° °

આજનું ઇ-પેપર
Monday, 05 December, 2022


‘ભાગ્ય લક્ષ્મી’માં નેગેટિવ રોલમાં દેખાશે કવિતા બૅનરજી

તે રિશી અને મલિષ્કાની મ્યુચ્યુઅલ કૉલેજ ફ્રેન્ડ સોનલના રોલમાં જોવા મળશે

30 November, 2022 03:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કેટલાંક બાળકોને સ્પેશ્યલ ગિફ્ટ આપી આશી સિંહે

એને લોકોને સરપ્રાઇઝ આપવાનું અને ખુશ કરવાનું બહુ ગમે છે.

29 November, 2022 04:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સુંબુલને નૉમિનેટ કરી શાલિન ભનોતે

ટીના દત્તા અને શાલિનને જાણ થઈ કે સુંબુલ અને તેના ​પિતા વચ્ચે કન્ફેશનરૂમમાં વાતચીત થઈ રહી છે

29 November, 2022 04:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ડાન્સનો જંગ જિતાડવા માટે ટીમે કરેલી મહેનતની હું આભારી છું : ગુંજન સિંહા

તેને ટ્રોફીની સાથે ૨૦ લાખ રૂપિયા મળ્યા

28 November, 2022 02:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

નેહા મર્દા અને આયુષમાન અગરવાલ

નેહા મર્દા છે પ્રેગ્નન્ટ

તેણે હસબન્ડ આયુષમાન અગરવાલ સાથેનો ફોટો શૅર કર્યો છે

25 November, 2022 01:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવિકા પાઠક અને આશેય મિશ્રા

લગ્નની પણ હોય છે એક્સપાયરી ડેટ?

જીવિકાના પાત્ર દ્વારા ડેબ્યુ કરવું મારા માટે ખુશીની વાત છે : શિવિકા

25 November, 2022 01:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાલિન ભાનોત અને ટીના દત્તા

શાલિનને લઈને ટીના બની પઝેસિવ?

ટીના હંમેશાં એક નરેટિવ તૈયાર કરે છે અને એને અન્ય સ્પર્ધકના કામમાં નાખતી રહે છે.

25 November, 2022 01:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

HBD પ્રિન્સ નરુલા : લગ્ન પહેલા આ અભિનેત્રીઓની કરી ચૂક્યો છે ડેટ

‘એમટીવી રોડીઝ’ હોય કે ‘બિગ બોસ’ દરેક રિયાલિટી શોનો તાજ પોતાના નામે કરનાર પ્રિન્સ નરુલા (Prince Narula) આજે ઘર-ઘરમાં જાણીતું નામ છે. તેની લોકપ્રિયતા એટલી છે કે પ્રિન્સ તે જ શોને જજ કરતી જોવા મળે છે જેમાં તે એક વખત સ્પર્ધક તરીકે જોવા મળે છે. અભિનેતાનો જન્મ ૨૪ નવેમ્બર ૧૯૯૦ના રોજ ચંદીગઢમાં થયો હતો. હાલમાં અભિનેત્રી યુવિકા ચૌધરી સાથે સુખી લગ્નજીવન જીવી રહેલા પ્રિન્સનું નામ લગ્ન પહેલા ઘણી છોકરીઓ સાથે જોડવામાં આવ્યું હતું. ચાલો આજે જાણીએ અભિનેતાના અફેર વિશે… (તસવીર સૌજન્ય : સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

24 November, 2022 02:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


સમાચાર

ધ સિમ્પસનએ શૉમાં કરેલી ડોનાલ્ડ ટ્રમ્પ માટેની ભવિષ્યવાણી (તસવીર સૌજન્ય યૂટ્યૂબ શૉમાંથી લીધેલ સ્ક્રીનગ્રૅબ)

World Television Day: એક એવો શૉ જેણે અમેરિકામાં જાળવી રાખી ટીવીની લોકપ્રિયતા

અમેરિકન સિટકૉમ ધ સિમ્પસન એક એવો ટીવી શૉ છે જે વિશ્વમાં બનેલી ઘટનાઓને વર્ષો પહેલા જ શૉમાં બતાવી દે છે

21 November, 2022 02:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

World Television Day 2022: જાણો ભારતમાં કેમ અને ક્યારથી શરૂ થઈ આ દિવસની ઉજવણી

ટેલીવિઝન એક એવું માસ મીડિયમ (જન માધ્યમ) છે જ્યાં ઑડિયો વિઝ્યુઅલ કૉમ્યુનિકેશન દ્વારા તમને મનોરંજન, શિક્ષણ, સમાચાર, રાજનીતિ, ગપશપ વગેરેની માહિતી એક જ જગ્યાએ બેસીને મળી જાય છે.

21 November, 2022 01:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તબ્બસુમ ગોવિલ (ફાઈલ તસવીર)

Breaking News: વેટરન એક્ટ્રેસ તબ્બસુમ ગોવિલનું 78ની વયે નિધન

રામાયણમાં રામનું પાત્ર ભજવી ચૂકેલા અરુણ ગોવિલના ભાભી અને વેટરન એક્ટ્રેસ તબ્બસુમ ગોવિલનું 78ની વયે કાર્ડિએક અરેસ્ટને કારણે નિધન થયું છે.

19 November, 2022 06:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Ad Space


વિડિઓઝ

Amit Tandon: સ્ટેન્ડ અપ કૉમેડી વિશ્વમાં યંગસ્ટર્સ સાથે કનેક્ટ થવાના કીમિયા જરૂરી

Amit Tandon: સ્ટેન્ડ અપ કૉમેડી વિશ્વમાં યંગસ્ટર્સ સાથે કનેક્ટ થવાના કીમિયા જરૂરી

અમિત ટંડન, સ્ટેન્ડ અપ કૉમિકના વિશ્વમાં જાણીતું નામ છે. તેમણે કોર્પોરેટ જોબને આવજો કહીને કૉમેડીની સફર શરૂ કરી. તેમની કૉમેડી સ્ટાઇલ, આવનારા શોઝ અને ગમતા કૉમિક્સ વિષે વાત કરી તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે.

21 February, 2022 04:30 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK