Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > સમર વેકેશનમાં ગોવામાં ટૂરિસ્ટોની સંખ્યા એક કરોડને પાર કરી ગઈ

સમર વેકેશનમાં ગોવામાં ટૂરિસ્ટોની સંખ્યા એક કરોડને પાર કરી ગઈ

17 June, 2024 10:49 AM IST | Goa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોવામાં સહેલાણીઓની સંખ્યા ૧ કરોડને પાર કરી ગઈ હોવાનું ગોવાના ટૂરિઝમ મિનિસ્ટર રોહન ખૌંટેએ કહ્યું છે.

ગોવા

લાઇફમસાલા

ગોવા


આમ તો ગોવા ઑલટાઇમ ટૂરિસ્ટ પ્લેસ છે, પરંતુ તાજેતરમાં પૂરા થયેલા વેકેશનની સીઝનમાં ગોવામાં સહેલાણીઓની સંખ્યા ૧ કરોડને પાર કરી ગઈ હોવાનું ગોવાના ટૂરિઝમ મિનિસ્ટર રોહન ખૌંટેએ કહ્યું છે. તેમનો દાવો છે કે એમાં ઇન્ટરનૅશનલ સહેલાણીઓની સંખ્યામાં કોવિડ પહેલાં કરતાં ૧૫૦ ટકા જેટલો વધારો થયો છે. ગોવામાં ઑફિશ્યલ ટૂરિસ્ટ સીઝન જૂન મહિનામાં પૂરી થાય છે. એ પછી ચોમાસું પૂરું થવામાં હોય ત્યારે સપ્ટેમ્બરમાં ફરીથી સીઝન શરૂ થશે. 


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2024 10:49 AM IST | Goa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK