Exclusive Interview with Mayabhai Ahir: સ્વાતંત્ર્ય વીર સાવરકર ગાર્ડન ખાતે બોરીવલી શૉ પહેલા ગુજરાતી મિડડે ડૉટ કૉમે ડાયરા કલાકાર માયાભાઈ આહીર સાથે કરી એક્સક્લુઝિવ વાતચીત. આ નિખાલસ આદાનપ્રદાનમાં, તેમણે સાંસ્કૃતિક મૂળ તરફ નવી પેઢીના વધતા આકર્ષણ વિશે ચર્ચા કરી છે. માયાભાઈ આહીર પણ યુવા પ્રેક્ષકો સાથે લોક કલાકારોને જોડવામાં સોશિયલ મીડિયાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે અને કેટલાક ખાસ ખુલાસાઓ પણ કર્યા છે, વધુ જાણવા માટે જુઓ વીડિયો...