Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ધર્મગુરુઓને અપીલ છે કે...

હાર્ટ, હૃદયના વાલ્વ, કિડની, લિવર, પૅન્ક્રિઆસ, હાથ, ફેફસાં, સ્કિન, ઘૂંટણ, હાડકાં, આંતરડું આટલાં ઑર્ગન્સ તમે જરૂરિયાતમંદને ડોનેટ કરી શકો છો

04 September, 2025 12:40 IST | Mumbai

Read More

પૂર્વી વ્હોરા (તસવીરો: જિતેન ગાંધી)

આ કલાકાર આર્ટથી કરે છે અનોખી શિવસાધના

એવિયેશન ઇન્ડસ્ટ્રીને અલવિદા કહીને ફુલટાઇમ આર્ટ-ટીચર તરીકે કાર્યરત પૂર્વી વ્હોરા શ્રાવણ માસમાં ‘થર્ટી ડેઝ ઑફ શિવા’નો સંકલ્પ લઈને દરરોજ મહાદેવનો એક સ્કેચ બનાવીને અનોખી શિવઉપાસના કરે છે

20 August, 2025 02:43 IST | Mumbai

Read More

ગોળનો  શિંગપાક

ગોળનો શિંગપાક

એક કડાઈમાં ગોળ અને પાણી ઉમેરીને એની એક તારની ચાસણી બનાવી એમાં શિંગનો ચૂરો ઉમેરી મિશ્રણ કડાઈ છોડવા લાગે ત્યારે એમાં એક ચમચી ઘી નાખીને એને મિક્સ કરવું અને ગૅસ બંધ કરવો.

20 August, 2025 06:58 IST | Mumbai

Read More

ઓધવ ભાનુશાલીના ઘરેથી દાગીના ચોરીને પુરુષનાં કપડાંમાં નીકળેલી જ્યોતિ ભાનુશાલી (ડાબે) રેલવે સ્ટેશન નજીક પહોંચી ત્યારે પોતાના મૂળ રૂપમાં હતી.

ઓત્તારી... આવી ચોરી?

વસઈના કચ્છી ભાનુશાલી સિનિયર સિટિઝનને બાથરૂમમાં પૂરીને બે કરોડ રૂપિયાના દાગીના તફડાવ્યા પુરુષવેશમાં આવેલી મહિલાએ : એટલું જ નહીં, નવસારીની આ લેડીએ જ્યાં હાથસફાઈ કરી એ તેની મોટી બહેનનું સાસરું છે

13 August, 2025 07:24 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

બહેનના ઘરે રાખડી બંધાવવા પુણે ગયેલા થાણેના વેપારીના ઘરમાં ચોરી ૧૨ લાખ રૂ ગાયબ થઈ

અંતે ઘટનાની જાણ કરવામાં આવતાં અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં CCTVના માધ્યમથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

12 August, 2025 01:04 IST | Mumbai

Read More

 `તારક મેહતા`ના દયાબેને બાંધી રાખડી, આસિત મોદી લાગ્યા દિશા વાકાણીને પગે

Video: `તારક મેહતા`ના દયાબેને બાંધી રાખડી, આસિત મોદી લાગ્યા દિશા વાકાણીને પગે

આજે પણ ચાહકો દયાબેન એટલે કે દિશા વાકાણીના કમબૅકની રાહ જોઈ રહ્યા છે. ઘણીવાર દિશાના કમબૅકના સમાચાર સામે આવ્યા છે. એવામાં હવે શૉમાં કમબૅક વચ્ચે દિશા વાકાણી અસિત મોદી સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો, જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

12 August, 2025 06:56 IST | Mumbai

Read More

દીપડાને રાખડી બાંધી રહેલ મહિલા

રાજસ્થાનની મહિલાએ દીપડાને રાખડી બાંધી

આ વિભાગમાં વનવિભાગે કડક નિગરાની શરૂ કરી દીધી છે જેથી ફરીથી માનવવસ્તીમાં આવી પડતા દીપડાને કોઈ નુકસાન પહોંચાડવામાં ન આવે. 

11 August, 2025 08:57 IST | Rajasthan

Read More

હાલમાં પ્રિયંકાએ કેટલીક તસવીરોમાં દીકરી માલતી મારીની પપ્પા નિક જોનસના મ્યુઝિક રિહર્સલની અને પરિવારનાં અન્ય બાળકો સાથેની તસવીરો શૅર કરી છે.

પ્રિયંકાએ કર્યું ઑનલાઇન રક્ષાબંધન સેલિબ્રેશન?

પ્રિયંકાએ તેના વ્યસ્ત શેડ્યુલને કારણે આ વખતે થોડી ઍડ્વાન્સમાં રક્ષાબંધનની ઑનલાઇન ઉજવણી કરી છે.

11 August, 2025 07:02 IST | Mumbai

Read More

વડોદરામાં પોલીસે ટૂ-વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરાવી હતી.

રક્ષાબંધને કરી સુરક્ષાબંધનની ઉજવણી

વડોદરામાં હેલ્મેટ પહેર્યા વગર ટૂ-વ્હીલર ચલાવતા વાહનચાલકોને મહિલા પોલીસે રાખડી બાંધીને અને ફ્રીમાં હેલ્મેટ પહેરાવીને સુરક્ષાનું વચન લીધું

11 August, 2025 06:58 IST | Vadodara

Read More

દેવેન્દ્ર ફડણવીસે રક્ષાબંધન ગઈ કાલે મુલુંડના કાલિદાસ ઑડિટોરિયમમાં ઊજવી હતી.

ઘણા લોકોને લાગતું હતું કે દેવાભાઉ ચૂંટણી સુધી જ પૈસા આપશે

લાડકી બહિણ યોજના હજી પાંચ વર્ષ ચાલુ રહેશે અને યોગ્ય સમયે એની રકમમાં વધારો પણ કરવામાં આવશે એમ જણાવીને દેવેન્દ્ર ફડણવીસે રક્ષાબંધનના અવસરે કહ્યું...

11 August, 2025 06:56 IST | Mumbai

Read More

રક્ષાબંધનના પર્વે હિમાચલ પ્રદેશના ગવર્નર શિવ પ્રતાપ શુક્લાએ ગઈ કાલે રાજભવન ખાતે એક ખાસ યજ્ઞનું આયોજન કર્યું હતું

News In Shorts: હિમાચલ પ્રદેશના ગવર્નરે આપદામુક્તિ માટે યજ્ઞ કર્યો

News In Shorts: દિલ્હીમાં ટ્રિપલ મર્ડર પત્ની અને બે પુત્રીઓની હત્યા કરીને પતિ ફરાર, દિલ્હીમાં દીવાલ તૂટી પડી, આઠ વ્યક્તિએ જીવ ગુમાવ્યા, વધુ સમાચાર

10 August, 2025 01:49 IST | Himachal Pradesh

Read More

BSFના જવાનોને રાખડી બાંધતાં મુંબઈકર અલ્પા નિર્મલ, એમ. એસ. બિટ્ટાને રાખડી બાંધતાં BSFનાં લેડી ઑફિસર.

મુંબઈગરાઓએ પશ્ચિમ બંગાળમાં બંગલાદેશ બૉર્ડર પર BSFના જવાનો સાથે ઊજવ્યો તહેવાર

પોસ્ટેડ દોઢસોથી વધુ જવાનોએ રાખડી બંધાવી હતી અને BSFની મહિલા ઑફિસરોએ મુંબઈથી ગયેલા ભારત વિકાસ પરિષદના ભાઈઓને રાખડી બાંધી હતી

10 August, 2025 01:10 IST | Mumbai

Read More

ભારતીય ક્રિકેટર્સે પણ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરી હતી

પંડ્યા બ્રધર્સે એકમેકને રાખડી બાંધી, અનાયા બાંગરે બહેન તરીકે ભાઈને રાખડી બાંધી

પંડ્યા ભાઈઓની અનોખી રાખડીથી લઈને સિરાજના ખાસ બંધન સુધી, ક્રિકેટરોએ ચાહકો સાથે હૃદયસ્પર્શી રક્ષાબંધનની ઉજવણી શેર કરી.

10 August, 2025 12:02 IST | Mumbai

Read More

ખાન સર

રાખડીનો રેકૉર્ડ : બિહારના લાડીલા ખાનસરને સ્ટુડન્ટ્સે ૧૫,૦૦૦થી વધુ રાખડીઓ બાંધી

લગભગ ૧૫,૦૦૦ રાખડીઓના વજનથી તેમનો જમણો હાથ સુન્ન પડી ગયો હતો. 

10 August, 2025 08:26 IST | Bihar

Read More

કપલને અંદર જવા ન દેતાં વિડિયો રેકૉર્ડ કર્યો અને વાત મુખ્ય પ્રધાન સુધી પહોંચી. વિવાદ વકરતાં રેસ્ટોરાંના માલિકે ફેરવી તોળ્યું.

સલવાર-કમીઝ, સાડી મેં એન્ટ્રી અલાઉડ નહીં હૈ

દિલ્હીની ટુબાટા રેસ્ટોરાંનો આવો કેવો અજબ નિયમ સલવાર-કમીઝ, સાડી મેં એન્ટ્રી અલાઉડ નહીં હૈ, દિલ્હીના પીતમપુરામાં આવેલી  ટુબાટા રેસ્ટોરાંએ ભારતીય પોશાક પહેરીને આવેલા એક દંપતીને તેમના પરિસરમાં એન્ટ્રી આપવાનો કથિત રીતે ઇનકાર કર્યો હતો.

10 August, 2025 07:27 IST | New Delhi

Read More

સાળંગપુરમાં હનુમાનદાદાના મંદિરમાં રાખડીઓનો અનોખો શણગાર

સાળંગપુરમાં હનુમાનદાદાના મંદિરમાં રાખડીઓનો અનોખો શણગાર

દેશ-વિદેશના ભક્તજનોએ મોકલી ૩૦,૦૦૦થી વધુ રાખડીઓ

10 August, 2025 07:26 IST | Salangpur

Read More

જગદીશ ઠાકોર અને તેમને કિડની આપનાર લાલ સાડીમાં રેખાબહેન (ડાબે); કિરણ પટેલને કિડની આપનાર સુશીલાબહેન તેમને રાખડી બાંધી રહ્યાં છે (જમણે)

અમારાં બહેન અમારા માટે ભગવાન છે

રક્ષાબંધનના અવસરે વાત કરીએ બહેન પાસેથી કિડની મેળવીને નવજીવન મેળવનારા ગાંધીનગર અને અમદાવાદના ભાઈઓ સાથે : અમદાવાદમાં આવેલી કિડની હૉસ્પિટલમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૨૦ બહેનોએ ભાઈઓને અને ૩ ભાઈઓએ બહેનોને આપી હતી કિડની

10 August, 2025 07:26 IST | Ahmedabad

Read More

રક્ષાબંધનની ઉજવણી કરી રહેલ પરિવાર

૭૦ વર્ષથી ૯૪ વર્ષની ઉંમરનાં આ ૧૦ ભાઈ-બહેન જલસાથી જીવે છે

પરિવારમાં એકસાથે ઊછરેલાં ભાઈ-બહેન પરણીને તેમનો સંસાર માંડે અને સમય સાથે સંબંધોમાં અંતર આવતું જાય. જોકે આજે અહીં વાત કરવી છે એવાં ૧૦ ભાઈ-બહેનની જેઓ ઉંમરને અવગણીને હજી એકબીજાને નિયમિત રીતે હળતાં-મળતાં રહે છે

10 August, 2025 07:25 IST | Mumbai

Read More

ટ્રાન્સપ્લાન્ટ થયેલા રિયાના હાથે શિવમ મિસ્ત્રીને રાખડી બાંધતી અનઅમતા અહમદ (ડાબે) અને રિયા મિસ્ત્રી, જેનો હાથ મળ્યો અનઅમતા અહમદને (જમણે)

ગજબ રક્ષાબંધન: જ્યારે અવસાન પામેલી બહેનના હાથે રાખડી બંધાઈ ભાઈના કાંડે

વલસાડના શિવમ મિસ્ત્રીની બહેન રિયા ગયા વર્ષે બ્રેઇન-ડેડ જાહેર થઈ એ પછી તેનો હાથ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા મુંબઈની અનઅમતા અહમદનો જમણો હાથ બન્યો હતો : જેની બહેનનો હાથ પોતાને મળ્યો તે ભાઈને અનઅમતા ગઈ કાલે રાખડી બાંધવા પહોંચી હતી

10 August, 2025 07:24 IST | Mumbai

Read More

સોશિયલ મીડિયા પર શૅર કરેલી તસવીરો (સૌજન્ય: સોશિયલ મીડિયા)

રક્ષા બંધન: જુઓ બૉલિવૂડ સેલેબ્સે કેવી રીતે કરી ભાઈ-બહેનના પ્રેમના તહેવારની ઉજવણી

Raksha Bandhan 2025: આજે 9 ઑગસ્ટના રોજ દેશભરમાં રાખીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર વચ્ચે ફિલ્મ ઉદ્યોગ કેવી રીતે પાછળ રહી શકે. બૉલિવૂડ અને ટીવી સેલેબ્સ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર રાખી ઉજવણીની પોસ્ટ્સ શૅર કરી રહ્યા છે.

10 August, 2025 07:24 IST | Mumbai

Read More

માણસને નહીં, પોપટને રાખડી બાંધે છે આ બહેન

માણસને નહીં, પોપટને રાખડી બાંધે છે આ બહેન

છત્તીસગઢના અંબિકાપુરમાં રહેતી સ્વપન નામની છોકરીને કોઈ સગો ભાઈ નથી, પરંતુ તેનો રક્ષાબંધન ઊજવવાનો મિજાજ અનોખો છે. તેને પ્રાણીઓ બહુ ગમે છે એટલે તે કોઈ પણ ઘાયલ પ્રાણીને રેસ્ક્યુ કરી એની સારવાર કરીને એને છોડી મૂકે છે.

09 August, 2025 08:09 IST | Chhattisgarh

Read More

આ મહિને પાંચમી ઑગસ્ટે આઠમા જ્યોતિર્લિંગ કહેવાતા ઔંધા નાગનાથ મહાદેવનાં દર્શન કરતા અનિલ ભદ્રા.

૩૦ દિવસમાં કઈ રીતે ૧૨ જ્યોતિર્લિંગની યાત્રા કરે છે મુલુંડના આ બિઝનેસમૅન?

અનેરી શિવભક્તિના આ વખતના છવ્વીસમા વર્ષે અનિલ ભદ્રા અત્યાર સુધીમાં ક્યાં જઈ આવ્યા અને હવે ક્યાં, કેવી રીતે જવાના છે એ જાણીએ : સાથે પરિવારજનો અને સ્ટાફ-મેમ્બર્સને પણ લઈ જાય છે : કોરોનાકાળમાં પણ આ સિલસિલો અટક્યો નહોતો

08 August, 2025 02:35 IST | Mumbai

Read More

ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાસૂત્ર કળશ જવાનોને અર્પણ કરવામાં આવ્યો

ગુજરાતની ૫૩,૦૦૦ આંગણવાડીની બહેનોએ સાડાત્રણ લાખ રાખડીઓ તૈયાર કરી જવાનો માટે મોકલી

ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાસૂત્ર કળશ જવાનોને અર્પણ કરવામાં આવ્યો : ગુજરાતની આ પહેલને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‌સમાં મળ્યું સ્થાન

08 August, 2025 12:07 IST | Gandhinagar

Read More

વૃંદાવનના મા શારદા આશ્રમની બહેનો

વૃંદાવનના મા શારદા આશ્રમની બહેનો મોદીને બાંધવાની ૧૦૦૧ રાખડીઓ મીઠાઈઓ સાથે તૈયાર

આ વખતે ૧૦૦૧ રાખડીઓ બહેનોએ જાતે જ બનાવી હતી. દરેક રાખડીમાં ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને નરેન્દ્ર મોદીની તસવીરોનો સમન્વય કરવામાં આવ્યો છે

08 August, 2025 11:42 IST | Vrindavan

Read More

સિલ્વર ચાર્મ રાખડી, સિલ્વર રાખડી, પેસ્ટલ શેડ્સની રાખડી, ભાઈ-ભાભી રાખડી

આ વખતે રાખડીમાં શું છે ખાસ?

બદલાતા ફૅશન-ટ્રેન્ડની જેમ રાખડીમાં આ વખતે પેસ્ટલ કલર્સનો દબદબો દેખાઈ રહ્યો છે ત્યારે ચાંદીની રાખડીમાં અવનવી ડિઝાઇન્સ બહેનોને આકર્ષિત કરી રહી છે

06 August, 2025 06:59 IST | Mumbai

Read More

ગુરમીત રામ રહીમ (ફાઇલ તસવીર)

બાબા રામ રહીમ ૪૦ દિવસના પેરોલ પર જેલમાંથી બહાર, સિરસામાં ઉજવશે જન્મદિવસ

Gurmeet Ram Rahim gets 40-day Parole: હરિયાણા સરકારે રક્ષાબંધન પહેલા ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને ૪૦ દિવસના પેરોલ મંજૂર કર્યા છે; આ પેરોલથી બાબા રામ રહીમના સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે

06 August, 2025 06:57 IST | Haryana

Read More

પ્રતીકાત્મક તસવીર

રક્ષાબંધન ૨૦૨૫: ૮ કે ૯ ઓગસ્ટ? કયા મુહૂર્તે બાંધવી રાખડી? શું નડશે ભદ્રાકાળ?

Raksha Bandhan 2025: આ વર્ષે રક્ષાસુત્ર બાંધવાનો શુભ સમય કુલ સાત કલાક ને દસ મિનીટ સુધી ચાલવાનો છે.

06 August, 2025 06:55 IST | Mumbai

Read More

થાણેની મનોચિકિત્સા હૉસ્પિટલના દરદીઓએ તૈયાર કરેલી રાખડીઓ.

થાણેની મનોચિકિત્સા હૉસ્પિટલની દરદીઓએ બનાવેલી ૫૦૦ રાખડીઓ સૈનિકોને મોકલવામાં આવી

મનોચિકિત્સા હૉસ્પિટલનો ઉપચાર વિભાગ દરદીઓને આત્મનિર્ભર બનાવવા અને તેમને સમાજમાં ફરીથી ઊભા રહેવા માટે સક્ષમ બનાવવા સતત પ્રયાસ કરી રહ્યો છે

02 August, 2025 07:45 IST | Mumbai

Read More

પૂજા, દીકરી કૃષ્ણવી અને કિયાંશા તેના પિતા, દાદા અને નીતુ ચેતન મહેતાની દીકરી અવીવા

બાળકોને સંસ્કાર આપવાની વાત હોય ત્યારે આમનો જોટો ન જડે

તપ, ત્યાગ અને ધર્મ આરાધનાનો મહિનો ગણાતો શ્રાવણ ચાલી રહ્યો છે ત્યારે મળીએ એવી ધર્મમાતાઓને અને જાણીએ કઈ રીતે તેમણે નવી પેઢીને પોતાના મૂળથી જોડેલી રાખી છે

31 July, 2025 01:53 IST | Mumbai

Read More

ચીકુ ચોકો ટાકોઝ

ચીકુ ચોકો ટાકોઝ

અંદર સાકર નાખીને ધીમા તાપે હલાવવું. એ ઘટ્ટ થવા આવે ત્યારે દૂધનો પાઉડર અને કોકો પાઉડર નાખીને હલાવવું. માવો ઘટ્ટ થાય એટલે ગૅસ બંધ કરીને ઠંડું થવા દેવું.

29 July, 2025 07:00 IST | Mumbai

Read More

શેફાલી જરીવાલા, હિંદુસ્તાની ભાઉ

કાંટા લગા ગર્લ Bigg Bossના આ સ્પર્ધકને માનતી હતી ભાઈ, હૉસ્પિટલ પહોંચતા...

Shefali Jariwala death: ‘કાંટા લગા ગર્લ’ તરીકે જાણીતી શેફાલી જરીવાલાનું ૪૨ વર્ષની વયે નિધન થયું છે; હોસ્પિટલ મળવા પહોંચેલા Bigg Boss 13ના આ સ્પર્ધકને શેફાલીએ માન્યો હતો ભાઈ; દર વર્ષે રાખડી બાંધતી હતી હિંદુસ્તાની ભાઉને

30 June, 2025 07:00 IST | Mumbai

Read More

ભત્રીજા સાથે શીતલ કાણકિયા.

આ ગુજરાતી ઍડ્વોકેટના ફાઇટિંગ સ્પિરિટને સલામ

સર્વિસમાં ખામી બદલ ઍમૅઝૉન જેવી જાયન્ટ કંપની સામે ગ્રાહક અદાલતમાં કેસ કરીને અને ૬ વર્ષ ધીરજ ધરીને વિજય મેળવ્યો શીતલ કાણકિયાએ

09 June, 2025 02:24 IST | Mumbai

Read More

અમરનાથ યાત્રા શરૂ થવાના બે મહિના પહેલાં જ બાબા બર્ફાનીની પહેલી ઝલક જોવા

અમરનાથ યાત્રા શરૂ થવાના બે મહિના પહેલાં જ બાબા બર્ફાનીની પહેલી ઝલક જોવા મળી

અમરનાથ યાત્રા શરૂ થવામાં હજી બે મહિનાની વાર છે એ પહેલાં પંજાબના કેટલાક ભાવિકો અમરનાથ ગુફા સુધી પહોંચ્યા હતા

06 May, 2025 08:50 IST | Srinagar

Read More

વિવિધ મેંદી સ્ટાઇલ

મેંદી માત્ર શુકન જ નથી, સર્જનાત્મક કલા બની ગઈ છે

દરેક સારા પ્રસંગે બહેનો હાથમાં મેંદી લગાવે છે. ભલે દુલ્હન સિવાય બાકીની મહિલાઓ હાથમાં નાજુક અને હળવી ડિઝાઇન કરાવતી હોય, પણ એમાંય વિવિધતા અપરંપાર છે

18 December, 2024 02:50 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

બહેન રાખડી બાંધીને સંપત્તિ માગી લે તો... એટલે ગામમાં રક્ષાબંધન થતું જ નથી

બેનીપુર ગામમાં ૩૦૦ વર્ષથી રક્ષાબંધનનો તહેવાર નથી ઊજવાતો

22 August, 2024 10:05 IST | Uttar Pradesh

Read More

ભારતી સિંહ

રક્ષાબંધનમાં ભાઈઓને લૂંટી લીધા કૉમેડિયન ભારતી સિંહે

ભારતી ‘લાફ્ટર શેફ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના સેટ પર પાપારાઝી સાથે વાત કરી રહી હતી

22 August, 2024 08:47 IST | Mumbai

Read More

મંદિરમાં રાખડીઓથી સુશોભન કરાયું હતું

સાળંગપુરમાં હનુમાનજીદાદાના દરબારમાં ૩૦,૦૦૦થી વધુ રાખડી આવી

હનુમાનદાદાને રાખડીના વાઘા અને સિંહાસનને નારિયેળીનાં પાનનો શણગાર : વહેલી પરોઢથી હનુમાનભક્તોએ દર્શન કરવા કર્યો ધસારો

20 August, 2024 11:27 IST | Botad

Read More

ભાવના ગવળીએ ગઈ કાલે દર વર્ષની જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધી

મોદી દેશની કરોડો બહેનોના ભાઈ

વડા પ્રધાનને રાખડી બાંધીને ભાવના ગવળીએ કહ્યું…

20 August, 2024 11:20 IST | New Delhi

Read More

રક્ષાબંધનની ઉજવણી કરી રહેલા મહિલા પોલીસ-કૉન્સ્ટેબલો

મહિલા પોલીસ-કૉન્સ્ટેબલની રક્ષાબંધનની અનોખી ઉજવણી

મહિલા પોલીસ-કૉન્સ્ટેબલોએ રક્ષા માટે હેલ્મેટ ભેટ આપી

20 August, 2024 08:10 IST | Mumbai

Read More

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ભાઈ-બહેનના પ્રેમના પર્વનો જોશ સેલિબ્રિટીઝમાં પણ દેખાયો

કરીનાના દીકરા જેહને રાખડી બાંધી સારાએ; રક્ષાબંધન પર સુશાંતને યાદ કરીને તેને શ્રેષ્ઠ વ્યક્તિ ગણાવ્યો બહેને; ભૂમિ અને તેની બહેને એકબીજાને રાખડી બાંધી

20 August, 2024 07:00 IST | Mumbai

Read More

સુધા મૂર્તિની ફાઇલ તસવીર

Raksha Bandhan: સુધા મૂર્તિએ સંભળાવી રક્ષાબંધનની વાર્તા, નિટિઝન્સે કર્યાં ટ્રોલ

લોકોએ સુધા મૂર્તિ (Raksha Bandhan 2024)ને તેમની આ વાર્તા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ પોસ્ટની નીચે કૉમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, “તમારે દરરોજ 20 કલાક ઈતિહાસ વાંચવો જોઈએ અને પછી જ કંઈક બોલવું જોઈએ."

19 August, 2024 06:50 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

રક્ષાબંધનના દિવસે કલકત્તાની ઘટનાની વાત કરવી પડે એ કેવું શરમજનક?

સજા પણ એટલી કડક હોવી જોઈએ જેથી બીજું કોઈ ભૂલથી પણ આવું કશું કરવાનો વિચાર ન કરી શકે.

19 August, 2024 02:48 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

રક્ષાબંધનને મહાભારત સાથે છે સંબંધ, તમને ખબર છે ક્યારથી થઈ તહેવારની શરુઆત?

Raksha Bandhan 2024: આજે છે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન, હિંદુ ધર્મમાં છે અનેક પૌરાણિક કથાઓ

19 August, 2024 12:15 IST | Mumbai

Read More

માઝગાવની BIT ચાલની મહિલાઓ રાખડી અને આરતીની થાળી સાથે.

માઝગાવની મહિલાઓએ રાખડી અને આરતીની થાળી સાથે આંદોલન કરીને કહ્યું...

લાડકી બહિણના રૂપિયા નથી જોઈતા, ઘર ઝૂંટવનારા બિલ્ડર સામે કાર્યવાહી કરો

19 August, 2024 12:10 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

હટકે રીતે રક્ષાબંધન ઊજવવી એ આનું નામ

જીવનમાં સાથસહકાર આપવાનું કામ ભાઈની જેમ બહેન પણ એટલી જ સારી રીતે કરી શકે છે

19 August, 2024 11:15 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

બહેનો… ભાઈને રાખડી બાંધવાનો શુભ સમય છે આ, જાણી લો રક્ષાબંધનની સાચી વિધિ

Raksha Bandhan 2024: આજે ભાઈ-બહેનનો તહેવાર છ શુભ સંયોગમાં, રાખડી બાંધવાની આ છે સાચી રીત

19 August, 2024 07:50 IST | Mumbai

Read More

બલરામ મંદિર

આવતી કાલે જમ્મુની મહિલાઓ બલરામ મંદિર જઈને દાઉજીને રાખડી બાંધશે

રક્ષાબંધને અહીં ખૂબ મોટો ઉત્સવ મનાવાય છે તેમ જ હજારો સ્ત્રીઓ સુંદર વૈવાહિક જીવનના આશીર્વાદ લેવા બલભદ્રજીને રક્ષાસૂત્ર અર્પણ કરે છે

18 August, 2024 12:10 IST | Jammu and Kashmir

Read More

પ્રતીકાત્મક તસવીર

સોમવારે અશુભ ગણાતા ભદ્રાનો વાસ હોવા છતાં રાખડી બાંધી શકાશે

સોમવારે બપોરના ૧.૩૨ વાગ્યા પછી રાતના ૯.૧૯ વાગ્યા દરમ્યાન રક્ષાબંધન કરી શકે છે.’

18 August, 2024 10:00 IST | Mumbai

Read More

રાખડી

અમદાવાદમાં સ્કૂલના સ્ટુડન્ટ્સે ગીતાના ૧૮ શ્લોક પર આધારિત ૧૪૦ ફુટની રાખડી બનાવી

શ્રીમદ ભગવદ્ગીતાના ૧૮ શ્લોક પર આધારિત ૧૪૦ ફુટ લાંબી રાખડી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સ્ટુડન્ટ્સે બનાવી

18 August, 2024 09:21 IST | Ahmedabad

Read More

(ઉપર ડાબેથી) ઑર્ગેનિક સીડ રાખી, ચક્રના રંગોની રાખી, મૅચબૉક્સ રાખી; (નીચે ડાબેથી) ફની રાખડી, ક્રૉશે રાખી, રાઇસ રાખી

રાખડીઓમાં શું છે નવું?

ચાલો આ વર્ષે કંઈક નવી ક્રીએટિવ સ્ટાઇલની રાખડી જોઈતી હોય તો જોઈ લો, આ રહ્યા ઑપ્શન્સ

08 August, 2024 09:45 IST | Mumbai

Read More


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK