આનો જવાબ અગિયાર દિવસની ધીરજ રાખનાર બોરીવલીનો શાહ પરિવાર આપી શકશે. કૃણાલ શાહને વિદેશના ડૉક્ટરોએ ઑપરેશન કરીને પિન કઢાવી લેવા કહ્યું, પણ કેળા, શીરો અને ઘી જેવી દેશી દવાએ કામ કરી દેખાડ્યું
08 April, 2021 12:04 IST | Mumbai | Urvi Shah Mestryદેશભરમાં ગઈ કાલે કેન્દ્ર સરકારની નૅશનલ મીન્સ કમ મેરિટ સ્કૉલરશિપ એક્ઝામનું આયોજન કરાયું હતું
07 April, 2021 10:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondentપાણીનું કનેક્શન કપાવાના અને કાર જપ્ત થઈ જવાના ડરે ઘણા લોકોએ પૈસા ભરી દીધા
17 March, 2021 10:53 IST | Mumbai | Pratik Ghogareયુવાનોની ફેવરિટ ગેરકાયદે ટર્ફને હટાવવા ગયેલી સુધરાઈની ટીમ પર હુમલો
11 March, 2021 08:25 IST | Mumbai | Agencyમંગળવારે મોડી સાંજથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગાય છે. મધ્ય રેલવેની ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ હતી. હવામાન વિભાગે, મુંબઈગરાંને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. તેમજ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આ ભારે વરસાદને કારણે કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ સર્જાઈ છે, તે જોઈએ... (તસવીરો: મિડ-ડે ફોટોગ્રાફર્સ)
23 September, 2020 05:30 IST |મુંબઈમાં આખો જૂન મહિનો કોરો રહ્યાં બાદ મેઘરાજાએ વરસાવાની શરૂઆત કરી છે. છેલ્લા ત્રણ દિવસથી મુંબઈમાં મૂશળધાર વરસાદ હતો. જોકે, રવિવારે બપોર પછી વરસાદે વિરામ લીધો હતો. પરંતુ શનિવારે પડેલા મૂશળધાર વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને મુંબઈના હાલ બેહાલ થઈ ગયા હતા. વરસાદમાં શહેર અને શહેરના રહેવાસીઓની કેવી પરિસ્થિતિ હતી. તે જોઈએ તસવીરોમાં... (તસવીરો: અતુલ કાંબલે, સુરેશ કારકેરા, આશિષ રાજે, આશિષ રાણે, બિપિન કોકાટે)
07 July, 2020 02:53 IST |હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આવનારા ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી કરી છે. આજે એટલે કે શનિવારે મુંબઈમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. શુક્રવારે પણ દિવસ દરમ્યાન આખા મુંબઈમાં ભારે વરસાદ પડયો હતો. શુક્રવારે પડેલો વરસાદ ઋતુનો પહેલો મુશળધાર વરસાદ હતો અને આ પહેલા જ વરસાદમાં મુંબઈ પાણી પાણી થઈ ગયું હતું અનેક ઠેકાણે વરસાદના પાણી ભરાઈ ગયા હતા. છતા મુંબઈગરાઓએ વરસાદની મોજ માણી હતી. આવો જોઈએ તસવીરોમાં કે પહેલા મુશળધાર વરસાદમાં મુંબઈના અને મુંબઈગરાના કેવા હાલ થયા હતા.... (તસવીરો: આશિષ રાજે, પ્રદિપ ધિવાર, બિપિન કોકાટે, સમીર માર્કન્ડે - મિડડે ફોટોગ્રાર્ફસ)
04 July, 2020 04:29 IST |માણસો વાઇરસની સામેની લડાઇમાં લૉકડાઉન અનુસરી રહ્યાં છે ત્યારે મુંબઇ જ નહીં પણ દેશ અને વિદેશમાં મોકળાં થયેલા જાહેર સ્થળોએ પશુ-પંખીઓએ દેખા દેવાનું શરૂ કર્યું છે. જો કે સોશ્યલ મીડિયાના જમાનામાં ઘણીવાર જ્યાં પહેલેથી જ પશુ-પંખીઓની હાજરી હોય તેને પણ લૉકડાઉનની અસરને નામે પોસ્ટ કરવામાં આવે છે. પરંતુ ગીચ શહેરોમાં કુદરતની કમાલ જોવાની મજા જ ઓર હોય છે. જુઓ તસવીરોમાં.
07 April, 2020 10:54 IST |