Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રીલ બનાવવા માટે હીરોગીરી કરનારની પોલીસે કેવી રીતે રીલ ઉતારી લીધી?

રીલ બનાવવા માટે હીરોગીરી કરનારની પોલીસે કેવી રીતે રીલ ઉતારી લીધી?

28 April, 2024 02:43 PM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાદમાં પોલીસ અસલી હીરોની જેમ તેના ઘરે પહોંચી ગઈ હતી

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

લાઈફ મસાલા

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ


ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાના ચક્કરમાં જાહેરમાં મન ફાવે એમ વર્તતા લોકોની સંખ્યા ઓછી નથી થઈ રહી. હાલમાં દિલ્હીમાં એક યુવાને રીલ બનાવવા માટે જાહેર રસ્તાની વચ્ચે બાઇક પાર્ક કરી ખુરસીમાં બેઠક જમાવી હતી. વિડિયોમાં યુવક સાઉથની ફિલ્મોના હીરોની જેમ પોતાને દર્શાવે છે. જોકે બાદમાં પોલીસ અસલી હીરોની જેમ તેના ઘરે પહોંચી ગઈ હતી. પોલીસે યુવકનો મોબાઇલ ફોન તથા બાઇક જપ્ત કરી લીધાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 02:43 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK