેલી સજાવટ પણ ચોક્કસ ધ્યાન આકર્ષિત કરે છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચકોના બાપ્પા અને તેમની સજાવટ બહુ સુંદર છે. ચાલો જોઈએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચકોના ઘરે પધારેલા બાપ્પાની ઝલક તસવીરોમાં…

01 September, 2025 02:00 IST |

Read More

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચકોના બાપ્પાની ઝલક

૧,૨,૩,૪…ગણપતિ હમારે સાથઃ વાચકોના બાપ્પા છે કેટલા પ્યારા, જુઓ તસવીરોમાં…

મુંબઈગરાં અત્યારે ગણેશ ભક્તિમાં મગ્ન છે. ઘર-ઘર અને ગલી-ગલીમાં ગણપતિ બાપ્પા બિરાજમાન છે. મુંબઈકર્સ જેટલા દિલથી બાપ્પાની ભક્તિ કરે છે તેટલા જ ઉત્સાહ સાથે ડેકોરેશન અને સજાવટ પણ કરે છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચકોના બાપ્પા અને તેમનિ સજાવટ પણ બહુ સુંદર છે. ચાલો જોઈએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચકોના ઘરે પધારેલા બાપ્પાની ઝલક તસવીરોમાં…

01 September, 2025 01:11 IST |

Read More

ગુજરાતી મિડ-ડેના વાચકોના ઘરે, સોસાઈટીમાં કે પછી પંડાલમાં પધારેલા દૂંદાળાની તસવીરોનો કૉલાજ

Photos: ગજાનના શ્રી ગણરાયા! ગુજરાતી મિડ-ડેના વાચકોએ કરાવ્યા તેમના ગજાનનના દર્શન

આજે ગણેશ ચતુર્થીને ચાર દિવસ થઈ ગયા છે પણ મુંબઈમાં ગણેશોત્સવનો જોશ અને જુસ્સો હજી સહેજેય ઓછા થયા નથી. ગુજરાતી મિડ-ડેના વાચકોએ પોતાના ગજાનનની જે તસવીરો શૅર કરી છે તે જુઓ અહીં...

01 September, 2025 01:00 IST |

Read More

મિરર-સ્ટોનજડિત ગણપતિ બાપ્પા

બાપ્પા મારા ઝગમગ ઝગમગ થાય.... અંગે જડ્યા છે એક લાખ ને વીસ હજાર મિરર-સ્ટોન

Ganeshotsav 2025: બોરિવલી પૂર્વ વિસ્તારમાં `શ્રીઅંબે ગણેશોત્સવ` મંડળ દરવર્ષે વિવિધ પ્રકારની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ અને ડેકોરેશન માટે જાણીતું છે. આ વર્ષે આ મંડળે ગણપતીમૂર્તિમાં નવીનતા દાખવી છે. આમ તો મૂર્તિ સામાન્ય પ્રકારની છે પણ તેમાં મંડળના સભ્યોએ મિરર-સ્ટોન જડ્યા છે, જેથી ગણેશમૂર્તિ ઝગારા મારી રહી છે. મંડળના સભ્ય તુષાર ગોહિલે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે માહિતી શેર કરી હતી.

01 September, 2025 11:40 IST |

Read More

બોલો, ગણપતિ બાપ્પા મોરયા

મુંબઈના આ પરિવારોએ બાપ્પા માટે કરી નોખી સજાવટ

ગણેશચતુર્થીનો પ્રારંભ થઇ ગયો છે. મુંબઈના અનેક ગુજરાતી પરિવારોએ પણ પોતાના ઘરે બાપ્પા માટે નોખી ભાતનું ડેકોરેશન તૈયાર કર્યું છે. આવો, આજે મળીએ એવા જ કેટલાંક પરિવારોને અને જાણીને તેમની બાપ્પા માટેની ક્રીએટિવિટીને.

01 September, 2025 06:55 IST |

Read More

રવિવારે, અભિનેતા રણબીર કપૂરે અને તેની માતા નીતુ કપૂર સાથે મળીને ગણપતિ વિસર્જન કર્યું. (તસવીરો: યોગેન શાહ)

બૉલિવૂડ અભિનેતા રણબીર કપૂરે માતા નીતુ સાથે બાપ્પાનું વિસર્જન કર્યું, જુઓ તસવીરો

દેશભરમાં ગણેશોત્સવનો તહેવાર ખૂબ જ ધામધૂમ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ભક્તો દરેક જગ્યાએ ગણપતિ બાપ્પાની પૂજા કરી રહ્યા છે અને ધાર્મિક પૂજા પછી, હવે વિસર્જનનો તબક્કો પણ ધીમે ધીમે શરૂ થયો છે. જેમાં આજે બૉલિવૂડ અભિનેતા રણબીર કપૂરે રવિવારે ગણપતિ બાપ્પાને વિદાય આપી. (તસવીરો: યોગેન શાહ)

01 September, 2025 06:53 IST |

Read More

યુનિક ગણપતિ ડેકોરેશન્સની ઝલક

મુંબઈના આ ગુજરાતી પરિવારોએ બાપ્પા માટે કર્યું યુનિક ડેકોરેશન

ગણેશચતુર્થીનો પ્રારંભ થઇ ગયો છે. મુંબઈના અનેક ગુજરાતી પરિવારોએ પણ પોતાના ઘરે બાપ્પા માટે નોખી ભાતનું ડેકોરેશન તૈયાર કર્યું છે. આવો, આજે મળીએ એવા જ કેટલાંક પરિવારોને અને જાણીને તેમની બાપ્પા માટેની ક્રીએટિવિટીને.

30 August, 2025 06:54 IST |

Read More

ગણપતિ બાપ્પા મોરયા

Ganesh Chaturthi 2025: ગુજરાતી મિડ-ડેનાં વાચકોના ઘરે પધારેલા વિઘ્નહર્તાની ઝલક

Ganesh Chaturthi 2025: મુંબઈમાં અત્યારે સર્વત્ર `ગણપતિ બાપ્પા મોરયા`નો નાદ ગૂંજી રહ્યો છે. નાના-મોટા પંડાલોપરાંત ગણેશભક્તોએ પોતાના ઘરમાં લાડકા બાપ્પા માટે સુંદર, મનભાવન ડેકોરેશન તૈયાર કર્યું છે. પરિવારો ભેગા મળીને ગણેશમૂર્તિની પૂજા-આરાધના કરી રહ્યા છે. ગુજરાતી મિડ-ડેના અનેક વાચકોના ઘરે પણ બાપ્પાની પધરામણી થઈ છે. તો ચાલો, મુંબઈગરાઓના ઘરે પધારેલા બાપ્પાનાં દર્શન કરીએ

30 August, 2025 06:53 IST |

Read More

મોદકની વેરાયટીઝ લોકોમાં પ્રચલિત થઇ રહી છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ ગણપતિબાપ્પાના ભાવતા મોદકની વાતો અને વાનગીઓ

ગણેશ ઉત્સવના પાવન અવસરે દેશભરમાં ભક્તો પોતાના લાડકા ગણપતિ બાપ્પાને ધામધૂમથી આવકારી રહ્યા છે. એક તરફ આ વર્ષે પર્યાવરણ જાગૃતિ માટે અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં ગાયના છાણ અને માટીથી બનેલી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે, જે ઘરમાં જ સહેલાઈથી વિસર્જિત કરી શકાય છે. જયારે બીજી તરફ, ભક્તિ સાથે સ્વાદનો આ તહેવાર ઉલ્લાસપૂર્વક મોદકની વિવિધ વેરાયટીઝના પ્રસાદ સાથે પરંપરાગત રીતે ઉજવાય રહ્યો છે. પૌરાણિક માન્યતા મુજબ ગણેશજીનો સર્વપ્રિય પ્રસાદ મોદક માનવામાં આવે છે. કહેવાય છે કે દંતકથા મુજબ ઋષિ અત્રિની પત્ની અનુસૂયાના આશ્રમમાં અનેક વાનગીઓ પીરસાયા છતાં ભગવાન ગણેશ માત્ર મોદકથી જ તૃપ્ત થયા હતા. એ જ પ્રસંગે શિવજીને 21 ઓડકાર આવ્યા હતા, જેના પરથી ગણેશપૂજનમાં 21 મોદક અર્પણ કરવાની પરંપરા આજ સુધી અવિરત ચાલી રહી છે. માત્ર પુરાણોમાં જ નહીં, પરંતુ રામાયણ, મહાભારત, સમકાલીન ઇતિહાસ તેમજ ચરક સંહિતામાં પણ મોદકનો ઉલ્લેખ જોવા મળે છે.  આજના સમયમાં પરંપરાગત સ્ટીમ્ડ મોદક એટલે કે ઉકાડીચે મોદક સાથે તળેલા મોદક, ચણા દાળ મોદક, ડ્રાયફ્રૂટ મોદક, ઓટ્સ મોદક, ચોકલેટ મોદક, બકલાવા મોદક, પનીર મોદક, કાજુકતરી મોદક, ખોયા મોદક, મલાઈ મોદક, ચોકલેટ કુનાફા મોદક, તલના મોદક વગેરે જેવા અનેક નવતર સ્વાદિષ્ટ વિકલ્પો પણ ગણેશજીને અર્પણ કરવામાં આવે છે. અને અમુક ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટમાં સેવરી મોદકને રેવિયોલી સ્ટાઈલમાં પાલક ગ્રેવી સાથે પણ પીરસવામાં આવે છે. તો ચાલો આજે આપણે આવી જ કેટલીક ખાસ મોદક રેસીપી પર નજર કરીએ. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

30 August, 2025 06:52 IST |

Read More

ઠાકુર પરિવાર દગડુશેઠ સ્વરૂપના ગણપતિ

આ પરિવારે બાપ્પા માટે ઘરમાં જ બનાવ્યું દગડુશેઠ હલવાઈ મંદિર- જુઓ ફોટોઝ

અંધેરીમાં છેલ્લા ચાર વર્ષથી ઠાકુર પરિવાર દગડુશેઠ સ્વરૂપના ગણપતિબાપ્પાની પધરામણી કરાવે છે. તેઓની આ પરંપરા જ રહી છે કે તેઓ દગડુશેઠરૂપે બાપ્પાને ઘેર લઇ આવે છે. આ વર્ષે તો તેઓએ ઘરમાં જ પૂણેસ્થિત શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરની પ્રતિકૃતિ સાકારી હતી. આ ડેકોરેશનનો વિડિયો જોવા અહીં ક્લિક કરો

30 August, 2025 06:52 IST |

Read More

બોરીવલીના ઉપાધ્યાય પરિવારની આ વર્ષની થીમ હતી ‘હૉન્ટેડ હાઉસ’

ભૂતોની વચ્ચે બિરાજ્યા દુંદાળા દેવઃ વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને સજાવટ કરી છે પરિવારે

ગણેશોત્સવમાં મુંબઈગરાં ઘરમાં જાતભાતના ડેકોરેશન અને સજાવટ કરે છે. બાપ્પાની પધરામણી માટે તેઓ વિશેષ થીમ પણ રાખે છે. આજે આપણે મળીએ બોરીવલીના ઉપાધ્યાય પરિવારને, જેમના ઘરે ગણપતિ બાપ્પા ભૂતોની વચ્ચે બિરાજમાન હતા. ‘હૉન્ટેડ હાઉસ’ની થીમ પર આધારિત ઉપાધ્યાય પરિવારના ગણપતિનું ડેકોરેશન જોવા માટે ક્લિક કરો અહીં.

30 August, 2025 06:52 IST |

Read More

જોકે બન્નેએ તેમના રિલેશન વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી (તસવીરો: પૃથ્વી શૉ અને અકૃતિ અગ્રવાલ ઇન્સ્ટાગ્રામ)

ક્રિકેટર પૃથ્વી શૉએ તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે કર્યું ગણપતિ બાપ્પાનું સ્વાગત?

દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણીથી ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક સેલેબ્સે પણ તેમના ઘરે ગણપતિ બાપ્પાનું આગમન કર્યું છે. આ સાથે વિવાદ અને ચર્ચા બન્નેમાં રહેનાર ક્રિકેટર પૃથ્વી શૉએ પણ બાપ્પાની મૂર્તિનું સ્થાપન કર્યું છે. દરમિયાન ક્રિકેટરે તેની કથિત ગર્લફ્રેન્ડ અને ઈન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલ સાથે બાપ્પાની સ્થાપન અને પૂજાની તસવીરો શૅર કરી હતી. આકૃતિ સાથેની તસવીરથી હવે તેમના ચાહકો વચ્ચે ચર્ચા શરૂ થઈ છે. (તસવીરો: પૃથ્વી શૉ અને અકૃતિ અગ્રવાલ ઇન્સ્ટાગ્રામ)

29 August, 2025 07:02 IST |

Read More

તસવીર: સતેજ શિંદે

Ganesh Chaturthi: તુષાર કપૂરના બાપ્પા છે ફુલોની વચ્ચે બિરાજમાન, જુઓ તસવીરો

બોલિવૂડ અભિનેતા તુષાર કપૂરે ગણેશ ચતુર્થી ૨૦૨૫ના શુભ અવસર પર તેના નિવાસસ્થાને ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું. ચાલો જોઈએ એક્ટરના ઘરના બાપ્પા તસવીરોમાં… (તસવીરોઃ સતેજ શિંદે)

29 August, 2025 07:00 IST |

Read More

ગોવિંદાના ઘરે પણ બાપ્પાનું આગમન (તસવીરો: સતેજ શિંદે)

ડિવોર્સની ચર્ચા વચ્ચે ગોવિંદાએ પત્ની અને દીકરા સાથે કર્યું ગણપતિ બાપ્પાનું આગમન

ગણેશ ચતુર્થીનાં શુભ અવસર પર દર વર્ષની જેમ આ વર્ષે પણ બૉલિવૂડ અભિનેતા ગોવિંદાએ તેના મુંબઈમાં આવેલા ઘરે ધામધૂમથી સ્વાગત કર્યું હતું. દરમિયાન તેની પત્ની સુનિતા અહુજા અને દીકરો યશવર્ધન અહુજા પણ સાથે જોવા મળ્યા હતા. (તસવીરો: સતેજ શિંદે)

29 August, 2025 07:00 IST |

Read More

પારેખ પરિવારે ગણપતિ બાપ્પાની પધરામણી માટે યાત્રાધામ જતીપુરાની ઝાંખી તૈયાર કરી છે

Ganesh Chaturthi 2025: શ્રીનાથજી સ્વરૂપે મોરયા! જુઓ તસવીરો

ગણેશ ચતુર્થીની શુભ શરુઆત થઇ ગઈ છે. ઠેરઠેર બાપ્પાનું આગમન પણ થઇ ગયું છે. મુંબઈકરોએ પણ વિવિધ થીમ પર ડેકોરેશન તૈયાર કરી બાપ્પાને પધરાવ્યા છે. છેલ્લા છએક વર્ષથી હાર્દિક દિલીપ પારેખના ઘરે બાપ્પાની પધરામણી થાય છે. પારેખ પરિવાર બાપ્પા માટે નીતનવો શણગાર કરતો હોય છે. આ વર્ષે પારેખ પરિવારે દિવ્ય યાત્રાધામ જતીપુરાની ઝાંખી તૈયાર કરી છે.

29 August, 2025 06:59 IST |

Read More

બોલો ગણપતિ બાપ્પા મોરયા....

ગુજરાતી મિડ-ડેનાં વાચકોના ઘરે લાડકા બાપ્પાની પધરામણી- કરો દર્શન

Ganesh Chaturthi 2025: મુંબઈમાં અત્યારે સર્વત્ર `ગણપતિ બાપ્પા મોરયા`નો નાદ ગૂંજી રહ્યો છે. નાના-મોટા પંડાલોપરાંત ગણેશભક્તોએ પોતાના ઘરમાં લાડકા બાપ્પા માટે સુંદર, મનભાવન ડેકોરેશન તૈયાર કર્યું છે. પરિવારો ભેગા મળીને ગણેશમૂર્તિની પૂજા-આરાધના કરી રહ્યા છે. ગુજરાતી મિડ-ડેના અનેક વાચકોના ઘરે પણ વિઘ્નહર્તાની પધરામણી થઇ છે. આવો, મુંબઈગરાઓના ઘરે આવેલા બાપ્પાનાં દર્શન કરીએ

29 August, 2025 06:58 IST |

Read More

ગુજરાતી મિડ-ડેના વાચકોના ઘરે, સોસાઈટીમાં કે પછી પંડાલમાં પધારેલા દૂંદાળાની તસવીરોનો કૉલાજ

`માઝા બાપ્પા તું કીતી ગોડ દિસતોય`- જુઓ ગુજરાતી મિડ-ડેના વાચકોનાં બાપ્પાની તસવીરો

Ganesh Chaturthi 2025: અત્ર, તત્ર, સર્વત્ર મુંબઈમાં હાલ જ્યાં બાપ્પાનો મહોત્સવ ચાલી રહ્યો છે, ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાંભળવા મળી રહ્યા છે. મુંબઈગરાંઓના ઘરે જ્યારે બાપ્પાનું આગમન થાય છે ત્યારે તેમનો ઉત્સાહ સાતમા આસમાને હોય છે અને એ ઉત્સાહ તેમની આ તસવીરોમાં પણ જોવા મળે છે. તો જુઓ ગુજરાતી મિડ-ડેના વાચકોના ઘરે પધારેલા બાપ્પાની તસવીરો...

29 August, 2025 06:56 IST |

Read More

 ગણેશ વિસર્જનની તસવીરો (સૌજન્ય: નિમેશ દવે)

મુંબઈમાં દોઢ દિવસના ગણપતિ વિસર્જન દરમિયાન ભક્તોએ આપી બાપ્પાને ભાવુક વિદાય

મુંબઈમાં ગુરુવારે દોઢ દિવસના વિસર્જન દરમિયાન સેકડો ગણેશભક્તોએ ભગવાન ગણેશને ભાવુક વિદાય આપી હતી. (તસવીર સૌજન્ય: નિમેશ દવે)

29 August, 2025 06:55 IST |

Read More

હાલો હાલો..... ઉંદરોના મેળે

તમે ઉંદરોનો મેળો જોયો છે? મૂષકરાજની જાહેરાતોએ લોકોનું ધ્યાન ખેંચ્યું

ઠેરઠેર ગણપતિ બાપ્પાની પધરામણી થઇ ગઈ છે. મુંબઈગરા પણ ગણેશોત્સવને લઈને ભક્તિમય બન્યા છે. લોકોએ લાડકા બાપ્પા માટે વિવિધ થીમ પર ડેકોરેશન તૈયાર કર્યું છે. મુંબઈના રાહુલ ગોકુલ વરિયા છેલ્લા ચૌદ વર્ષથી પોતાના ઘરે ગણપતિ બાપ્પા માટે નોખી ભાત પાડતું ડેકોરેશન તૈયાર કરતા આવ્યા છે. ડબલ ડેકર બસ, લોકલ ટ્રેન, મેટ્રો લાઇન ૧ કે પછી ટ્રામ હોય; રાહુલ વરિયા આબેહુબ પ્રતિકૃતિ તૈયાર કરી બાપ્પાને વિરાજમાન કરે છે. આ વર્ષે રાહુલ વરિયાએ પોતાના ઘરે મેળાની ઝાંખી ઊભી કરી છે. અને આ મેળામાં ઉંદરો આકર્ષણનું કેન્દ્ર છે.

28 August, 2025 09:52 IST |

Read More

ગણપતિ બાપ્પાની પૂજા કરતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે

ગણેશ ચતુર્થીના અવસરે એકનાથ શિંદેએ ભક્તિભાવથી કરી બાપ્પાની પૂજા, જુઓ તસવીરો

ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2025)ના અવસરે મહારાષ્ટ્ર (Maharashtra)ના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde)એ બુધવારે ભગવાન ગણેશનું તેમના નિવાસસ્થાને સ્વાગત કર્યું અને ભક્તિભાવથી બાપ્પાની પૂજા કરી હતી. (તસવીરોઃ એકનાથ શિંદે ઑફિસ)

28 August, 2025 09:00 IST |

Read More

તસવીરોઃ શાદાબ ખાન

‘એન્ટિલિયાચા રાજા’ને વાજતે-ગાજતે લેવા પહોંચ્યા હતા અનંત અને રાધિકા, જુઓ તસવીરો

મુંબઈમાં આજે ઠેર-ઠેર ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2025)ની ઉજવણી થઈ રહી છે. ત્યારે અંબાણી પરિવારના બાપ્પા, જે ‘એન્ટિલિયાચા રાજા’ તરીકે ઓળખાય છે તેમનું આગમન મંગળવારે રાત્રે થયું હતું. ઘરે ગણેશ મૂર્તિ લાવવા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ચ પહોંચી ગયા હતા. (તસવીરોઃ શાદાબ ખાન)

28 August, 2025 06:56 IST |

Read More

તસવીરોઃ અતુલ કાંબળે

ગણેશઉત્સવમાં ઠાકરે ભાઈઓના રિયુનિયને ખેંચ્યું ધ્યાન, જુઓ તસવીરો

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (Maharashtra Navnirman Sena)ના પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray)એ તેમના નિવાસસ્થાને ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું છે. ત્યારે બાપ્પાના દર્શન કરવા પિતરાઈ ભાઈ અને શિવસેના – યુબીટી (Shiv Sena - UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે દર્શન કરવા પહોંચ્યા હતા. (તસવીરોઃ અતુલ કાંબળે)

28 August, 2025 06:55 IST |

Read More

તસવીરો - સતેજ શિંદે

બીએમસી દ્વારા કૃત્રિમ તળાવો બનાવવાનું કામ પૂરજોશમાં- જુઓ તસવીરો

ગણેશઉત્સવ (Ganesh Chaturthi 2025)ને હવે માત્ર આજનો દિવસ જ બાકી છે. મુંબઈમાં અનેક ઠેકાણે પંડાલોમાં બાપ્પાની પધરામણી થઇ ગઈ છે. આવતીકાલે વિધિવત પૂજા કરવામાં આવશે. ગણેશઉત્સવની સાથે બીએમસીએ વિસર્જનની પણ તૈયારીઓ શરુ કરી છે. સૌ પ્રથમ દોઢ દિવસની ગણેશમૂર્તિઓનું વિસર્જન થશે. પર્યાવરણને અનુકુળ કૃત્રિમ તળાવો માટે ફરી બીએમસી સજ્જ થઈ છે. કાંદીવલી ઠાકુર વિલેજમાં દાદોજી કોંડદેવ ગ્રાઉન્ડમાં પણ મોટું કૃત્રિમ તળાવ બનાવાયું છે. (તસવીરો - સતેજ શિંદે)

27 August, 2025 06:11 IST |

Read More

ઇન્ટિરિયર ડિઝાઇન દિપક લવજીભાઈ મકવાણાએ નવી મુંબઈ ઍરપોર્ટ પ્રતિકૃતિને આખરી ઓપ આપી દીધો છે

Ganesh Chaturthi 2025: બાપ્પાની પ્રદક્ષિણા કરશે પ્લેન! ઘરમાં બનાવ્યું ઍરપોર્ટ

ગણેશોત્સવ (Ganesh Chaturthi 2025)ને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠેરઠેર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યો છે. ગણેશપંડાળોમાં અને ઘરોમાં પણ સજાવટને પૂર્ણ કરવા માટે વેગ જોવા મળી રહ્યો છે. દર વર્ષે પોતાના ઘરે બાપ્પાની સ્થાપના માટે અનોખી ડીઝાઈન તૈયાર કરનાર લુહાર-સુથાર સમાજના ઇન્ટિરિયર ડિઝાઇન દિપક લવજીભાઈ મકવાણા ચર્ચામાં રહે જ છે. આ વર્ષે પણ તેઓએ સાન્તાક્રુઝમાં પોતાના ઘરે મહારાષ્ટ્રના સુથી મોટા નવી મુંબઈ ઍરપોર્ટની પ્રતિકૃતિ તૈયાર કરી છે. દિપકભાઈએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાના આ યુનિક ડેકોરેશન વિષે રોચક વાતો શેર કરી છે.

26 August, 2025 06:57 IST |

Read More

(તસવીરો- અતુલ કાંબળે)

બાપ્પાના આગમન પહેલાં દાદર માર્કેટમાં લોકોની ભીડ

મુંબઈમાં દાદર ખાતે ગણપતિ ઉત્સવ માટે ખરીદી કરવા લોકોની ભીડ જોવા મળી હતી. (તસવીરો- અતુલ કાંબળે)

25 August, 2025 06:54 IST |

Read More

મુંબઈનાં સાર્વજનિક મંડળોમાં ગણપતિબાપ્પાની વિવિધ સ્વરૂપની મોટી-મોટી મૂર્તિ

ભરવરસાદમાં ભક્તિનું ઘોડાપૂર

મુંબઈનાં સાર્વજનિક મંડળોમાં ગણપતિબાપ્પાની વિવિધ સ્વરૂપની મોટી-મોટી મૂર્તિઓ લાવવા માટેની તૈયારી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. ગઈ કાલે રવિવારની રજાને લીધે પરેલ વર્કશૉપમાંથી નીકળતી મૂર્તિઓ જોવા માટે હજારો ભક્તોની ભીડ જામી હતી. ભરવરસાદમાં ભક્તિનું ઘોડાપૂર ઊમટ્યું હોય એવો માહોલ સર્જાયો હતો. કાયદો અને વ્યવસ્થા સચવાય એ માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ ખડેપગે હાજર હતા. ગણપતિના આગમન માટે પરેલ-લાલબાગ ફ્લાયઓવર બન્ને બાજુથી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો

18 August, 2025 03:13 IST |

Read More

‘ચિંચપોકલી ચા ચિંતામણિ’ એ શહેરના સૌથી વધુ પ્રખ્યાત ગણપતિ પંડાલોમાંનું એક છે. મુંબઈના રસ્તાઓ પર બાપ્પાનું આગમન ઢોલ-તાશાના તાલ સાથે થયું હતું. (તસવીરો: શાબાદ ખાન)

Ganeshotsav 2025: ‘ચિંચપોકલી ચા ચિંતામણિ’નું મુંબઈમાં ઢોલ-તાશા સાથે જોરદાર આગમન

મુંબઈમાં ગણેશોત્સવ પહેલા બાપ્પાના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરના અનેક પ્રખ્યાત મંડળો બાપ્પાની મૂર્તિઓનું પંડાલમાં આગમન કરી રહ્યા છે. આજે મુંબઈના સૌથી પ્રતિષ્ઠિત ગણપતિ પંડાલમાંના એક ‘ચિંચપોકલી ચા ચિંતામણિ’ની પહેલી ઝલખ જાહેર કરવામાં આવી. (તસવીરો: શાબાદ ખાન)

18 August, 2025 06:56 IST |

Read More

ગણેશ ચતુર્થીની શરૂઆત થતાં જ, મુંબઈ ઉત્સવની ઉર્જાથી ગુંજી ઉઠ્યું છે. (તસવીરો: શાદાબ ખાન)

Photos: પરેલ વર્કશોપથી બાપ્પાની મૂર્તિઓનું ઢોલ નગારા સાથે મુંબઈની ગલીઓમાં સ્વાગત

10 ઑગસ્ટ રવિવારે, ભક્તો પરેલ વર્કશોપથી ભગવાન ગણેશની મૂર્તિને પૂજા સ્થળ પર લઈ જતા જોવા મળ્યા, જે ઉજવણીની શરૂઆત દર્શાવે છે. (તસવીરો: શાદાબ ખાન)

11 August, 2025 06:54 IST |

Read More

આ વર્ષે ગણેશ ચતુર્થી ઉત્સવ અને તેની વિધિઓ બુધવાર, 27 ઑગસ્ટથી શરૂ થશે. (તસવીરો: આશિષ રાજે)

Photos: મુંબઈના પરેલમાં બાપ્પાના સ્વાગત માટે ભક્તોની ભીડનું મોજું ઉમટી પડ્યું

રવિવારે પરેલમાં ભગવાન ગણેશની મૂર્તિના સ્વાગત માટે ભક્તોની મોટી ભીડ એકઠી થઈ, જેનાથી ગણેશ ઉત્સવની તૈયારીઓનો પ્રારંભ થયો. (તસવીરો: આશિષ રાજે)

21 July, 2025 06:58 IST |

Read More

અનંત ચતુર્દશી: મુંબઈના આ બાપ્પાનું ડેકોરેશન છે સૌથી અદ્ભુત, જુઓ તસવીરો

મુંબઈના આ બાપ્પાનું ડેકોરેશન છે સૌથી અદ્ભુત, જુઓ તસવીરો

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ. ગણપતિબાપ્પાએ વિદાય લીધી છે ત્યારે આજેઆ સ્પેશ્યલ કવરેજનું પણ સમાપન કરીએ છીએ..

19 September, 2024 04:04 IST |

Read More

વિલેપાર્લેના ભાર્ગવ દોશી પરિવાર તેમના બાપ્પા સાથે

બાપ્પાના સ્વાગતની થીમ પ્રમાણે ઘરનું ઈન્ટિરિયર બદલે છે આ ગુજરાતી

બાપ્પાનું સ્વાગત કરવાથી માંડીને તેમને વિદાય આપવા સુધીનો 10 દિવસ તહેવાર પૂરો થઈ ગયો છે. લોકોને બાપ્પાની વિદાય વસમી તો લાગે જ છે પણ સાથે તેમને વિદાય આપ્યા બાદ મનમાં અને ઘરમાં ખાલીપો વર્તાય છે. તેવામાં જેમણે બાપ્પાના સ્વાગત માટે પોતાના ઘરનું ઈન્ટિરિયર જ બદલી દીધું હોય તેમને માટે બાપ્પા અને તેમની વિદાય કેવી હશે તે વિચારવું અઘરું તો છે જ પણ જાણો તેમના બાપ્પા અને તેમની થીમ વિશેની કેટલીક ખાસ બાબતો...

18 September, 2024 02:28 IST |

Read More

લાલબાગચા રાજાની છેલ્લી ઝલક જોવા શ્રદ્ધાળુઓની ભીડ

મુંબઈમાં લાલબાગચા રાજાની શોભાયાત્રા અને ગણપતિ મૂર્તિ વિસર્જન માટે ભક્તોની ભીડ

Anant Chaturdashi 2024: મંગળવાર સાંજ સુધીમાં, સમગ્ર મુંબઈમાં ભગવાન ગણેશ અને દેવી ગૌરીની 7,500 થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ તેમના પ્રિય દેવને ભાવનાત્મક વિદાય આપી હતી. નિમજ્જન પ્રક્રિયા 10-દિવસીય ગણેશ ચતુર્થી ઉત્સવના સમાપનને ચિહ્નિત કરે છે, જે શહેર અને સમગ્ર મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. અતુલ કાંબલે, નિમેશ દવે, સમીર આબેદી અને અનુરાગ આહિરેની તસવીરો.

17 September, 2024 09:45 IST |

Read More

જુદા જુદા સ્વરૂપમાં ગણપતિ બાપ્પાનું કર્યું સ્થાપન અને ડેકોરેશન, જુઓ તસવીરો

જુદા જુદા સ્વરૂપમાં ગણપતિ બાપ્પાનું કર્યું સ્થાપન અને ડેકોરેશન, જુઓ તસવીરો

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ.

17 September, 2024 08:16 IST |

Read More

ઈકો-ફ્રેન્ડલી બાપ્પાની મૂર્તિઓ

ઈકો-ફ્રેન્ડલી બાપ્પાની મૂર્તિ લાવી મુંબઈગરાઓની અનોખી પહેલ, જુઓ તસવીરો

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ.

16 September, 2024 02:32 IST |

Read More

અદભૂત ડેકોરેશન

બાપ્પાના પંડાલ ડેકોરેશનમાં મુંબઈકર્સને માત આપવી છે મુશ્કેલ! જુઓ તસવીરોમાં

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ.

15 September, 2024 01:30 IST |

Read More

કાંદીવલીચા વિધ્નેશ્વરાય અને મંડળ

Ganesh Chaturthi 2024:યજ્ઞ સમિધા, કપૂર અને કાચલીઓમાંથી બનાવ્યા ગણપતિ, જુઓ તસવીરો

ગણેશોત્સવની ઉજવણીની શરૂઆત સ્વતંત્રતા સેનાની લોકમાન્ય બાલ ગંગાધર તિલકે કરી હતી. આ ઉજવણી દરેક મરાઠી તો કરે જ છે પણ હવે ગણેશોત્સવ માત્ર મહારાષ્ટ્ર અને મુંબઈ પૂરતું સીમિત ન રહેતા, ગુજરાતીઓ અને અન્ય દેશવાસીઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે. ગણેશોત્સવ 2024ની ઉજવણીની કેટલીક તસવીરો ગુજરાતી મિડ-ડેના વાચકોએ અમારી સાથે શૅર કરી છે, તો જાણો તેમના બાપ્પાની સ્ટોરી અને અહીં કરો તેમના દર્શન.

14 September, 2024 06:58 IST |

Read More

કમાલનું ડેકોરેશન

મુંબઈકર્સે કર્યું છે કમાલનું ડેકોરેશન, જુઓ અનોખા ગણેશ પંડાલ તસવીરોમાં

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ.

14 September, 2024 03:15 IST |

Read More

કાંદિવલી મહાવીર નગરમાં બિરાજમાન પંચમુખી બાપ્પા

કાંદિવલી મહાવીર નગરના પંચમુખી બાપ્પાની શું છે વિશેષતા, જાણો તસવીરો સાથે

પંચમુખી ગણપતિએ પાંચ મુખવાળા ભગવાન ગણેશનું એક રૂપ છે. ‘પંચ’ નો શાબ્દિક અર્થ ‘પાંચ’ અને ‘મુખી’નો અર્થ ‘ચહેરાવાળો’ થાય છે. પંચમુખી ગણપતિના દરેક ચહેરાની દિશા અલગ છે અને તેથી તેમનું પંચમુખી ગણપતિ નામ પડ્યું. પંચમુખા ગણપતિને તમામ શક્તિઓનું મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે. પંચમુખી ગણપતિનું દરેક શીશ મનુષ્યની સૂક્ષ્મ શરીર રચનામાં પંચ કોશ અથવા પાંચ આવરણનું પ્રતીક છે. જેય અન્નમય, પ્રણમાયા, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમયનો સમાવેશ થાય છે. કાંદીવલી મહાવીર નગરમાં ગણેશ ભૂમિ યુવક મંડળ દ્વારા પંચમુખી બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી. તો ચાલો જાણીએ શું છે મહાવીર નગર પંચમુખી બાપ્પાની વિશેષતા.

13 September, 2024 04:15 IST |

Read More


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK