Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


Ganesh Chaturthi 2023: ટીવી સ્ટાર શરદ મલ્હોત્રાએ ગણપતિ બાપ્પાને ગણાવ્યા ઊર્જાવાન

Ganesh Chaturthi 2023: ટીવી સ્ટાર શરદ મલ્હોત્રાએ ગણપતિ બાપ્પાને ગણાવ્યા ઊર્જાવાન

હવે તો ગણેશ ચતુર્થી નજીક આવે છે. ત્યારે ટેલિવિઝન અભિનેતા શરદ મલ્હોત્રાએ ભગવાન ગણેશ પ્રત્યેની તેમની અતૂટ ભક્તિ વ્યક્ત કરી હતી. તેમણે જીવનના દરેક પાસાઓમાં ગણેશજીના આશીર્વાદ કેવી રીતે કામ લાગે છે તેના પર ભાર મૂક્યો હતો. તેમનું આગામી ગીત "ગણરાજ" આ આધ્યાત્મિક બંધનનું પ્રતિબિંબ છે.

15 September, 2023 02:16 IST | Mumbai
અલ્પના  બુચે વર્ણવ્યો જીવનમાં બનેલો હ્રદયસ્પર્શી  પ્રસંગ, જુઓ વીડિયો

અલ્પના બુચે વર્ણવ્યો જીવનમાં બનેલો હ્રદયસ્પર્શી પ્રસંગ, જુઓ વીડિયો

`અનુપમા`માં લીલા શાહ ઉર્ફે બાની આઇકોનિક ભૂમિકા વિશે અભિનેત્રી અલ્પના બુચે પોતાની વાતો શૅર કરી હતી. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમસાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં અલ્પના બુચે પ્રિય શો `અનુપમા` દ્વારા કઈ રીતે તેઓને લોકપ્રિયતામાં મળી તે વિશે ખુલાસો કર્યો હતો. તેઓએ જે સપનાઓ સાકાર કરવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો તે વિશે વાત કરી હતી. વધુ જાણવા આજે જ જુઓ વીડિયો

25 August, 2023 03:06 IST | Mumbai
Exclusive : લોકો મને ‘અનુપમા’ની લીલા તરીકે વધુ ઓળખે છે- અલ્પના બુચ

Exclusive : લોકો મને ‘અનુપમા’ની લીલા તરીકે વધુ ઓળખે છે- અલ્પના બુચ

`અનુપમા`માં લીલા શાહ ઉર્ફે બાની આઇકોનિક ભૂમિકા પાછળની પ્રતિભાશાળી અભિનેત્રી અલ્પના બુચની સફર આ ઇંટરવ્યૂમાં જણાવવામાં આવી છે. ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથેના આ એક ખાસ ઇન્ટરવ્યુમાં અલ્પના બુચે પ્રિય શો `અનુપમા` વિશે વાત કરી હતી. તેણે ઓલ ઈન્ડિયા રેડિયોમાં ઉદ્ઘોષક બનવાથી લઈને સ્ટેજ અને સ્ક્રીન પર અભિનય સુધીની તેની સફર શૅર કરી હતી. તેને જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો અને સમાજમાંથી તેણે જે નિર્ણયોનો સામનો કર્યો હતો તેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. વધુ જાણવા માટે આખો ઇન્ટરવ્યુ જુઓ.

23 August, 2023 02:47 IST | Mumbai
કોના માટે સુધાંશુ પાંડેએ ગાયું `એક અજનબી હસીના સે...`?

કોના માટે સુધાંશુ પાંડેએ ગાયું `એક અજનબી હસીના સે...`?

શું તમે અનુમાન લગાવી શકો છો કે સુધાંશુ પાંડેએ `એક અજનબી હસીના સે...` કોના માટે ગાયું હતું? ખરેખર તેના આ ગીતે લોકોનું ડીલ જીતી લીધું છે. આ સાથે જ સુધાંશુએ સિંગિંગ પ્રત્યેના પોતાના પ્રેમ વિશે વાત કરી હતી. જાણો બીજું શું કહ્યું સિધાંશુ પાંડેએ?

22 August, 2023 12:37 IST | Mumbai
સુધાંશુ પાંડેએ અનુપમાને લગ્ન માટે ગણાવી યોગ્ય, જાણો કારણ

સુધાંશુ પાંડેએ અનુપમાને લગ્ન માટે ગણાવી યોગ્ય, જાણો કારણ

સુધાંશુ પાંડેએ પહેલીવાર ડેઈલી સોપમાં કામ કરવાનો પોતાનો અનુભવ શૅર કર્યો હતો. સાથે જ તેઓએ રૂપાલી સાથેની તેની કેમેસ્ટ્રી વિશે પણ વાત કરી હતી.

22 August, 2023 12:27 IST | Mumbai
અમર ઉપાધ્યાયે તાજમહેલ ખાતેનો જન્મદિવસનો વર્ણવ્યો યાદગાર અનુભવ

અમર ઉપાધ્યાયે તાજમહેલ ખાતેનો જન્મદિવસનો વર્ણવ્યો યાદગાર અનુભવ

અમર ઉપાધ્યાયે આ ઈન્ટર્વ્યુમાં ભૂતકાળની એક રસપ્રદ વાત શેર કરી. જન્મદિવસની ઉજવણી માટે પ્રતિષ્ઠિત તાજમહેલની મુલાકાત દરમિયાન તે પોતાને ચાહકો વચ્ચે ઘેરાયેલા હતા તે વાત પણ રજૂ કરી હતી. આ ગુજરાતી બર્થડે બોયના અનુભવો સાંભળવા માટે આ વિડીયો જુઓ.

01 August, 2023 07:27 IST | Mumbai
અમર ઉપાધ્યાયને માતૃભાષા ગુજરાતી પ્રત્યે છે અપાર પ્રેમ, જુઓ વિડીયો

અમર ઉપાધ્યાયને માતૃભાષા ગુજરાતી પ્રત્યે છે અપાર પ્રેમ, જુઓ વિડીયો

અમર ઉપાધ્યાય આઇકોનિક ટીવી શ્રેણી `ક્યૂંકી સાસ ભી કભી બહુ થી`માં તેમના રોલ માટે જાણીતા છે. તેઓએ આ ઇંટરવ્યૂમાં તેમના અંગત જીવનની વાતો શેર કરી હતી. આ ગુજરાતી અભિનેતા માત્ર ગુજરાતીમાં જ બોલવાનો આગ્રહ રાખે છે. તેઓ પોતાની માતૃભાષાનું સન્માન કરે છે. તેઓ તેમના પુત્રને આ બાબત માટે પ્રોત્સાહિત કરે છે.  

01 August, 2023 06:34 IST | Mumbai
Hip Hop India: આગામી શોમાં રેમો ડીસોઝા અને નોરા ફતેહી બનશે નિર્ણાયક

Hip Hop India: આગામી શોમાં રેમો ડીસોઝા અને નોરા ફતેહી બનશે નિર્ણાયક

હિપ-હોપ ઈન્ડિયા શો 21 જુલાઈ,  2023ના રોજ Amazon MiniTV પર તે પ્રીમિયર થઈ રહ્યો છે. આ ડાન્સ રિયાલિટી શો ડાન્સના શોખીનોને માટેનો ઉત્તમ શો છે. આ વખતના શોની જજિંગ પેનલમાં પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને પ્રભાવશાળી ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી છે. શોનું હોસ્ટિંગ હિપ-હોપ કલાકાર વિક્ડ સની કરશે. જે પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડશે.

31 July, 2023 06:41 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK