Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > વીડિયોઝ > દીપાલીની પોતાની એજન્સીથી માંડીને કૉન્ટેન્ટકોશ શરૂ કરવા સુધીની આખી સફર

દીપાલીની પોતાની એજન્સીથી માંડીને કૉન્ટેન્ટકોશ શરૂ કરવા સુધીની આખી સફર

16 April, 2024 04:55 IST | Mumbai

બઝ છે તો બિઝનેસ છે સિરીઝમાં પાપારાઝી જગતમાં પહેલી મહિલા પાપારાઝી સાથેની ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમની ખાસ મુલાકાતમાં કેટલાક એવા ખુલાસા થયા જેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો. દીપાલીએ જાણીતી પાપારાઝી કંપની ડીસીપેપ્સમાં કામ કર્યું છે. તેની પોતાની એજન્સી શરૂ કરવાથી માંડીને કોન્ટેન્ટકોશ ક્રિએટ કરવાની તેની સફર વિશે જાણવા માટે જુઓ આખો વીડિયો..

16 April, 2024 04:55 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK