આ વિડિયો શૅર કર્યા બાદ રુબીનાએ એક પોસ્ટ પણ કરી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે ‘જો કંઈક તમારા વિચાર પ્રમાણે ન થયું હોય તો એ તમારી કલ્પના કરતાં પણ વધુ સારી રીતે થશે. ભગવાનના પ્લાનની આ જ સુંદરતા છે.’
રુબીના દિલૈક
રુબીના દિલૈક ટ્વિન દીકરીઓની મમ્મી છે. હવે રુબીનાએ એક વિડિયો શૅર કરીને ખુલાસો કર્યો છે કે તે ફરી એક વાર પ્રેગ્નન્ટ છે. જોકે આ વિડિયોમાં રુબીનાએ આ સિવાય વધુ કંઈ જણાવ્યું નથી. આ વિડિયો શૅર કર્યા બાદ રુબીનાએ એક પોસ્ટ પણ કરી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે ‘જો કંઈક તમારા વિચાર પ્રમાણે ન થયું હોય તો એ તમારી કલ્પના કરતાં પણ વધુ સારી રીતે થશે. ભગવાનના પ્લાનની આ જ સુંદરતા છે.’


