ગોવિંદાએ શનિવારે જન્માષ્ટમીના શુભ પ્રસંગે જુહુના ઇસ્કૉન મંદિરની મુલાકાત લીધી હતી
ગોવિંદા
ગોવિંદાએ શનિવારે જન્માષ્ટમીના શુભ પ્રસંગે જુહુના ઇસ્કૉન મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેણે ભગવાન કૃષ્ણના આશીર્વાદ લીધા હતા તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવી હતી. ગોવિંદાની આ મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે જેમાં ગોવિંદા ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન જોવા મળ્યો હતો.
ઘાટકોપરની દહીહંડીમાં બૉલીવુડ
ADVERTISEMENT




ગઈ કાલે ઘાટકોપરમાં રામ કદમની દહીહંડીમાં જિતેન્દ્ર, જયા પ્રદા, જાહ્નવી કપૂર, રણજિત, સુધા ચંદ્રન જેવા સિતારાઓ હાજર રહ્યા હતા


