સાયન્સ તેનો પ્રિય વિષય હોવાથી તે સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધવા ઇચ્છે છે.
હેતાંશ ગાલા
સાઉથ મુંબઈના ફોર્ટમાં રહેતો હેતાંશ ગાલા સેરિબ્રલ પૉલ્ઝીનો દરદી છે. આ એક બ્રેઇન ડેવલપમેન્ટ ડિસઑર્ડર છે જેને કારણે તેના શરીરના સંતુલનથી લઈને મસલ ડેવલપમેન્ટમાં તકલીફ પડે છે. આવા દરદીઓને હાલવા-ચાલવાથી લઈને આંગળીઓની મૂવમેન્ટમાં પણ તકલીફ હોવાથી દરેક કામમાં સપોર્ટ જરૂરી બની જાય છે. મેડિકલી જોઈએ તો હેતાંશ શારીરિક રીતે ૭૩ ટકા અક્ષમ છે. તેની ફિઝિકલ લિમિટેશન હોવાથી તે જલદી થાકી જાય છે.
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)