Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dadar

લેખ

હનુમંતે ફાલૂદા ઍન્ડ આઇસક્રીમ, છત્રપતિ શિવાજી મહારાજ પાર્કની બાજુમાં, ડી. એલ. વૈદ્ય માર્ગ, દાદર (વેસ્ટ)

સુરતના ફેમસ લોડેડ ફાલૂદા તમારે ખાવા છે?

દાદર-વેસ્ટમાં હનુમંતે ફાલૂદા સેન્ટરમાં આઇસક્રીમને ફુલ લોડ કરીને સર્વ કરવામાં આવતો સુરતનો ફેમસ ફાલૂદા મળે છે

11 May, 2025 06:52 IST | Mumbai | Darshini Vashi
સિદ્ધિવિનાયક મંદિરની ફાઇલ તસવીર

ભારત-પાક.ના તણાવ વચ્ચે સિદ્ધિવિનાયક મંદિર પ્રશાસને લીધો મહત્વનો નિર્ણય

Mumbai News: સિદ્ધિવિનાયક મંદિરમાં ફૂલો, માળા અને મીઠાઈઓ અર્પણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મંદિરમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

10 May, 2025 06:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ મેટ્રો-૩ના ‍BKCથી વરલીના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે

તબક્કામાં કોટક-‍BKCથી આગળ ૯.૭૭ કિલોમીટરના અંતરમાં ધારાવી, શીતલાદેવી, દાદર, સિદ્ધિવિનાયક, વરલી અને આચાર્ય અત્રે ચોક એમ કુલ છ સ્ટેશન છે. 

09 May, 2025 01:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોસ્ટલ રોડ સાથે જોડતા અન્ડરપાસનું મોટા ભાગનું કામ પૂરું

વરલી-શિવડી કનેક્ટરને કોસ્ટલ રોડ સાથે જોડતા અન્ડરપાસનું મોટા ભાગનું કામ પૂરું

બીજો બાંદરા તરફ જવા માટે હશે. આ અન્ડરપાસ ચાલુ થયા બાદ દાદર તરફથી આવનારા મોટરિસ્ટો સાઉથ મુંબઈ જવા અને બાંદરા તરફ જવા પણ એનો ઉપયોગ કરી શકશે.

05 May, 2025 08:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

પરેડની તૈયારીઓ કરી રહેલાં પોલીસ કર્મચારીઓ (તમામ તસવીરો - શાદાબ ખાન)

મહારાષ્ટ્ર દિવસ ૨૦૨૫ : મુંબઈ પોલીસ દળે શરૂ કરી તૈયારીઓ, જુઓ ફોટોઝ

આગામી ૧લી મેના રોજ મહારાષ્ટ્ર દિવસ આવી રહ્યો છે ત્યારે મુંબઈમાં પોલીસે રિહર્સલ શરૂ કરી દીધું છે. પોલીસ દળ અને અન્ય એજન્સીઓ દાદરના શિવાજી પાર્કમાં રિહર્સલ કરતી જોવા મળી હતી. (તમામ તસવીરો - શાદાબ ખાન)

29 April, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બીચ ક્લિનિંગ કરતાં ઉત્સાહી મુંબઈગરા

મુંબઈના વિવિધ દરિયાકિનારા પર ૨૫૦થી વધુ લોકોએ કરી સફાઇ- જુઓ તસવીરો

પ્રોજેક્ટ મુંબઈ દ્વારા મુંબઈના વિવિધ દરિયાકિનારા પરનો કચરો સાફ કરવા જલ્લોશ નામની ઝુંબેશ ચાલે છે. તે અંતર્ગત આજે પણ વિવિધ દરિયાકિનારાએ જઇ સ્વયંસેવકોએ બીચ ક્લિનિંગ કર્યું હતું.

27 April, 2025 07:38 IST | Mumbai | Dharmik Parmar
દાદરના ચૈત્યભૂમિ ખાતે સરકાર સહિત વિપક્ષના ઘણા નેતાઓ ભેગા થયા હતા (તસવીરો: મિડ-ડે)

મહારાષ્ટ્રમાં નેતાઓએ મુંબઈમાં ચૈત્યભૂમિ ખાતે ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ડૉ બાબાસાહેબ આંબેડકરને તેમની 134મી જન્મજયંતિ પર મુંબઈમાં ચૈત્યભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. (તસવીરો: મિડ-ડે)

15 April, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટીમ ઇન્ડિયાએ ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ફાઇનલમાં એકપણ મૅચ હાર્યા વગર પ્રવેશ કર્યો છે. (તસવીરો: આશિષ રાજે)

ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ફાઇનલ: IND vs NZ મૅચ માટે મુંબઈમાં દેખાયો ક્રિકેટ ફીવર

ક્રિકેટ ચાહકો માટે સુપર સન્ડેના દિવસે, ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ફાઇનલ મૅચ દરમિયાન ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા માટે લોકો મુંબઈના દાદર વિસ્તારમાં ભેગા થયા હતા. (તસવીરો: આશિષ રાજે)

10 March, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

Janmashtami 2023: આ જગ્યાએ બનાવાયું ૮ સ્તરનું માનવ પિરામિડ

Janmashtami 2023: આ જગ્યાએ બનાવાયું ૮ સ્તરનું માનવ પિરામિડ

અખિલ માલપા ડોંગરી દાદર પશ્ચિમમાં જીવા દેવશી નિવાસ મિત્રમંડળ દ્વારા મટકી ફોડવા માટે 8-સ્તરનું માનવ પિરામિડ બનાવવામાં આવ્યું હતું. અખિલ માલપા ડોંગરીના સાહસિક પરાક્રમના સાક્ષી બનવા જુઓ વીડિયો. જન્માષ્ટમીના રોમાંચક પ્રદર્શનમાં તેઓ આ મટકી ફોડવામાં સફળ રહે છે.

07 September, 2023 09:46 IST | Mumbai
Janmashtami 2023: દાદરમાં રોમાંચક દહી-હાંડી ઉત્સવ, જુઓ વીડિયો

Janmashtami 2023: દાદરમાં રોમાંચક દહી-હાંડી ઉત્સવ, જુઓ વીડિયો

મુંબઈના દાદર વિસ્તારમાં દહીં-હાંડીની અદ્ભુત ઉજવણી થઈ હતી. ગુરુવારે સવારે દહીં હાંડી (Dahi Handi) ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી  હજારો લોકો આ તહેવારને ઉજવવા માટે એકઠા થયા હતા. ગોવિંદાઓના ચહેરા પર અનોખો જ હરખ છલકાઈ રહ્યો હતો.

07 September, 2023 09:19 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK