Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સ્વતંત્રતા દિવસ

સરદાર વલ્લભભાઈ પટેલ

આ સવાલ અને આ જવાબ

એક વખત મુંબઈના ગવર્નર અને કૉન્ગ્રેસી નેતા શ્રી પ્રકાશના પુત્ર તપોવર્ધને પૂછેલા કયા પ્રશ્નનો ઉત્તર સરદાર પટેલ પાસે નહોતો?

07 December, 2025 04:46 IST | Mumbai

Read More

પ્રતિકાત્મક તસવીર

કપલના ડિવૉર્સમાં વિલન બને છે આ ૧૫ કારણો

રિલેશનશિપ-કોચે જણાવેલાં આ કારણો પર જો દંપતીઓ ધ્યાન આપે તો તેમને સમજાઈ જશે કે તેઓ કઈ એવી જાણી-અજાણી ભૂલો કરી રહ્યાં છે જે તેમના સંબંધમાં દૂરી અને તનાવ પેદા કરી રહી છે

11 November, 2025 03:38 IST | Mumbai

Read More

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મહિલાઓને નાણાકીય ક્ષેત્રે આગળ વધારવા ‘M સર્કલ’ પહેલ શરૂ, જાણો શું મળશે ખાસ લાભ

બૅન્કના જણાવ્યા અનુસાર, ભારતીય મહિલાઓ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના આર્થિક વિકાસમાં વધુ યોગદાન આપી રહી છે. હાલમાં 23 ટકા શહેરી મહિલાઓ ઘરના નાણાકીય નિર્ણયોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે, જ્યારે મહિલાઓના નેતૃત્વ હેઠળના નાના વ્યવસાયોમાં ઝડપી વૃદ્ધિ થઈ છે.

08 November, 2025 06:05 IST | Mumbai

Read More

નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર

દરેક અત્યાચારનો જવાબ વંદે માતરમ્, ફાંસીએ ચડ્યા ક્રાંતિકારી, PMએ ઉઠાવ્યો સવાલ

રાષ્ટ્રગીત `વંદે માતરમ`ની 150મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત સ્મૃતિ સમારોહમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, "`વંદે માતરમ` શબ્દો આપણા વર્તમાનને આત્મવિશ્વાસથી ભરી દે છે, તે આપણને હિંમત આપે છે કે કોઈ પણ લક્ષ્ય એવું નથી જે પ્રાપ્ત ન થઈ શકે.

07 November, 2025 07:04 IST | New Delhi

Read More

પરેડમાં મહિલા ઑફિસર્સે વડા પ્રધાનને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું

સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે PMએ કેવડિયામાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી પરથી કહ્યું...

૫૫૦ રજવાડાંઓને એક કરવાનું અસંભવ કામ સંભવ બનાવનારા સરદાર વલ્લભભાઈ પટેલ ઇચ્છતા હતા કે આખું કાશ્મીર આપણું હોય

01 November, 2025 03:12 IST | Vadodara

Read More

પ્રતીકાત્મક તસવીર

પેરન્ટ્સ, ભણવાનું કામ બાળકનું છે, તમારું નહીં

ઘણાં બાળકોને નાનાં હોય ત્યારે માતા-પિતા ભણાવતાં હોય છે. તેમને ડરાવીને, ખિજાઈને કે મારીને ભણવા બેસાડે; જેને કારણે બાળકના માર્ક્સ સારા આવતા હોય. પણ જેવું બાળક મોટું થાય તેના માર્ક્સ ઓછા થઈ જાય. તે જાતે ભણી જ નથી શકતું.

28 October, 2025 05:02 IST | Mumbai

Read More

સુશીલાબહેન ગુડકા

૮૦ વર્ષે પણ અડીખમ એવાં આ બાનો ખરેખર જવાબ નથી

માટુંગામાં રહેતાં સુશીલાબહેન ગુડકા શૅરબજાર પર નજર રાખીને રોકાણ કરે છે, બૅન્કનાં કામ જાતે કરે છે અને ઘરની બધી જવાબદારી પણ સંભાળે છે

27 October, 2025 03:31 IST | Mumbai

Read More

સલમાન ખાન પાકિસ્તાનની આતંકવાદી યાદીમાં સામેલ

પાકિસ્તાને સલમાન ખાનને જાહેર કર્યો આતંકવાદી, બલૂચિસ્તાનને અલગ ગણાવતા યાદીમાં નામ

સલમાન ખાન પાકિસ્તાન સરકાર તરફથી ટીકાનો સામનો કરી રહ્યો છે. અહેવાલો અનુસાર, અભિનેતાને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે અને પાકિસ્તાનના 1997 ના આતંકવાદ વિરોધી કાયદાની ચોથી સૂચિ હેઠળ મૂકવામાં આવ્યો છે, જે આતંકવાદી સંબંધોના શંકાસ્પદ વ્યક્તિઓ માટે છે.

26 October, 2025 04:15 IST | Mumbai

Read More

આ ફંડાને નખશીખ પાળતી મુંબઈની ધનલક્ષ્મીઓને મળીએ

આ ફંડાને નખશીખ પાળતી મુંબઈની ધનલક્ષ્મીઓને મળીએ

ધનતેરસના દિવસે મળીએ મુંબઈની એવી મહિલાઓને જેઓ ધનને બમણું કરવા માટે સ્ટૉક માર્કેટ, ડિજિટલ ગોલ્ડ, મ્યુચ્યુઅલ ફન્ડ્સ વગેરેમાં ઇન્વેસ્ટ કરવામાં ભલભલાને આશ્ચર્યમાં મૂકી દે એવી તેજ છે

18 October, 2025 06:24 IST | Mumbai

Read More

શહીદોની યાદ જીવંત છે અહીં

શહીદોની યાદ જીવંત છે અહીં

મુંબઈગરા હવે અન્ડરગ્રાઉન્ડ મેટ્રોમાં આરેથી છેક કફ પરેડ જઈ શકે છે. આ રૂટમાં એક મહત્ત્વનું સ્ટેશન એટલે હુતાત્મા ચોક પણ છે. હુતાત્માનો અર્થ શહીદ થાય. આ એ શહીદો છે જેમણે સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું

11 October, 2025 03:50 IST | Mumbai

Read More

પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI

તમારા ઘરની આદ્યશક્તિને આર્થિક સ્વતંત્રતા મળી છે કે નહીં?

પ્રથમ તબક્કો વીસી અને ત્રીસીના દાયકાનો હોય છે. આ સમયગાળામાં વ્યક્તિ વાસ્તવિક જીવનની પોતાની જવાબદારીઓ સમજવા લાગે છે અને એ પૂરી પણ કરે છે. આવા સમયે પરિવારની આવક અને જાવકનો હિસાબ રાખવાનું અગત્યનું હોય છે.

05 October, 2025 02:48 IST | Mumbai

Read More

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

વંદે માતરમ

૧૮૭૪ની ૩૧ જાન્યુઆરીએ માઘી પૂર્ણિમાની પૂર્ણ ચંદ્રની રાત્રે લાલગોલા પૅલેસમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે સંસ્કૃત અક્ષરો રચ્યા હતા...

05 October, 2025 11:50 IST | Mumbai

Read More

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુકેશ અંબાણી (તસવીર: X)

સ્વતંત્રતાના 100 વર્ષે પણ PM મોદી દેશનું નેતૃત્વ કરે: મુકેશ અંબાણીએ આપી શુભેચ્છા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ જ્યારે દેશ તેની 100મી સ્વતંત્રતા વર્ષગાંઠની ઉજવણી કરશે ત્યારે પણ વડા પ્રધાન મોદીને દેશનું નેતૃત્વ કરતા જોવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમ જ, આરપી સંજીવ ગોએન્કા ગ્રુપના ચૅરમૅન સંજીવ ગોએન્કાએ પણ શુભેચ્છા પાઠવી છે.

17 September, 2025 02:45 IST | New Delhi

Read More

નેપાલ

...તો નેપાલ ભારતનો અભિન્ન હિસ્સો હોત

ભારતને સ્વતંત્રતા મળી એ દરમ્યાન નેપાલના રાજા મહેન્દ્રએ ભારતને પ્રસ્તાવ આપ્યો હતો કે નેપાલનું ભારતમાં વિલીનીકરણ કરી દેવામાં આવે, પણ એ જવાહરલાલ નેહરુએ સ્વીકાર્યો નહોતો. સમ્રાટ અશોકના શાસનથી લઈને ૧૭ વર્ષ પહેલાં નેપાલમાં લોકતંત્ર સ્થાપિત થયું.

14 September, 2025 03:02 IST | Mumbai

Read More

વિનાયક નરહરિ ભાવે

સ્વેચ્છાએ ગરીબી સ્વીકારનારે કેટલાય લોકોનાં જીવન સમૃદ્ધ કર્યાં

માતા કુંતાની જેમ સામેથી તકલીફ માગવી એ પણ એક પ્રકારની ભીષ્મપ્રતિજ્ઞા જ કહેવાય. આજીવન બ્રહ્મચારી રહેવાનો સંકલ્પ આની પૂર્વતૈયારીરૂપે જ હતો.

09 September, 2025 01:24 IST | Mumbai

Read More

ગઈ કાલે દિલ્હીમાં નરેન્દ્ર મોદીને VIKRAM 32 બિટ પ્રોસેસર ચિપ આપતા કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ.

ભારતની પ્રથમ સ્વદેશી ચિપ નરેન્દ્ર મોદીને અર્પણ

સેમીકન્ડક્ટર માટેની દેશની સ્વનિર્ભરતા યાત્રામાં એક સીમાચિહ‍્નરૂપ સિદ્ધિ

03 September, 2025 09:02 IST | New Delhi

Read More

સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર

E20 પેટ્રોલ સામેની અરજી ફગાવી દીધી સુપ્રીમ કોર્ટે

૨૦૨૩ પહેલાં ઉત્પાદિત થયેલાં વાહનોમાં ૨૦ ટકા ઇથેનૉલ સાથેના પેટ્રોલનો ઉપયોગ થવાનો છે, એની સામે કોઈ વિદેશીએ અરજી કરી હતી : સર્વોચ્ચ અદાલતે ભડકીને કહ્યું કે પેટ્રોલનો ઉપયોગ કેવી રીતે કરવો એ શું વિદેશીઓ આપણને કહેશે?

02 September, 2025 08:25 IST | New Delhi

Read More

પ્રતીકાત્મક તસવીર

પતિ-પત્નીમાંથી જ્યારે એકને બાળક જોઈતું હોય અને બીજાને ન જોઈતું હોય...

આજના સમયમાં સંતાનને લઈને દામ્પત્યજીવનમાં ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે. કેટલાંક કપલ્સ બાળક ઇચ્છે છે તો કેટલાંક પોતાના જીવનને ચાઇલ્ડ-ફ્રી રાખવાનું વધુ પસંદ કરે છે.

26 August, 2025 02:37 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

જો મહિલાને પરિણીત પુરુષ સાથે રહેવું હોય તો તેને રોકવા કોઈ કાયદો નથી

મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે મહિલાને આપી સ્વતંત્રતા

25 August, 2025 11:55 IST | Madhya Pradesh

Read More

યુક્રેને રવિવારે રશિયા પર મોટો ડ્રોન હુમલો કર્યો

યુક્રેનનો રશિયાના ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો

પ્લાન્ટમાં આગ લાગી, ટ્રાન્સફૉર્મરને નુકસાન થયું પણ કોઈ જાનહાનિ નહીં

25 August, 2025 08:34 IST | Russia

Read More

હિન્દુજા હૉસ્પિટલમાં સિનિયર સીટીઝન માટે પ્રથમ જેરિયાટ્રિક ક્લિનિકનું ઉદ્ઘાટન

હિન્દુજા હૉસ્પિટલમાં સિનિયર સીટીઝન માટે પ્રથમ જેરિયાટ્રિક ક્લિનિકનું ઉદ્ઘાટન

P. D. Hinduja Hospital and Medical Research Centre inaugurated Geriatric Clinic: વર્લ્ડ સિનિયર સિટીઝન ડે 2025ના અવસરે, પી. ડી. હિન્દુજા હૉસ્પિટલ અને મેડિકલ રિસર્ચ સેન્ટરે આજે વરિષ્ઠ નાગરિકોની સર્વાંગી સંભાળ માટે પ્રથમ જેરિયાટ્રિક ક્લિનિક શરૂ કરી.

22 August, 2025 06:53 IST | Mumbai

Read More

વર્લ્ડ સિનિયર સિટિઝન્સ ડે નિમિત્તે સેન્ટર ફોર સાઇટ અને મિલિંદ સોમનનું ભારતને આહ્વાન – આંખોના આરોગ્યને પ્રાથમિકતા આપો

વર્લ્ડ સિનિયર સિટિઝન્સ ડે નિમિત્તે સેન્ટર ફોર સાઇટ અને મિલિંદ સોમનનું ભારતને આહ્

જાગૃતિ ફેલાવવા માટે, સેન્ટર ફોર સાઇટ એ ફિટનેસ આઇકન મિલિંદ સોમન સાથે ભાગીદારી કરી છે, જે સક્રિય વૃદ્ધાવસ્થા અને સર્વાંગી સુખાકારીના પ્રતીક છે. આ કેમ્પેઇન કુટુંબોને યાદ અપાવે છે કે નિયમિત આંખની તપાસ વિના આરોગ્ય અધૂરૂં છે.

21 August, 2025 08:09 IST | New Delhi

Read More

૩ કિશોરોએ બે સિખને લાતો મારીને તેમની પાઘડી કાઢી નાખી

UKમાં હેટ ક્રાઇમ : ૩ કિશોરોએ બે સિખને લાતો મારીને તેમની પાઘડી કાઢી નાખી

શિરોમણિ અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે દાવો કર્યો હતો કે સિખ પુરુષોની પાઘડીઓ બળજબરીથી ઉતારી દેવામાં આવી હતી

20 August, 2025 10:55 IST | London

Read More

શ્રીરામ ચંદ્રાની તસવીરોનો કૉલાજ

જ્યારે લોકો આ સાંભળે ત્યારે...- સલાકારમાં `વંદે માતરમ` ગાનાર શ્રીરામ ચંદ્રા

ઇન્ડિયન આઇડલ સીઝન 5 ના વિજેતા તરીકે સૌપ્રથમ હૃદય જીતી લેનારા ગાયક શ્રીરામ ચંદ્રાએ વેબ સિરીઝ "સલાકાર" માટે "વંદે માતરમ" ના નવા ગીતને પોતાનો અવાજ આપ્યો છે.

20 August, 2025 06:53 IST | Mumbai

Read More

ચોરોએ ગૅસકટરનો ઉપયોગ કરીને લોખંડની તિજોરી તોડી નાખી હતી.

સુરતના હીરાના વેપારીને મિની વેકેશન મોંઘું પડ્યું, ૨૫ કરોડના હીરાની ચોરી

૧૫થી ૧૭ આ‍‍ૅગસ્ટની ૩ દિવસની રજાઓમાં ચોરો દરવાજા-તિજોરી તોડીને હાથ સાફ કરી ગયા

19 August, 2025 10:40 IST | Surat

Read More

જાન્હવી કપૂરની તસવીરોનો કૉલાજ

દરરોજ બોલીશ...જાન્હવી કપૂર `ભારત માતા કી જય` બોલવા પર ટ્રોલ થઈ અને આપ્યો જવાબ

જાન્હવી કપૂરે મુંબઈમાં દહી હાંડી કાર્યક્રમમાં `ભારત માતા કી જય` કહેવા પર ટ્રોલર્સને જવાબ આપ્યો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર સ્પષ્ટ કર્યું કે તેણે આ નારો કેમ લગાડ્યો અને કહ્યું કે તે આ રોજ બોલશે.

19 August, 2025 07:04 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

GSTમાં મોટા ફેરફારોની શક્યતા: સરકાર 12 ટકા અને 28 ટકા સ્લેબ દૂર કરવાના મૂડમાં

Changes in GST Slab: સપ્ટેમ્બર મહિનામાં GST કાઉન્સિલ બે દિવસની બેઠક યોજે તેવી શક્યતા છે. આ બેઠકમાં 12 ટકા અને 28 ટકા GST સ્લેબને દૂર કરવા તેમજ આવશ્યક ચીજવસ્તુઓ પરના ટેક્સ સ્લેબમાં ગોઠવણો સહિતના મોટા ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા છે.

19 August, 2025 07:03 IST | Mumbai

Read More

હિન્દુસ્તાની મોહલ્લા નામના પાટીયાનું ઉદ્ઘાટન (તસવીર: X)

ગુજરાતના સુરતમાં હતો `પાકિસ્તાન મોહલ્લા` નામનો વિસ્તાર, નામ બદલાતા હવે ઓળખાશે...

સુરતમાં આ વિસ્તારના મૂળ ભાગલા સાથે જોડાયેલા હતા. આઝાદી બાદ ફાટી નીકળેલી હિંસા બાદ ઘણા પાકિસ્તાનથી આવેલા સિંધી શરણાર્થીઓ આવ્યા અને સુરતમાં સ્થાયી થયા હતા. તેમણે રામનગર નામની એક વસાહત સ્થાયી કરી હતી, જેમાં લગભગ ૬૦૦ ઘર હતા.

19 August, 2025 06:59 IST | Surat

Read More

આસામની એક સ્કૂલમાં પ્રિન્સિપાલ ફાતેમા ખાતૂને રાષ્ટ્રધ્વજનું અપમાન કરતાં ગઈ કાલે તેમની ધરપકડ કરવામાં આવી

આસામનાં પ્રિન્સિપાલે પગથી રાષ્ટ્રધ્વજ વાળ્યો, પોલીસે કરી ધરપકડ

રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ ૧૯૭૧ હેઠળ નાગાંવ જિલ્લામાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે.’

18 August, 2025 01:39 IST | Assam

Read More

૭૯મા સ્વતંત્રતાદિન નિમિત્તે ૧૫ ઑગસ્ટે અમેરિકાના સીએટલ શહેરમાં પ્રતિષ્ઠિત સ્પેસ નીડલ પર ભારતીય ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો

સીએટલમાં સ્પેસ નીડલ પર ભારતીય ત્રિરંગો લહેરાયો

આ ૬૦૫ ફુટ ઊંચો ટાવર યુનાઇટેડ સ્ટેટ્સ પૅસિફિક નૉર્થવેસ્ટ ક્ષેત્રના ટેક્નૉલૉજી-આધારિત ભવિષ્યનું પ્રતીક છે. આ ટાવર પર પહેલી વાર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

18 August, 2025 06:58 IST | Washington

Read More

સાબરમતી રિવરફ્રન્ટમાં તરતા મમ્મીના મૃતદેહ પર નાની દીકરીને જોઈને લોકો સ્તબ્ધ

સાબરમતી રિવરફ્રન્ટમાં તરતા મમ્મીના મૃતદેહ પર નાની દીકરીને જોઈને લોકો સ્તબ્ધ

વિડિયોમાં દેખાય છે કે માતાનો મૃતદેહ તરતો હતો અને બાળક માતાની છાતી પર હતું. લોકોએ જ્યારે તેમને જોયા ત્યારે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

18 August, 2025 06:58 IST | Ahmedabad

Read More

જાહ્નવી ભાજપના ધારાસભ્ય રામ કદમ સાથે દહીં હાંડી મટકી તોડતી જોવા મળી

દહીં હાંડી ફોડતી વખતે ‘ભારત માતા કી જય’ના નારા લગાવતા ટ્રોલ થઈ જાહ્નવી કપૂર

"હું બધા બૉલિવુડ સેલિબ્રિટીઝને વિનંતી કરું છું કે કૃપા કરીને હિન્દુ તહેવારોની ઉજવણીને બગાડો નહીં, જો તમે અહીં ફિલ્મ પ્રમોશન માટે છો, તો કૃપા કરીને સમજો કે તે કયો તહેવાર છે અને તેનું મહત્ત્વ સમજો," X પર એક યુઝરે લખ્યું.

18 August, 2025 06:56 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

ટોળાંઓમાં જીવતા માનવીઓ નોખા ન બની શકે, ખોખા ચોક્કસ બની શકે

ઇતિહાસ જોઈએ તો ખબર પડે છે કે નોખા માનવીને જીવવામાં કેટલી તકલીફ પડે છે, મજાની વાત એ છે કે આ તકલીફો છતાં નોખા નોખા જ રહે છે અને નોખું જીવે છે.

17 August, 2025 04:29 IST | Mumbai

Read More

‘બોર્ડર ૨’ના પોસ્ટરમાં સની દેઓલ

આ તારીખથી ભારત માટે લડશે સની દેઓલ, જાહેર કરી ‘Border 2’ની રિલીઝ ડેટ

Border 2: સ્વતંત્રતા દિવસના અવસર પર સની દેઓલની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘બોર્ડર ૨’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી; સાથે જ મોશન પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે

17 August, 2025 07:44 IST | Mumbai

Read More

બોલિવૂડ સેલેબ્ઝે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ૭૯મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ આપી છે

બોલિવૂડ રંગાયું દેશભક્તિના રંગે, સેલેબ્ઝે આપી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા

79th Independence Day: આજે સ્વતંત્રા દિવસના અવસરે બોલિવૂડ સેલેબ્ઝે સોશ્યલ મીડિયાના માધ્યમથી ફેન્સને શુભેચ્છા આપી છે

17 August, 2025 07:44 IST | Mumbai

Read More

અક્ષય કુમાર

સ્વાતંયદિને અક્ષય કુમારની શીખ: આપણા પગ તળેની જમીનની સંભાળ રાખો

અક્ષય કુમારે ગઈ કાલે બીચની સફાઈ કરતા લોકો સાથેનો પોતાનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. અક્ષયે આ ફોટો સાથે લખ્યું હતું કે ‘હું બીચ પર વૉલીબૉલ રમી રહ્યો હતો ત્યારે આપણા બીચને સ્વચ્છ રાખતા આ રિયલ-લાઇફ હીરોને મળવાનું થયું.

17 August, 2025 07:43 IST | Mumbai

Read More

તસવીર સૌજન્ય : એજન્સી

નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં RSSની પ્રશંસા કરી એનાથી વિવાદ ફેલાયો

વડા પ્રધાન : RSS વિશ્વનું સૌથી મોટું NGO, ૧૦૦ વર્ષથી રાષ્ટ્રસેવામાં સમર્પિત; કૉન્ગ્રેસ : RSSની દયાથી સત્તા ટકાવવા માટે લાલ કિલ્લાનો ઉપયોગ એ અયોગ્ય

17 August, 2025 07:41 IST | New Delhi

Read More

રાજસ્થાનના સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ફૉલ્સ સીલિંગનો એક ભાગ પડી ગયો હતો

કલકત્તા ને રાજસ્થાનમાં સ્વતંત્રતાદિવસની ઉજવણીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

કલકત્તામાં પરેડ દરમ્યાન બાળકો બીમાર પડ્યા તો રાજસ્થાનમાં સ્કૂલની સીલિંગ તૂટીને વિદ્યાર્થીઓ પર પડી

17 August, 2025 07:40 IST | New Delhi

Read More

લાલ કિલ્લા પરથી ભાષણ આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

GSTમાં હવે માત્ર બે જ સ્લૅબ : જીવનજરૂરી ચીજો સસ્તી થશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જાહેર કરી દિવાળી ગિફ્ટ : ૨૮ ટકાના સ્લૅબની ૯૦ ટકા વસ્તુઓ ૧૮ ટકામાં આવી જશે

17 August, 2025 07:40 IST | New Delhi

Read More

લોનાવલા, ખંડાલા પાસે સખત ટ્રાફિક જૅમમાં ફસાયેલા સહેલાણીઓએ કલાકો સુધી કારમાં જ બેસી રહેવું પડ્યું હતું.

લૉન્ગ વીક-એન્ડ માટે નીકળ્યા, ટ્રાફિકમાં અટવાયા

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અનેક ગાડીઓ ખોટકાઈ, લાઇન લાગી ગઈ: સમૃદ્ધિ મહામાર્ગ પર પણ ઇગતપુરી એક્ઝિટ પાસે મોટરિસ્ટો ફસાયા

17 August, 2025 07:35 IST | Mumbai

Read More

તસવીર : આશિષ રાજે

સ્વતંત્રતા દિવસની તિરંગા ઝલક

અહીં જુઓ તસવીરો

16 August, 2025 12:10 IST | Mumbai

Read More

લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આ વર્ષના અંત સુધીમાં ભારતમાં બનેલી પહેલી સેમિકન્ડક્ટર ચિપ બજારમાં આવશે : મોદી

કૉન્ગ્રેસે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ-ફાળવણીમાં પક્ષપાતનો આરોપ લગાવ્યો

16 August, 2025 09:38 IST | New Delhi

Read More

પ્રતીકાત્મક તસવીર

યુવાનો માટે એક લાખ કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત : પહેલી નોકરી પર મળશે ૧૫,૦૦૦

પીએમ વિકસિત ભારત રોજગાર નામની આ યોજના હેઠળ યુવાનોને પ્રાઇવેટ કંપનીમાં પહેલી નોકરી મળવા પર ૧૫,૦૦૦ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે.

16 August, 2025 09:07 IST | New Delhi

Read More

પ્રતીકાત્મક તસવીર

આવનારા દાયકામાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન અવકાશમાં મોકલશે : નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ તાજેતરનાં વર્ષોમાં અવકાશ ક્ષેત્રમાં થયેલા સુધારાઓની પ્રશંસા કરીને કહ્યું

16 August, 2025 09:01 IST | New Delhi

Read More

ગઈ કાલે ૭૯મા સ્વાતંત્રદિનની ઉજવણી માટે નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચ્યા હતા

લાલ કિલ્લા પરથી નરેન્દ્ર મોદીની નયા ભારતની લલકાર

એક નજર કરીએ પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી શું કહ્યું....

16 August, 2025 08:49 IST | New Delhi

Read More

રાહુલ વરસાદ પડતો હોવા છતાં છત્રી વગર જોવા મળ્યા હતા

રાષ્ટ્રીય ઉજવણીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ હાજરી ન આપી

બન્ને નેતાઓએ પાર્ટી-કાર્યાલયમાં ત્રિરંગો ફરકાવ્યો હતો

16 August, 2025 08:48 IST | New Delhi

Read More

ઑપરેશન સિંદૂરના ધ્વજ અને પુષ્પવર્ષાથી નવા ભારતને ૭૯મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ : લાલ કિલ્લા પર ૭૯મા  સ્વતંત્રતાદિનની રાષ્ટ્રીય ઉજવણીમાં ઑપરેશન સિંદૂર અને ભારતના સામર્થ્યની થીમને વિશેષ મહત્ત્વ અપાયું હતું. ઑપરેશન સિંદૂરના ધ્વજ સાથેના હેલિકૉપ્ટરથી લાલ કિલ્લા પરિસરમાં પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

દેશની મજબૂત સુરક્ષા માટે સુદર્શન ચક્ર મિશન ગેમચેન્જર બનશે

લાલ કિલ્લા પરથી વડા પ્રધાને ભારતના અનેક દુશ્મનોને ચેતવણી આપતાં કહ્યું...

16 August, 2025 08:44 IST | New Delhi

Read More

લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ઘૂસણખોરીના ખતરાનો સામનો કરવા દેશમાં હાઈ પાવર ડેમોગ્રાફી મિશન શરૂ કરવામાં આવશે

વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી જાહેરાત કરી કે સરકારે ઉચ્ચ શક્તિવાળું વસ્તીવિષયક સ્થિતિ મિશન શરૂ કરવાનો નિર્ણય લીધો છે

16 August, 2025 08:39 IST | New Delhi

Read More

લાલ કિલ્લા પરથી ભાષણ આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લાલ કિલ્લા પર બે રેકૉર્ડ કર્યા નરેન્દ્ર મોદીએ

સતત બારમી વાર ૧૫ આ‍ૅગસ્ટે રાષ્ટ્રને સંબોધન કર્યું અને અત્યાર સુધીનું સૌથી લાંબું, ૧૦૩ મિનિટનું ભાષણ કર્યું

16 August, 2025 08:34 IST | New Delhi

Read More

કોસ્ટલ રોડના દરિયાકિનારે ટહેલવા પ્રૉમનેડ આજથી ઓપન

કોસ્ટલ રોડના દરિયાકિનારે ટહેલવા પ્રૉમનેડ આજથી ઓપન

આજથી કોસ્ટલ રોડ ૨૪ કલાક ખુલ્લો રહેશે

16 August, 2025 07:31 IST | Mumbai

Read More


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK