પ્રી-નવરાત્રિ ટૂર પર કૅનેડા, અમેરિકાની ટૂર કરી રહેલા કીર્તિદાન ગઢવી અને આદિત્ય ગઢવી કૅનેડાના ટૉરોન્ટોમાં ભેગા થઈ ગયા હતા જ્યાં બન્નેએ ટિમ હૉર્ટનની કૉફીનો આસ્વાદ માણ્યો હતો.
થિયેટર તેને ખૂબ ગમતું પરંતુ ફિલ્મોમાં સ્ટાર બનવાની તેની ઇચ્છા નહોતી, કારણ કે તેનાં મમ્મીની જેમ તેને સમાજ માટે અને લોકો માટે કશુંક કરવાની ઇચ્છા હતી એટલે થિયેટર કરતાં-કરતાં તેણે પોતાની જાતને પત્રકાર તરીકે મનમાં ચીતરી હતી.
નેપાળના રાસુવા જિલ્લા અને તિબેટના ગૈરોંગ ક્ષેત્રમાં અચાનક પૂરને કારણે વ્યાપક નુકસાન થયું છે. ઘરો, રસ્તાઓ, પુલો અને જળવિદ્યુત માળખાને સતત નુકસાન થયું છે. ગૈરોંગ બંદર પર રસ્તા, સંદેશાવ્યવહાર અને વીજળી જોડાણો ખોરવાઈ ગયા છે.
27 August, 2026 12:35 IST | Tibet | Gujarati Mid-day Online Correspondent
ઝી સ્ટુડિયોએ ગુજરાતી સિનેમામાં પોતાના પ્રવેશની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે તે આ સફરની શરૂઆત ફિલ્મ `ટોમ એન્ડ ચેરી`થી કરશે, જેમાં પીઢ ગુજરાતી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા છે. `ટોમ એન્ડ ચેરી` એક પારિવારિક મનોરંજન ફિલ્મ છે.
વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપ દ્વારા નિર્મિત અને ડિરેક્ટર અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેડ મલ્ટીસ્ટારર એડવેન્ચર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ (Get Set Go) નું સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર ટ્રેલર આખરે લોન્ચ (Trailer Launch) થઈ ચૂક્યું છે.
MAARAN Gujarati film release date announced: ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં `બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ` નો એવોર્ડ જીતનારી ફિલ્મ `મારણ`ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી; અભિષેક જૈનની ફિલ્મ ૩૧ જુલાઈના રોજ થિયેટર રિલીઝ માટે તૈયાર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK