ગુજરાતી પરિવારના લગ્નમાં જોવા મળતી ધમાચકડી, કૉમેડી, ટ્રેજેડી અને શોધવી પડતી એવી વાર્તા અને તેનું કૉમેડી ફેક્ટર આ બધાનું મિશ્રણ એટલે મલ્હાર ઠાકર, પૂજા જોશી અને મિત્ર ગઢવી સ્ટારર ગુજરાતી ફિલ્મ `લગન સ્પેશિયલ`.
લગન સ્પેશિયલ ફિલ્મ રિવ્યૂ માટે વાપરવામાં આવેલા પોસ્ટરની ફાઈલ તસવીર
ફિલ્મ: લગન સ્પેશિલ (Movie review Lagan Special)



