મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લા આઠ વર્ષથી મહારાષ્ટ્રની ગુજરાતી માધ્યમની શાળાઓમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓનું, ગુજરાતી તથા અંગ્રેજી ભાષાના વિષયમાં ૮૫ કે તેનાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું તેમજ ૧૦૦ ટકા પરિણામ લાવનાર શાળાઓનું સન્માન કરવાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરે છે. આ સાથે સંગઠને આ વર્ષે ઉત્તમ બાળમંદિર અને ઉત્તમ શાળાનું બિરુદ આ કાર્યક્રમમાં આપેલ હતું તેમજ MGT (મુંબઈ ગુજરાતી સંગઠન ગોટ ટેલેન્ટ) નાં પારિતોષિક પણ આપવામાં આવ્યાં હતાં.
04 September, 2025 05:44 IST |Read More
નરેન્દ્ર મોદીએ દરેક સ્વતંત્રતાદિને અલગ પ્રકારનો સાફો પહેરીને ઉજવણીને યાદગાર બનાવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ભારતના ૭૯મા સ્વતંત્રતાદિનની ઉજવણીમાં દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સતત ૧૨મું સંબોધન કર્યું હતું. તેમની સિગ્નેચર સ્ટાઇલ પ્રમાણે તેમણે તેમનો એક પ્રતિષ્ઠિત સાફો પહેર્યો હતો, જેમાં તેજસ્વી રંગો સાથે ભારતીય સંસ્કૃતિનો સ્પર્શ સ્પષ્ટ નજરે પડતો હતો. ૨૦૧૪થી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતાદિનના સાફા ઉજવણીનું મુખ્ય આકર્ષણ બની ગયા છે જે તેમના રંગો, પૅટર્ન અને પ્રાદેશિક પ્રેરણા દ્વારા ભારતની સમૃદ્ધ સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. વર્ષોથી તેમના પ્રતિષ્ઠિત સાફા કેવી રીતે વિકસિત થયા છે એના પર એક નજર અહીં છે.
16 August, 2025 10:00 IST |Read More
આજના સ્વાતંયદિનના નિમિત્ત પર મિડ-ડેએ કેટલાક પેરન્ટ્સને કર્યો આ સવાલ આજે સ્વતંત્રતાદિવસ છે ત્યારે દેશભક્તિનો જુસ્સો ચારે બાજુ જોવા મળી રહ્યો છે. આ દિવસે દરેક જગ્યાએ ફ્લૅગ લહેરાય છે, દેશભક્તિનાં ગીતો ગુંજતાં હોય છે અને બાળકો ઉત્સાહપૂર્વક યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લે છે, પરંતુ શું આ દેશપ્રેમનો ભાવ વર્ષભર બાળકોના દિલમાં જીવંત રહે છે? બાળકોમાં દેશપ્રેમ કેવી રીતે વિકસાવી શકાય? આ પ્રશ્ન જ્યારે ‘મિડ-ડે’એ પેરન્ટ્સને પૂછ્યો ત્યારે સૌનો એક જ સૂર હતો કે દેશપ્રેમ એ એક દિવસની ઉજવણી નથી, આખા વર્ષ દરમ્યાન રોજિંદા જીવનમાં પણ સમાજસેવાનાં સારાં કામો કરવાથી અને દેશ માટે જવાબદારીભર્યું વર્તન કરવાથી દેશપ્રેમ જીવંત રહે છે.
16 August, 2025 07:17 IST |Read More
ઐતિહાસિક લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના ભાષણ પછી, વડાોરધાન નરેન્દ્ર મોદીએ ઉજવણી માટે ખાસ મહેમાનો તરીકે આમંત્રિત યુવાન વિદ્યાર્થીઓને મળવા માટે સમય કાઢ્યો. વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી સાથે ઉત્સુકતાથી હાથ મિલાવ્યા દરેકનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જેનાથી આ ક્ષણ યાદગાર અને પ્રેરણાદાયક બની ગઈ. (તસવીરોઃ પીટીઆઇ)
16 August, 2025 07:16 IST |Read More
ભારતીય સેના અને ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ (ITBP)ના અધિકારીઓએ અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સાથે મળીને લાંબી તિરંગા રૅલી કાઢી હતી. અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પ્રેમા ખાંડુએ સોશ્યલ મીડિયા પર આ માહિતી શૅર કરી હતી. તે ઉપરાંત દેશના વિવિધ ખૂણે સ્વતંત્રતા દિવસના માનમાં ઉજવણી કરવામાં આવી.
16 August, 2025 07:16 IST |Read More
મુંબઈમાં ઇન્ડિપેન્ડન્સ ડે ૨૦૨૫ને લઈને પરેડનું રીહર્સલ કરવામાં આવ્યું છે. ૧૫મી ઓગસ્ટના દિવસે યોજાનારી પરેડ માટેની તૈયારીના ભાગરૂપે આજે બીએમસીના હેડક્વાર્ટર અને મંત્રાલય ખાતે રીહર્સલ યોજાયું હતું. (તસવીરો - અતુલ કાંબળે)
13 August, 2025 10:25 IST |Read More
આજકાલ ઘણા વાલીઓ પોતાના સંતાન માટે વૈકલ્પિક શિક્ષણ-પદ્ધતિ શોધે છે. વૈકલ્પિક શિક્ષણ શું છે? વૈકલ્પિક શિક્ષણ પરંપરાગત સ્કૂલોના બંધાયેલા ઢાંચાને બદલે બાળકોની વ્યક્તિગત શક્તિઓ, પ્રતિભા અને ભાવનાત્મક જરૂરિયાતો પર ધ્યાન આપે છે. એ ગોખણપટ્ટીને બદલે સ્વતંત્ર શીખવાને પ્રોત્સાહન આપે છે, જેનો સ્રોત ઘરથી લઈ આખું વિશ્વ હોઈ શકે છે. શિક્ષણ મૂળે ત્રણ પ્રકારનું હોય છે : ઔપચારિક : સ્કૂલ-યુનિવર્સિટીમાં નિશ્ચિત અભ્યાસક્રમ સાથે. અનૌપચારિક : પરિવાર, મીડિયા કે યાત્રાઓ દ્વારા; અનુભવો દ્વારા; બિનઆયોજિત. દાખલા તરીકે અનસ્કૂલિંગ. બિનઔપચારિક : સ્કૂલની બહાર જેમાં હોમસ્કૂલિંગ, સમુદાય શિક્ષણ કે આજીવન શીખવાનું સામેલ છે. ગયા અઠવાડિયે આપણે અનસ્કૂલિંગ વિશે વાંચ્યું, કેટલાય એવા પેરન્ટ્સને મળ્યા જેઓ પોતાના સંતાનને પરંપરાગત રીતે સ્કૂલ નથી મોકલતા અને ઘરે પણ કોઈ ચોક્કસ માળખા વગર ભણાવે છે. આજે આપણે હોમસ્કૂલિંગની વાત કરીએ. આજનાં શિક્ષિત યુગલો માટે હોમસ્કૂલિંગ એક વ્યવહારુ અને અસરકારક ઉપાય છે. પતિ-પત્ની બન્ને જો સારું શિક્ષણ ધરાવતાં હોય તો તેઓ આપસી સહમતીથી બાળકોને ઘરે જ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકે છે. આ રીતે બાળકોને સ્કૂલના સખત નિયમો અને ભીડભાડવાળા વાતાવરણથી મુક્તિ મળે છે અને તેઓ વધુ સર્જનાત્મક, સ્વતંત્ર અને આત્મવિશ્વાસથી ભરેલાં બને છે. હોમસ્કૂલિંગ ખર્ચ બચાવે છે એટલું જ નહીં, બાળકોના સર્વાંગી વિકાસ માટે એક વ્યક્તિગત અને અનુકૂળ શિક્ષણ-પદ્ધતિ પણ પૂરી પાડે છે.
16 May, 2025 01:23 IST |Read More
ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ઊંડે સુધી જડાયેલ સ્થળ રાજઘાટ પર દેશના મહાન નાયકોમાંના એક નેતાજી સુભાષચંદ્ર બોઝને ભાવભીનું શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પ્રખ્યાત અભિનેતા દારાસિંગ ખુરાનાએ આ પ્રતિષ્ઠિત સ્મારક ખાતે દિગ્ગજ નેતાજીની ૧૨૮મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું.
28 January, 2025 09:31 IST |Read More
મુંબઈમાં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. માત્ર સરકારી કચેરીઓમાં જ નહીં, પરંતુ મુંબઈની દરેક બિલ્ડિંગ અને સોસાયટીમાં વિવિધ કાર્યક્રમો સાથે આ દિવસની ઉજવણી થઈ રહી છે.
15 August, 2024 08:16 IST |Read More
આજે દેશ તેની સ્વતંત્રતાના 78મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ઘણી હસ્તીઓ તેમની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
15 August, 2024 07:45 IST |Read More
આજે દેશ ૭૮માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે મુંબઈમાં પણ ઠેકઠેકાણે ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરમાં શાળાઓ, સોસાયટીઓ, પોલીસ અને સ્થાનિકોએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. આવો જોઈએ તસવીરોમાં. (તસવીરોઃ અનુરાગ અહિરે, અતુલ કાંબળે)
15 August, 2024 12:05 IST |Read More
આજે આખો દેશ દેશભક્તિના રંગમાં રંગાયેલો છે. સ્કૂલો, સોસાયટીઓ અને સંસ્થાઓમાં ધ્વજવંદનની સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. નાનાં બાળકોથી લઈને મોટા લોકો પોતપોતાની રીતે દેશ પ્રત્યેનો પ્રેમ દર્શાવી રહ્યાં છે ત્યારે મળીએ કેટલાક એવા મુંબઈકરોને જેમણે વિશિષ્ટ રીતે ભારતના ૭૮મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે. કોઈ પણ તહેવારની ઉજવણીની વાત આવે ત્યારે ભારતીયો સૌથી આગળ હોય તો પછી દેશની આઝાદીના પર્વની ઉજવણીમાં તેઓ કેવી રીતે પાછા પડી શકે? આ એક એવું પર્વ છે જેને દેશનો દરેક નાગરિક ધર્મ-જાતના ભેદભાદ વગર સાથે મળીને ઊજવે છે. આ ઉજવણી ધ્વજ ફરકાવીને કરવાની હોય, શહીદોને યાદ કરીને કરવાની હોય કે પછી પોતાનામાં રહેલી કળાના માધ્યમથી કરવાની હોય - બધી જ બાબતોમાં દેશનો દરેક નાગરિક મોખરે હોય છે. આજે દેશનો ૭૮મો સ્વતંત્રતા દિવસ છે, પણ એની ઉજવણીની શરૂઆત તો દિવસો પહેલાંથી જ થઈ ગઈ છે. આજે આવા કેટલાક મુંબઈગરાઓને મળીએ જેઓ એક અલગ ઉત્સાહ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી હટકે કરી રહ્યા છે.
15 August, 2024 11:45 IST |Read More
સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે મંગળવારે મુંબઈમાં મંત્રાલય ઇમારત સહિત અનેક સરકારી ઈમારતો પર ત્રિરંગા રંગની લાઈટિંગ કરવામાં આવી હતી. આ લાઇટિંગથી મંત્રાલય સહિત બ્દરેક ઈમારતો ઝળહળી ઉઠી હતી. (તસવીરો- મહારાષ્ટ્ર સીએમઓ)
14 August, 2024 09:40 IST |Read More
આખા ભારતભરમાં સ્વતંત્રતા દિવસનો માહોલ સર્જાયો છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે દેશના દરેક સ્થળે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. અનેક જગ્યાએથી સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલાની તૈયારીઓ કરવા માટે તનતોડ મહેનત કરી રહેલા લોકોની તસવીરો સામે આવી છે. તો ચાલો જોઈએ આ દેશભક્તિની તસવીરો.
14 August, 2024 05:49 IST |Read More
સ્વતંત્રતા દિવસની ઉજવણીની ઉત્સાહપૂર્વક શરૂઆત કરીને, બુધવારે મુંબઈમાં શાળાના બાળકોએ દેશભક્તિના ઉત્સાહ સાથે આ પ્રસંગને સ્વીકાર્યો. તસવીરો/અતુલ કાંબલે અને અનુરાગ આહિરે
14 August, 2024 02:44 IST |Read More
ભારતમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ, કલાકારો અને સુરક્ષા કર્મચારીઓ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે રિહર્સલ કરી રહ્યાં છે.
13 August, 2024 04:38 IST |Read More
ઘરના કામમાં અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી ગૃહિણીઓ ભાગ્યે જ પોતાના માટે સમય કાઢતી હોય છે. આ ગૃહિણીઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાની સહેલીઓ માટે થોડોક સમય કાઢીને જલસો કરે તેનું નામ ‘કિટી પાર્ટી’. ખાણી-પીણી અને ગેમ્સની મોજ-મજા એટલે મહિલાઓની ‘કિટી પાર્ટી’. દર મહિને કે પખવાડિયે થતી ‘કિટી પાર્ટી’ મહિલાઓનાં જીવનમાં એક નવી તાજગી ઉમેરે છે. હવે તો દરેક સોસાયટીનું, સમાજનું, ફૅમેલીનું ગ્રુપ બનાવીને કિટી પાર્ટી થતી હોય છે. અવનવી થીમ અને રંગબેરંગી કૉસ્ચ્યુમ્સ સાથેની કિટી તો મહિલઓમાં બહુ લોકપ્રિય છે. મહિલાઓની કિટી પાર્ટીમાં મોજ-મજાને મસ્તીની સાથે ઘણું બધું નવું હોય છે. એમાંય તેમનું માનવું તો એવું છે કે, ‘What happens in Kitty stays in Kitty’. ભલે કિટીમાં શું વાતો થાય છે એ ન જાણી શકીએ પણ ખરેખર મહિલાઓની કિટીમાં શું થાય છે એની ઝાંખી આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે ‘Kitty Vibes’. મહિનાના દર શનિવારે અમે તમને જણાવીશું ‘કિટી પાર્ટી’ની અનોખી કહાનીઓ. આજે જોઈએ દહિસરમાં રહેતા પરેશા જાનીની કિટી પાર્ટીનો જલસો. (ખાસ નોંધ જો તમે પણ કિટી પાર્ટી કરતાં હો કે કોઈ કિટી ગ્રુપનો ભાગ હો તો અમારા સુધી પહોંચાડો તમારી માહિતી. તમારા કૉન્ટેક્ટ નંબર સાથે વિગતો મોકલી આપો gmddigital@mid-day.com અમે પ્રકાશિત કરીશું તમારી કિટીની કહાની.)
26 August, 2023 11:01 IST |Read More
તાજેતરમાં જ સમગ્ર દેશમાં 77મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અનેક નાની-મોટી સંસ્થાઓએ પણ આ દિવસે અનેક સુંદર કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. મુંબઈની `મા માનવ સેવા સંસ્થા` દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
17 August, 2023 02:30 IST |Read More
તાજેતરમાં જ ભારત દેશમાં 77મા સ્વાતંત્ર્ય દિવસ 2023ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ગૌરવવંતા દિવસે બૉલિવૂડ જગતના અનેક અભિનેતા અને અભિનેત્રીઓએ પોતપોતાની રીતે ઉજવણી કરી હતી. શાહ રૂખ ખાન હોય કે પછી સારા અલિ ખાન હોય સૌએ આ દિવસને યાદગાર રીતે ઉજવ્યો હતો. ઉજવણીના ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં શૅર કર્યા હતા.
16 August, 2023 12:22 IST |Read More
ગઈકાલે મુંબઈમાં વિવિધ સ્થળોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આવો જોઈએ ઉજવણીની તસવીરો…
16 August, 2023 10:30 IST |Read More
દરેક ભારતીય સ્વતંત્રતા દિવસે એક નવા યુગની શરૂઆત અને ગુલામીથી મુક્તિનો આ પૂર્વ એક જ નવા જ જોમ સાથે ઊજવે છે. સરકારી કચેરી સહિત સોસાયટીમાં પણ સ્વતંત્રતા દિવસની ઊજવાય કરવામાં આવે છે. આ જ ક્રમમાં અંધેરી સ્થિત મોતા નગર સોસાયટીમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
15 August, 2023 08:46 IST |Read More
દેશ આજે 15 ઓગસ્ટ, 2023 ના રોજ તેનો 77મો સ્વતંત્રતા દિવસ (Independence Day 2023) ઉજવે છે, ત્યારે અહીં દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઉજવણીની ઝલક જોઈએ. ફોટો/અનુરાગ આહિરે
15 August, 2023 03:32 IST |Read More
મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (CM Eknath Shinde)એ મંગળવારે મુંબઈ (Mumbai)માં મંત્રાલય ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. 77મા સ્વતંત્રતા દિવસ(Independence Day 2023) ની ઉજવણી દરમિયાન લોકોમાં અનેરો જ ઉત્સાહ હતો. (તસવીરો/CMO)
15 August, 2023 12:11 IST |Read More
મુંબઈ પોલીસના અધિકારીઓએ રવિવારે સ્વતંત્રતા દિવસની પરેડ માટે રિહર્સલ કરતાં જોવા મળ્યા હતા. પોલીસ અધિકારીઓ પ્રેક્ટિસ સેશન માટે દક્ષિણ મુંબઈમાં મંત્રાલયની બહાર ભેગા થયા હતા. તસવીરો: સમીર માર્કંડે
13 August, 2023 07:06 IST |Read More
રેલવેએ સ્વતંત્રતા દિવસ પહેલા મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સહિત તમામ મુખ્ય સ્ટેશનો પર સુરક્ષા કડક કરી છે.
12 August, 2023 02:50 IST |Read More
Independence Day 2023: ગઈ કાલે સમગ્ર દેશમાં આઝાદીના ૭૫મા સ્વતંત્રતા દિવસની જોરશોરમાંથી ઉજવણી થઈ હતી. દેશભરમાં આઝાદીની રંગબેરંગી ઉજવણી કઈ રીતે કરવામાં આવી તે જોઈએ તસવીરોમાં.
11 August, 2023 07:18 IST |Read More
Independence Day 2023: પીવી સિંધુ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા જેવા ભારતીય સ્પોર્ટ્સ સ્ટાર્સે સોમવારે ટ્વિટર પર ભારતની 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. તસવીર સૌજન્ય: ટ્વિટર
11 August, 2023 07:16 IST |Read More
Independence Day 2023: લોકો પોતપોતાની રીતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મુંબઈમાં મરીન ડ્રાઇવ, ગેટવે ઑફ ઇન્ડિયા, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને બીએમસી હેડક્વૉર્ટર્સ, વિધાનભવન અને માઉન્ટ મૅરી ચર્ચને તિરંગાના રંગે રંગવામાં આવ્યાં હતાં. (તસવીરો : આશિષ રાજે, સતેજ શિંદે અને સમીર માર્કન્ડે)
11 August, 2023 07:14 IST |Read More
Independence Day 2023: બૉલીવુડમાં આઝાદી અને દેશપ્રેમ પર અનેક ફિલ્મો બની છે. જેને જોયા પછી દરેક ભારતવાસીની આંખમાં પાણી આવે. બૉલીવુડમાં દેશભક્તિ આધારિત ફિલ્મો હોય, ગીતો હોય કે પછી ડાયલૉગ્સ હોય તેમાં દેશપ્રેમ છલકાતો હોય છે. આઝાદીના પર્વ એવા રાષ્ટ્રીય તહેવાર સ્વતંત્રતા દિવસના અવસરે અમે તમને બૉલીવુડની ફિલ્મોના એવા કેટલાંક ડાયલૉગ્સ યાદ કરાવીએ છીએ જેને સાંભળીને તમારા રૂંવાટા ચોક્કસ ઉભા થઈ જશે. દેશભક્તિનો જોશ જગાડતા બૉલીવુડ ફિલ્મ્સના ડાયલૉગ્સ પર કરીએ એક નજર... (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
11 August, 2023 07:12 IST |Read More
Independence Day 2023: 76મા સ્વતંત્રતા પર્વના મોકા પર અમે તમારા માટે લઈને આવ્યા છે રૅર ફોટોસ. જે આઝાદીની સફરને દર્શાવે છે.તસવીર સૌજન્યઃ AFP
11 August, 2023 07:09 IST |Read More
Independence Day 2023: સ્વતંત્રતા દિવસ પર દેશના દરેક લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા, ત્યારે રંગભૂમિ અને કલાકારોમાં પણ દેશદાઝ જોવા મળી હતી. માહોલ તો ત્યારે જોવા જેવો હતો જ્યારે જુહૂમાં પૃથ્વી થિયેટરમાં રંગભુમિ પર સ્વતંત્રતા દિવસની ઉજવણીનો પ્રકાશ અને દેશભક્તિનો રંગ જામ્યો. નસીરુદ્દિન શાહ, પ્રતિક ગાંધી, નાદિરા ઝહીર બબ્બર, રત્ના પાઠક શાહ, મકરંદ દેશપાંડે, નીલાદ્રી કુમાર જેવા કલાકારોની કળાએ રંગભૂમિ પર દેશભક્તિના રંગો રેલાવ્યા હતાં.
17 August, 2022 03:26 IST |Read More
પંચોતેરમા સ્વતંત્રતા દિને દેશવાસીઓમાં પ્રચંડ ઉત્સાહ જોવા મળ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવની મુંબઈમાં અફલાતૂન ઉજવણી કરવામાં આવી હતી. ચાલો જોઈએ તસવીરોમાં... (તસવીરોઃ પીટીઆઈ, નિમેશ દવે, બિપિન કોકાટે, અતુલ કાંબળે, શાદાબ ખાન અને સમીર માર્કન્ડે)
16 August, 2021 11:20 IST |Read More
ADVERTISEMENT