ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિનો એટલે તહેવારો-ઉત્સવોની મોસમ, આપણને બધાને આ સમય ગમતો હોય છે. બધે જ ઉત્સાહ, આનંદ, ભક્તિનો માહોલ જોવા મળે. શ્રાવણ મહિનાના સોમવાર મહાદેવના, જન્માષ્ટમી કૃષ્ણની, ગણપતિબાપ્પાની પધરામણીની તો વાત સતત નિરાળી બનતી જાય છે.
31 August, 2025 04:54 IST | MumbaiRead More
રાજ ઠાકરે આ માટેનો ખર્ચ ઉપાડવા તૈયાર- આ વર્ષે દહીહંડીમાં મુંબઈના જય જવાન પથકે બે વાર ૧૦ થરનો પિરામિડ બનાવીને વિક્રમ સરજ્યો હતો
27 August, 2025 07:28 IST | MumbaiRead More
કૃષ્ણજન્મ પછી ગણેશજન્મ ઊજવવા જઈ રહ્યા છીએ. પુરાણોમાં જેવી કૃષ્ણલીલા છે એવી જ ગણેશલીલા પણ છે. ગણેશજન્મની અન્ય એક કથા પણ અદ્ભુત છે
26 August, 2025 03:17 IST | MumbaiRead More
જે વૈષ્ણવોના ઘરે લડ્ડુ ગોપાલની પધરામણી થતી હોય છે તેમના માટે કાનુડા સાથે લાગણીનો નાતો બંધાઈ જતો હોય છે
24 August, 2025 12:19 IST | RajasthanRead More
જન્માષ્ટમી નિમિત્તે મુંબઈની જ એક મેકઅપ આર્ટ સ્કૂલે સોશ્યલ મીડિયા પર ક્યુટ હેરસ્ટાઇલનો વિડિયો શૅર કર્યો છે
20 August, 2025 08:35 IST | MumbaiRead More
૧૫થી ૧૭ આૅગસ્ટની ૩ દિવસની રજાઓમાં ચોરો દરવાજા-તિજોરી તોડીને હાથ સાફ કરી ગયા
19 August, 2025 10:40 IST | SuratRead More
જાન્હવી કપૂરે મુંબઈમાં દહી હાંડી કાર્યક્રમમાં `ભારત માતા કી જય` કહેવા પર ટ્રોલર્સને જવાબ આપ્યો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર સ્પષ્ટ કર્યું કે તેણે આ નારો કેમ લગાડ્યો અને કહ્યું કે તે આ રોજ બોલશે.
19 August, 2025 07:04 IST | MumbaiRead More
કેરલામાં ૧૪ સપ્ટેમ્બરે જન્માષ્ટમી મનાવવામાં આવશે એટલે શશી થરૂરનો સવાલ
18 August, 2025 01:40 IST | New DelhiRead More
૨૬ સાર્વજનિક મંડળોએ મળીને પરંપરાગત રીતે દહીહંડી ઊજવી, હજારો લોકો ઊમટ્યા
18 August, 2025 01:39 IST | PuneRead More
હેલ્મેટ ન પહેરવી, ટૂ-વ્હીલર પર ટ્રિપલ સવારી કરવી, સિગ્નલ જમ્પ કરવું, ઓવર-સ્પીડિંગ કરવું જેવા ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોવાથી આ ઈ-ચલાન ઇશ્યુ કરવામાં આવ્યાં છે.
18 August, 2025 01:39 IST | MumbaiRead More
ગોવિંદાએ શનિવારે જન્માષ્ટમીના શુભ પ્રસંગે જુહુના ઇસ્કૉન મંદિરની મુલાકાત લીધી હતી
18 August, 2025 07:02 IST | MumbaiRead More
વિડિયોમાં તેઓ શ્રીકૃષ્ણ પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને પ્રેમ વ્યક્ત કરતાં બધાને જન્માષ્ટમીની શુભેચ્છાઓ આપતાં જોવા મળે છે
18 August, 2025 07:02 IST | MumbaiRead More
બાળસ્વરૂપમાં સ્ત્રી-પુરુષના ભેદ ઓગળી જાય છે. તોફાની બાળક હોય તો કાનુડો કહીએ એ સમજ્યા પણ તોફાની બાળકી હોય તો સહજ રીતે કાનુડી બોલાઈ જાય છે
18 August, 2025 07:01 IST | MumbaiRead More
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં કાન્હાના જન્મોત્સવની પહેલી પૂજા કરી હતી
18 August, 2025 06:58 IST | MathuraRead More
જોગેશ્વરીના કોકણનગર ગોવિંદા પથકે થાણેમાં ૧૦ થર બનાવીને રચ્યો વર્લ્ડ રેકૉર્ડ, સાથે ઉપરના ચાર થર એક-એક વ્યક્તિના બનાવીને ચાર એક્કાની રૅર સિદ્ધિ પણ મેળવી : એ પછી જોગેશ્વરીના જ જય જવાન પથકે ઘાટકોપરમાં-થાણેમાં ૧૦ થર બનાવ્યા
18 August, 2025 06:58 IST | MumbaiRead More
"હું બધા બૉલિવુડ સેલિબ્રિટીઝને વિનંતી કરું છું કે કૃપા કરીને હિન્દુ તહેવારોની ઉજવણીને બગાડો નહીં, જો તમે અહીં ફિલ્મ પ્રમોશન માટે છો, તો કૃપા કરીને સમજો કે તે કયો તહેવાર છે અને તેનું મહત્ત્વ સમજો," X પર એક યુઝરે લખ્યું.
18 August, 2025 06:56 IST | MumbaiRead More
સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે અને જેમાં જોવા મળી રહ્યું છે કે કાર્યક્રમ પછી શિંદે સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે સ્ટેજ પર કાર્યકરોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને વધુ વજનને કારણે સ્ટેજ અચાનક તૂટી પડ્યું હતું, અને ઘટનામાં કોઈ ઈજા થઈ નથી.
18 August, 2025 06:56 IST | Navi MumbaiRead More
જન્માષ્ટમીના પર્વ નિમિત્તે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી...ના નાદથી દેશભરનાં કૃષ્ણ મંદિરો ગુંજી ઊઠશે ત્યારે આજે આપણે વાત કરીએ શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ગોવર્ધનનાથજી મંદિરની જે વૈષ્ણવોની આસ્થાનું કેન્દ્ર છે
17 August, 2025 07:43 IST | MumbaiRead More
આજે મટકી ફોડવા માટે મેદાનમાં ઊતરશે
17 August, 2025 07:39 IST | MumbaiRead More
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અનેક ગાડીઓ ખોટકાઈ, લાઇન લાગી ગઈ: સમૃદ્ધિ મહામાર્ગ પર પણ ઇગતપુરી એક્ઝિટ પાસે મોટરિસ્ટો ફસાયા
17 August, 2025 07:35 IST | MumbaiRead More
શશિ થરૂરે કહ્યું કે શ્રી કૃષ્ણ એક મહાન રણનીતિકાર અને રાજદ્વારી હતા. તેમણે શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા મહાભારત યુદ્ધને રોકવાનો પ્રયાસ કર્યો. જ્યારે રાજદ્વારી નિષ્ફળ ગઈ, ત્યારે તેમણે તેજસ્વી લશ્કરી વ્યૂહરચના સાથે પાંડવોને માર્ગદર્શન આપ્યું.
17 August, 2025 07:33 IST | New DelhiRead More
ખાસ કરીને સૂકા આખા ધાણામાંથી બનતી આ પંજીરી ઘણી જગ્યાએ જન્માષ્ટમીના પ્રસાદ રૂપે તમે ખાધી હશે. ધાણાની આ પંજીરીનું મહાત્મ્ય ખાસ જાણવાલાયક છે
16 August, 2025 07:13 IST | MumbaiRead More
શ્રેયા ઘોષાલે સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો અને વિડિયો પોસ્ટ કર્યાં જેમાં તેનો પુત્ર દેવયાન નાના શ્રીકૃષ્ણના રૂપમાં દેખાય છે.
15 August, 2025 07:19 IST | MumbaiRead More
Janmashtami 2025: મોટિવેશનલ સ્પિકર જયા કિશોરીએ જન્માષ્ટમીના તહેવાર પર `દરસ કન્હૈયા કે` ભજન રિલીઝ કર્યું; ભજનના દિવ્ય અનુભવની માંડીને કરી વાત
13 August, 2025 12:43 IST | MumbaiRead More
પરિઘ તમારી ઉંમર, વ્યવસાય અને વ્યવહાર પ્રમાણે વિસ્તરે છે અને સંકોચાય છે. યુવાનીમાં નવા મિત્રો ઉમેરાય, લગ્નથી નવા સંબંધો બંધાય, વ્યવસાયથી વર્તુળ વિસ્તરે.
12 August, 2025 02:40 IST | MumbaiRead More
અહેવાલ મળતાં જ દહીંસર પોલીસ ઘટનાસ્થળે પહોંચી, સ્થળ નિરીક્ષણ કર્યું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. અકસ્માત મૃત્યુનો અહેવાલ નોંધવામાં આવ્યો છે અને બેદરકારી સામેલ છે કે કેમ તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે.
12 August, 2025 06:56 IST | MumbaiRead More
ઉજ્જૈનના શ્રી દ્વારકાધીશ ગોપાલ મંદિરમાં જન્માષ્ટમી પછી એક અનોખો રિવાજ પળાય છે. ૪થી ૫ દિવસ સુધી અહીં મુરલી મનોહરની શયન આરતી નથી થતી, કેમ કે ત્યારે ભગવાનનો પોઢવાનો સમય ફિક્સ નથી હોતો
11 August, 2025 07:00 IST | UjjainRead More
કુદરતી જળાશયમાં પાંચ મહિનાથી વિસર્જન કરવાની રાહ જોતાં કાંદિવલી, ચારકોપ અને બોરીવલીનાં ગણેશમંડળોનું જબરદસ્ત આયોજન
02 August, 2025 07:46 IST | MumbaiRead More
જન્માષ્ટમી નિમિત્તે દહીહંડી ફોડવા માટે માનવપિરામિડ બનાવતી વખતે અનેક ગોવિંદાના જીવનું જોખમ ઊભું થાય છે
20 July, 2025 06:55 IST | MumbaiRead More
કિન્નોર-સ્પીતિની એક ચોટી પર આવેલા વિશ્વના હાઇએસ્ટ કૃષ્ણ મંદિરનું પણ એવું જ છે. યુલા કાંડાના પહાડ પરના દેવાલયમાં બિરાજમાન માધવરાય જ નક્કી કરે છે કે મારે મંદિરિયે કોણ આવશે
16 June, 2025 07:00 IST | DehradunRead More
શ્રીમદ ભાગવતના યુવા કથાકાર આશિષ વ્યાસ છેલ્લાં ૧૭ વર્ષથી યુવા પેઢીને સાચો માર્ગ ચીંધવાનું કામ કરી રહ્યા છે.
17 April, 2025 01:52 IST | MumbaiRead More
Aastha Nu Address: આ રાધાકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી અતિ ધામધૂમથી ઊજવાય એ સ્વાભાવિક છે. સત્સંગ કાર્યક્રમની સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. શિવરાત્રીમાં પણ લોકભીડ ઊમટે છે.
26 March, 2025 06:56 IST | MumbaiRead More
આપણે રાધા-કૃષ્ણનાં તો ઘણાં મંદિર જોયાં છે, પણ શું ક્યારેય કૃષ્ણ અને અર્જુનનું મંદિર જોયું છે? કાલબાદેવીમાં જ આવું એક ઐતિહાસિક મંદિર છે.
15 February, 2025 05:27 IST | MumbaiRead More
બોરીવલી-ઈસ્ટમાં નૅશનલ પાર્કને અડીને આવેલું આ મંદિર ત્રણ ધર્મોને આવરતું યુનિક અને સુંદર આધ્યાત્મિક સ્થળ છે
23 November, 2024 04:18 IST | MumbaiRead More
કુર્ડૂસ નામના નાનકડા ગામમાં કૂવા પર હંડી બાંધીને એને સ્પર્શ કરવાની સ્પર્ધા જામે છે
01 September, 2024 10:20 IST | MumbaiRead More
જળગાવના પાચોરા શહેરમાં રિક્ષા-સ્ટૅન્ડ પાસે બાંધવામાં આવેલી મટકી ફોડવા માનવપિરામિડની ઉપર ચડેલો ૩૨ વર્ષનો નીતિન પાંડુરંગ ચૌધરી નામનો ગોવિંદા નીચે પટકાયા બાદ મૃત્યુ પામ્યો હતો
29 August, 2024 11:20 IST | MumbaiRead More
ગયા અઠવાડિયે રક્ષાબંધનમાં લગભગ ૧૦,૦૦૦ કરોડનો વેપાર થયો હતો, જ્યારે જન્માષ્ટમીમાં આશરે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનો કારોબાર થયો હોવાનો અંદાજ છે.’
28 August, 2024 03:48 IST | MathuraRead More
જોકે યુવકે તરત જ બ્રેક મારીને બાઇક રોકી દીધી અને યુવતી નીચે પડી ગઈ.
28 August, 2024 03:24 IST | New DelhiRead More
ડોમ્બિવલીમાં પણ દહીહંડી બંધ રાખવામાં આવી છે
28 August, 2024 08:25 IST | MumbaiRead More
દાદરની આઇડિયલ ગલીમાં નયન ફાઉન્ડેશન દ્વારા જોઈ ન શકતાં યુવક-યુવતીઓ માટે દહીહંડીનું આયોજન કરવામાં આવ્યું હતું
28 August, 2024 08:19 IST | MumbaiRead More
અત્યાર સુધી સૌથી વધારે નવ થર કરવાનો રેકૉર્ડ સ્પેન અને જોગેશ્વરીના જય જવાન મંડળના નામે હતો, પણ ગઈ કાલે આ જ મંડળે થાણેમાં દસમા થરવાળો ગોવિંદા ઊભો ન થઈ શકતાં સાડાનવ થર બનાવ્યા હતા. જોકે એ નવો રેકૉર્ડ કહેવાય કે નહીં એ એક પ્રશ્ન છે.
28 August, 2024 08:15 IST | MumbaiRead More
જન્માષ્ટમી પર બંગલાદેશનો સંદર્ભ આપીને યોગી આદિત્યનાથની ચેતવણી
27 August, 2024 02:21 IST | LucknowRead More
મુંબઈ, નવી મુંબઈ અને થાણેની ફેમસ દહીહંડીઓ ફોડવા ગોવિંદા પથકો નીકળી પડશે : મુંબઈ, થાણે અને નવી મુંબઈની ટોચની દહીહંડીઓ કઈ-કઈ?
27 August, 2024 07:25 IST | MumbaiRead More
આજે જન્માષ્ટમી નિમિત્તે જાણીએ કૃષ્ણ ભગવાનના પ્રિય માખણ વિશે
26 August, 2024 01:30 IST | MumbaiRead More
આવતી કાલે દહીહંડીમાં મટકી ફોડવા માનવ-પિરામિડ બનાવનારાઓની સલામતીનું રાજ્ય સરકારે રાખ્યું ધ્યાન
26 August, 2024 12:00 IST | MumbaiRead More
શ્રીકૃષ્ણનું જીવન લીલાઓથી ભરપૂર રહ્યું છે અને એટલે જ તેમની સાધનામાં ભક્તિરસનું માહાત્મ્ય પણ એટલું જ છે ત્યારે મળીએ એવી કૃષ્ણભક્ત મહિલાઓને જેમણે જન્માષ્ટમી નિમિત્તે અનોખા પ્રેમ, સમર્પણ અને ભક્તિભાવની અનુભૂતિને પોતાની અનોખી કળાના માધ્યમથી વ્યક્ત કરી છે
26 August, 2024 10:25 IST | MumbaiRead More
આગરાની યમુના નદીના કાંઠે શ્રી રામ જાનકી મંદિરમાં જન્માષ્ટમીની પૂર્વસંધ્યાએ એક અનોખી નૃત્યનાટિકાનું આયોજન થયું હતું
26 August, 2024 10:23 IST | DelhiRead More
ધર્મ એ કંઈ ગીતા મારફત જ સમજવાનો શબ્દ નથી. સચ્ચાઈનો સ્વીકાર એટલે ધર્મ.
25 August, 2024 02:18 IST | MumbaiRead More
આ ફોટો સાથે રાહુલ ગાંધીએ મસ્તીમાં લખ્યું છે : મમ્મીનું ફેવરિટ કોણ છે? બેશક, નૂરી જ.
25 August, 2024 01:03 IST | New DelhiRead More
‘ટૉલેસ્ટ હ્યુમન પિરામિડ’નો વર્લ્ડ રેકૉર્ડ ધરાવતું ‘જય જવાન ગોવિંદા પથક’ ૧૦ થરના હ્યુમન ટાવરનો ગોલ સફળતા સાથે પૂરો કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે.
25 August, 2024 12:25 IST | MumbaiRead More
ADVERTISEMENT