Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના

‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ના રોસેશના પાત્ર તરીકે જાણીતા રાજેશ કુમારે થોડા સમય પહેલાં ખેતી કરવા માટે ઍક્ટિંગ છોડી હતી, પણ ખેતીમાં મોટું નુકસાન જતાં તેઓ બે કરોડ રૂપિયાના દેવામાં આવી ગયા હતા..

25 April, 2026 06:59 IST | Mumbai | Jigisha Jain

સાયબર ક્રાઇમની વાર્તા લઈ આવી મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામીની ફિલ્મ, જુઓ ટીઝર

આ ફિલ્મમાં, શ્રુહદ ગોસ્વામી પહેલીવાર મલ્હાર ઠાકર સાથે સ્ક્રીન શૅર કરતો જોવા મળવાનો. વધુમાં, પ્રશાંત બારોટ, પ્રતીક રાઠોડ અને જય ભટ્ટ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મનું નિર્માણ ઇન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે.

23 April, 2026 06:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

બસ, એક જ ઇચ્છા છે કે મરું તો પણ મેકઅપ સાથે

ક્યારેક તમે જે કરી રહ્યા છો એનાથી એટલે સંતુષ્ટ હો છો કે એની આગળ પણ કંઈ કરવાનું છે એવા વિચારો પણ તમારી અંદર આવતા નથી, પરંતુ તમારું કામ તમને પોકારતું હોય છે. તમારી કર્મભૂમિ તમને સાદ આપે ત્યારે તમારે બધું છોડીને પણ ત્યાં જવું જ પડે.

11 April, 2026 05:17 IST | Mumbai | Jigisha Jain

નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટની પહેલી ગુજરાતી ફિલ્મ ધબકારોનું ટ્રેલર રિલીઝ

પોતાની ભૂમિકા વિશે વાત કરતાં, દેવેન ભોજાણીએ કહ્યું કે, “આ ફિલ્મમાં, હું એક અર્થમાં, બેવડું વ્યક્તિત્વ ભજવી રહ્યો છું. આ પાત્ર બહુસ્તરીય છે - તે સારો અને ખરાબ બન્ને છે, પોતાની અંદર અનેક વિરોધાભાસ ધરાવે છે. તે અનૈતિક અને ખામીયુક્ત હોઈ શકે છે.

10 April, 2026 09:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

ધબકારોની કાસ્ટ અને મેકર્સ

‘ધબકારો’ સાથે નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટની ગુજરાતી ફિલ્મ જગતમાં એન્ટ્રી

આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ મેકર અભિષેક શાહ ડિરેક્ટ કરી રહ્યો છે, તે અગાઉ ‘હેલ્લારો’ અને ‘ઉમ્બારા’ જેવી ફિલ્મો માટે જાણીતો બન્યો હતો. ‘ધબકારો’ માં, દેવેન ભોજાણી અને આરજવ ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

27 March, 2026 06:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
NCPA દ્વારા ‘વસંત-ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ ૨૦૨૬’ની જાહેરાત કરવામાં આવી

આજથી રવિવાર સુધી NCPAમાં યોજાશે વસંત - ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ

આ ફેસ્ટિવલમાં આજથી ૧૫ માર્ચ સુધી NCPA કૅમ્પસના એક્સપરિમેન્ટલ થિયેટર, તાતા થિયેટર, ગોદરેજ ડાન્સ થિયેટર, લિટલ થિયેટર અને વેસ્ટ રૂમ ૧ જેવા વેન્યુ પર વિવિધ પ્રસ્તુતિઓ થશે

12 March, 2026 09:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિલાષ ઘોડા અને તેમનાં ધર્મપત્ની સ્વ. કેતકીબહેન

દુઃખદ! ગુજરાતી મનોરંજન જગતને મોટો આંચકો- જાણીતા પ્રોડ્યુસરનાં ધર્મપત્નીનું નિધન

Ketaki Ghoda Death: જાણીતા પ્રોડ્યુસર અને તિહાઈ ગ્રુપ ઑફ કંપનીઝના ડિરેક્ટર અભિલાષ ઘોડાના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. અભિલાષ ઘોડાનાં ધર્મપત્ની કેતકીબહેન ઘોડાનું અવસાન થયું છે.

09 March, 2026 12:17 IST | Ahmedabad | Dharmik Parmar


ફોટો ગેલેરી

HBD Hitu Kanodia: નેતા અને અભિનેતા બંન્ને રોલમાં જેમના સોલિડ રોલા પડે છે

કનોડિયા પરિવારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે જે પણ કર્યું છે તેની કોઇ વિસાત નથી. આજે બીજી પેઢીએ સ્ટારડમની ચમક જાળવનારા હિતુ કનોડિયા (Hitu Kanodia)નો જન્મ દિવસ છે ત્યારે નજર કરીએ તેમના નેતા અને અભિનેતા અવતારના લૂક્સ પર. (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)
21 February, 2026 04:41 IST | Mumbai | Chirantana Bhatt

ફિલ્મ ટ્રાઈલરનું સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

વાસ્તવિક લાગણીઓના રંગોને પડદા પર ઉતારતી ગુજરાતી ફિલ્મ ‘ચૌરંગી’

Chaurangi Film: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ આજે નવા વિષયો, સંવેદનશીલ વાર્તાઓ અને મજબૂત ટેકનિકલ પ્રસ્તુતિ સાથે સતત આગળ વધી રહ્યો છે. દર્શકો માટે 2026 ની શરૂઆતમાં રિલીઝ થનારી આવી જ એક ભાવનાત્મક ફિલ્મ છે `ચૌરંગી`.

20 January, 2026 09:30 IST | Mumbai | Hetvi Karia
વૈશલ શાહ

ગુજરાતી સિનેમાના ‘હિટ મૂવી મેકર’ તરીકે ઓળખાય છે વિઝનરી ફિલ્મમેકર વૈશલ શાહ

2015માં રિલીઝ થયેલી ‘છેલ્લો દિવસ’ ફિલ્મે ગુજરાતી સિનેમાને નવા ચહેરા આપ્યા અને બૉક્સ ઑફિસ પર મોટી સફળતા મેળવી. આ ફિલ્મ બાદ વૈશલ શાહ ‘હિટ મૅન’ તરીકે ઓળખાવા લાગ્યા. તેમનું માનવું છે કે સારી ફિલ્મ બનાવવી જેટલું જ મહત્ત્વપૂર્ણ છે.

18 January, 2026 04:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સૂર્યકુમાર યાદવના હસ્તે સિદ્ધાર્થ રાંદેરિયાને ડૉક્ટરેટની પદવીથી નવાજવામાં આવ્યા હતા

ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા હવે કહેવાશે ડૉ. સિદ્ધાર્થ રાંદેરિયા

કૉલેજકાળમાં આર્કિટેક્ચરમાં ઍડ્‌મિશન લીધા પછી ત્યાં નાટકની કોઈ ઍક્ટિવિટી થતી ન હોવાથી સિદ્ધાર્થ રાંદેરિયાએ એક વર્ષ પછી આર્ટ્‍સમાં ઍડ્‍મિશન લઈ લીધું હતું...

16 January, 2026 02:49 IST | Ahmedabad | Rashmin Shah

`લાલો` ટીમ અનફિલ્ટર્ડ: સંઘર્ષથી બ્લોકબસ્ટર હિટ સુધીની સફર

`લાલો` ટીમ અનફિલ્ટર્ડ: સંઘર્ષથી બ્લોકબસ્ટર હિટ સુધીની સફર

ગુજરાતી સેન્સેશન "લાલો" - જે હવે હિન્દીમાં થિયેટરોમાં પ્રદર્શિત થઈ રહી છે - તેની પાછળની ટીમ સાથે નિખાલસ અને હૃદયસ્પર્શી વાતચીત માટે અમારી સાથે જોડાઓ! દિગ્દર્શક અંકિત સખિયા અને કલાકારો કરણ જોશી, રીવા રાચ્છ અને શ્રુહદ ગોસ્વામી તેમની અદ્ભુત સફર વિશે ખુલીને વાત કરે છે. ગંભીર આત્મ-શંકા અને ટીકા સામે લડવાથી લઈને તેમના જુસ્સાના પ્રોજેક્ટને "ડિવાઇન બ્લોકબસ્ટર" બનતા જોવા સુધી, કલાકારો ફિલ્મના નિર્માણની અનફિલ્ટર વાર્તાઓ શેર કરે છે.તેઓ મર્યાદિત સંસાધનો સાથે ફિલ્મ નિર્માણના પડકારો, ઉદ્યોગના વરિષ્ઠ લોકો તરફથી ઉષ્માભર્યું સ્વાગત મેળવવાની અતિવાસ્તવની અનુભૂતિ અને "લાલો" કેવી રીતે દર્શકો સાથે ઊંડા સ્તરે જોડાયેલ છે તેની ચર્ચા કરે છે - "3 ઇડિયટ્સ" ની અસરની સમાનતા દર્શાવે છે. ફિલ્મ હવે હિન્દીમાં દિલ જીતી રહી છે, ત્યારે જાદુ પાછળના લોકોને જાણો. "શું તમે હજુ સુધી લાલો જોયો છે? ટિપ્પણીઓમાં તમારો પ્રતિસાદ અમને જણાવો!"

29 January, 2026 10:04 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK