Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતની આ ૧૦ બેઠકો શા માટે છે ચર્ચાસ્પદ?

ગુજરાતની આ ૧૦ બેઠકો શા માટે છે ચર્ચાસ્પદ?

07 May, 2024 07:46 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ગાંધીનગર અને નવસારી બેઠક પરથી BJPના કયા નેતા વધુ લીડ મેળવશે એની ચર્ચા છે તો બનાસકાંઠામાં બનાસની બહેન અને બનાસની દીકરી વચ્ચે સીધી ચૂંટણી-ટક્કર: ભરૂચમાં સીટ બચાવવા અને સીટ મેળવવા માટે કાંટે કી ટક્કર

ગઈ કાલે ગુજરાતમાં ઇલેક્શનની ડ્યુટી પર જવા પહેલાં આ પોલિંગ ઑફિસરોએ ગ્રુપ-ફોટો પડાવ્યો હતો.

ગઈ કાલે ગુજરાતમાં ઇલેક્શનની ડ્યુટી પર જવા પહેલાં આ પોલિંગ ઑફિસરોએ ગ્રુપ-ફોટો પડાવ્યો હતો.


ગુજરાતમાં સુરત લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી (BJP)એ બિનહરીફ જીતી લેતાં હવે ગુજરાતમાં આજે લોકસભાની પચીસ બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે ગુજરાતની પચીસ પૈકી ૧૦ બેઠકો પ્રેસ્ટિજિયસ બની રહી છે અને એની ચર્ચા ચાલી રહી છે, જેમાં ક્યાંક BJPનું પલડું ભારે જણાઈ રહ્યું છે તો ક્યાંક કૉન્ગ્રેસના ઉમેદવાર બરોબરીની ટક્કર આપે એવું જણાઈ રહ્યું છે. જોકે છેલ્લી બે ચૂંટણીમાં BJPએ છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતી લીધી હોવાથી BJPએ આ વખતે તમામ બેઠકો જીતીને જીતની હૅટ-ટ્રિક કરવા માટે પ્રચાર માટે કોઈ કસર બાકી નથી રાખી. સામે પક્ષે કૉન્ગ્રેસે પણ એડીચોટીનું જોર અજમાવ્યું છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 07:46 AM IST | Ahmedabad | Shailesh Nayak

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK