° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Suicide

લેખ

સંદીપ નાહર

બૉલીવુડ અભિનેતાની આત્મહત્યાના કેસની તપાસ અન્ય ઑફિસર કરશે

mumbai bollywood actor sandeep nahars suicide case will be investigated by an other officer

21 March, 2021 11:47 IST | Mumbai | Shirish Vaktania
પ્રતીકાત્મક તસવીર

પત્નીની હત્યા કર્યા બાદ અફસોસ થતાં પતિએ પણ કરી આત્મહત્યા

પત્નીની હત્યા કર્યા બાદ અફસોસ થતાં પતિએ પણ કરી આત્મહત્યા

11 March, 2021 08:27 IST | Boisar | Mid-day Correspondent
યુવકનો લટકતો મૃતદેહ

મુંબઈ : દોઢસો ફુટની ઊંચાઈએ હોર્ડિંગ પર લટકીને યુવકે ખાધો ગળાફાંસો

મુંબઈ : દોઢસો ફુટની ઊંચાઈએ હોર્ડિંગ પર લટકીને યુવકે ખાધો ગળાફાંસો

10 March, 2021 10:47 IST | Mumbai | Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

એનએસસીઆઇના કૉન્ટ્રૅક્ટરે પેમેન્ટ ન મળતાં સુસાઇડ કર્યું

એનએસસીઆઇના કૉન્ટ્રૅક્ટરે પેમેન્ટ ન મળતાં સુસાઇડ કર્યું

09 March, 2021 08:35 IST | Mumbai | Mid-day Correspondent

ફોટા

મુંબઇનાં થાણા વિસ્તારમાં ઝાડ પર લટકેલી મળી મહિલા સહિત ત્રણ બાળકોની લાશ

મુંબઇનાં થાણા વિસ્તારમાં ઝાડ પર લટકેલી મળી મહિલા સહિત ત્રણ બાળકોની લાશ

મહિલા અને બાળકોના નિધનના સમાચાર સાંભળી પતિએ પણ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેને બચાવી લેવામાં આવ્યો. પતિને ભિંવડીની જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. (પ્રતીકાત્મક તસવીરો)

11 December, 2020 12:11 IST |
VJ Chitra Suicide: ડાન્સર અને સાઈકોલૉજિસ્ટ હતી એક્ટ્રેસ ચિત્રા, જુઓ ફોટોઝ

VJ Chitra Suicide: ડાન્સર અને સાઈકોલૉજિસ્ટ હતી એક્ટ્રેસ ચિત્રા, જુઓ ફોટોઝ

બુધવારે તમિલ મનોરંજન ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી વીજે ચિત્રાના દુ:ખદ નિધનના સમાચારથી એના ફૅન્સને ઘણો આઘાત લાગ્યો છે. માત્ર 28 વર્ષની ઉંમરે ચિત્રા આજે ફૅન્સ અને ઈન્ડસ્ટ્રી વચ્ચે રહી નથી. એને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે. ચિત્રાની ડૅડ બૉડી ચેન્નઈની એક હોટેલમાંથી મળી આવી હતી. અભિનેત્રીના નિધનથી સાઉથ ઈન્ડિયન મનોરંજન ઈન્ડસ્ટ્રીએ શોક વ્યક્ત કર્યો છે. તો ચાલો આપણે જાણીએ આ એક્ટ્રેસ વિશે વધુ.. તસવીર સૌજન્ય - VJ ચિત્રા ઈન્સ્ટાગ્રામ

09 December, 2020 03:39 IST |
વિચિત્ર લવસ્ટોરીઃ એક પ્રેમી, બે પતિ છતાં ય થઇ આ મહિલાની આ હાલત

વિચિત્ર લવસ્ટોરીઃ એક પ્રેમી, બે પતિ છતાં ય થઇ આ મહિલાની આ હાલત

કહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ આંધળી બની જતી હોય છે તેને પોતાની પણ સુધ નથી રહેતી, અને તે પોતે જ પોતાને બરબાદ કરી દે છે. કંઇક એવું જ વારાણસીની પરિણીત મહિલા સાથે થયું છે જે પોતાના પ્રેમી સાથે એટલી હદે પ્રેમ કર્યો કે તેનો પહેલા પતિએ આઘાતમાં આપઘાત કરી લીધો તો બીજા પતિને પણ પ્રેમીનો સાથ સહન ન થયો અને તેને પત્નીનો ત્યાગ કરી દીધો. હવે આખરે મહિલા જ્યારે પ્રેમીના ઘરે પહોંચી તો તેના પરિવારજનોએ હંગામો ખડો કર્યો અને મારપીટ કરી ઘરમાંથી કાઢી દીધો. અંતે મહિલા રોડ પર લોકોને બેહોશ મળી અને તેના બે બાળકો રડતા હતા.

26 November, 2020 08:47 IST |
સુશાંત સિંહ રાજપૂતના ફોન કૉલને મિસ કરે છે દિગ્દર્શક મુકેશ છાબરા

સુશાંત સિંહ રાજપૂતના ફોન કૉલને મિસ કરે છે દિગ્દર્શક મુકેશ છાબરા

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને આજે એક મહીનો થઈ ગયો છે. પરંતુ અભિનેતાતો જાણે સહુના દિલમાં વસે છે. સુશાંતને સહુ કોઈ યાદ કરી રહ્યું છે. અભિનેતાના બેસ્ટ ફ્રેન્ડ અને તેની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ના દિગ્દર્શક મુકેશ છાબરા (Mukesh Chhabra)એ પણ સુશાંતને યાદ કરીને કેટલીક તસવીરો શૅર કરી છે અને એવું કંઈક લખ્યું છે જે વાંચીને આંખો ભરાઈ આવે. આવો જોઈએ કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ પોસ્ટ કરેલી તસવીરો અને કૅપ્શનમાં તેમણે શું લખ્યું છે એ પણ. (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

14 July, 2020 04:33 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK