પપ્પા સાથે ઑફિસ જવા નીકળેલા અને પછી આમ કહીને દાદર ઊતરી ગયેલા બોરીવલીમાં રહેતા કચ્છી વેપારીએ ટ્રેન સામે ઝંપલાવીને કરી આત્મહત્યા, તેમણે આ પગલું શા માટે લીધું એ જાણી શકાયું નથી
નિપુલ ગાલા
પ ગોવિંદનગરમાં રહેતા ૪૩ વર્ષના નિપુલ ગાલાએ શુક્રવારે દાદર સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૯ પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) જઈ રહેલી સ્લો ટ્રેન સામે ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું હતું એમ દાદરની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)નું કહેવું છે. આ સંદર્ભે પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરીને વધુ કાર્યવાહી કરી છે.