° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021

Gujarat

લેખ

ગઈ કાલે અમદાવાદમાં ડ્રાઇવ-થ્રુ વૅક્સિનેશન અભિયાન દરમ્યાન મહિલાને કોવિડ-વૅક્સિનનો ડોઝ આપી રહેલાં હેલ્થ વર્કર. પી.ટી.આઇ.

ગુજરાતમાં કોરોના કન્ટ્રોલમાં આવી રહ્યો છે

નાગરિકોની સતર્કતા તથા રસીકરણ જાગૃતિ કારણરૂપ : કોવિડ-ટેસ્ટિંગ અને આંશિક લૉકડાઉન પણ મદદરૂપ થયું

11 May, 2021 02:30 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

Covid-19: રેમડેસિવીર પછી હવે બ્લેક ફંગલને કારણે એમ્ફોસિન ઇન્જેક્શનની માગ વધી

ઝડપથી વધતા કોરોના સંક્રમણના કેસ વચ્ચે આને એક નવી દુર્લભ બીમારી કહેવામાં આવી રહી છે. રેમડેસિવીર પછી હવે મ્યૂકોર્માઇકોસિસના ઇન્જેકશનની ભારે અછત છે.

10 May, 2021 04:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શનિવારે સિલિગુરી નજીકના સ્મશાનગૃહમાં પીપીઈ કીટ પહેરીને અંતિમવિધિ કરતા લોકો (તસવીરઃ એએફપી)

Coronavirus Updates: દેશમાં સતત ચોથા દિવસે ચાર લાખથી વધુ નવા કેસ

રાહતના સમાચાર એ છે કે, દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ ૩.૮૬ લાખ લોકો સાજા થયા

09 May, 2021 01:18 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
હાર્દિક પટેલની ફાઈલ તસવીર

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના પિતાનો કોરોનાએ લીધો ભોગ

હાર્દિક પટેલના પિતા અમદાવાદની યુ.એન.મહેતા હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા

09 May, 2021 12:30 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ફોટા

હેપ્પી બર્થ-ડે દીપિકા ચિખલિયા: જુઓ `રામાયણ`ની સીતા મૈયા અત્યારે કેવું જીવન જીવે

હેપ્પી બર્થ-ડે દીપિકા ચિખલિયા: જુઓ `રામાયણ`ની સીતા મૈયા અત્યારે કેવું જીવન જીવે

વિશ્વમાં કોરોના વાઈરસનો હાહાકાર મચી રહ્યો છે અને સરકારે 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે. તેવામાં લોકોનું ઘરમાં મનોરંજન તો થવું જ જોઈએ. એવામાં દૂરદર્શન રામાનંદ સાગરની લોકપ્રિય સીરિયલ `રામાયણ` એકવાર ફરીથી શરૂ કરવામાં આવી છે. એમાં બધા જ પાત્રો ઘણા પ્રખ્યાત હતા. અને તેની સીતે પણ તમને યાદ જ હશે. રામાયણમાં સીતાનું પાત્ર ભજવ્યા બાદ દીપિકા ચિખલીયા ઘર ઘરમાં જાણીતા બની ગયા હતા. જો કે રામાયણ સિરીયલ બાદ તેઓ ભુલાઈ ગયા. બાદમાં કેટલીક ફિલ્મો અને સિરીયલ બાદ ગત વર્ષે આવેલી ગુજરાતી ફિલ્મ `નટસમ્રાટ`માં દેખાયા હતા. ત્યારે જુઓ એક સમયની સીતા આજે કેવી લાઈફ જીવી રહી છે. આજે દીપિકા ચિખલિયા પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહી છે. જુઓ તસવીરો (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ)

29 April, 2021 01:11 IST | Mumbai
જીનલ બેલાણી

HBD જીનલ બેલાણી: પોતાની ક્યૂટ સ્માઈલથી લોકોના દિલ જીતી લે છે અભિનેત્રી

ફિલ્મ, થિએટર હોય કે ટીવી...તમામ ક્ષેત્રે પોતાના અભિનયથી લોકોના દિલ જીતનારી અભિનેત્રી એટલે જીનલ બેલાણી. સૌમ્ય ચહેરો અને તેના ગાલમાં પડતા ખંજનો તેની ઓળખ છે. આજે તેના જન્મદિવસે જાણો જીનલને થોડી વધુ.. (તસવીર સૌજન્યઃ જીનલ બેલાણી ઈન્સ્ટાગ્રામ)

29 April, 2021 11:42 IST | Mumbai
ઇરફાન ખાન

Irrfan Khan: વિદાયના એક વર્ષ પછી પણ મન ભરીને જેને અલવિદા નથી કહી શકાયું

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાનનું 29 એપ્રિલ 2020ના રોજ નિધન થયું છે. અભિનેતાનો એ અવાજ હવે ફક્ત ફિલ્મોના ડાયલોગમાં જ સાંભળી શકાશે, તેમનો અદ્ભભુત અભિનય હવે ફક્ત તેમની ફિલ્મોમાં જ જોઈ શકાશે. સ્ટડી પૂરો કર્યા બાદ ઇરફાને 1988માં ‘સલામ બૉમ્બે’માં નાનકડું પાત્ર ભજવ્યું હતું અને બોલીવુડમાં ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરી હતી. પછી તેમણે એક પછી એક યાદગાર ફિલ્મમાં અભિનય કર્યો અને હૉલિવુડમાં પણ ભારતનું નામ રોશન કર્યું. આવો, જોઈએ ઈરફાનની ફિલ્મ અને તેની કેટલીક તસવીરો...

29 April, 2021 10:12 IST | Mumbai
ગુજરાતી સેલેબ્સના કિડ્ઝને જોશો તો તૈમુરને પણ ભૂલી જશો, જુઓ ફોટોઝ

ગુજરાતી સેલેબ્સના કિડ્ઝને જોશો તો તૈમુરને પણ ભૂલી જશો, જુઓ ફોટોઝ

તૈમુર સહિતના સેલિબ્રિટી કિડ્ઝ સેન્સેશન બની રહ્યા છે. તેમના ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ ફટાફટ વાઈરલ થાય છે. જો કે આપણા ગુજરાતી સેલેબ્સના કિડ્ઝ પણ ઓછા ક્યુટ નથી જુઓ ફોટોઝ. 

09 March, 2021 08:28 IST |

વિડિઓઝ

પાન નલિનઃ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ફિલ્મને સ્થાન અપાવનાર ડાયરેક્ટર

પાન નલિનઃ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ફિલ્મને સ્થાન અપાવનાર ડાયરેક્ટર

પાન નલિનનું મૂળ નામ છે નલિન પંડ્યા. ખીજડિયા, ગુજરાત પાસેના એક નાનકડા ગામડામાં ઉછરેલા પાન નલિન માટે ફિલ્મ મેકિંગ પૅશન છે. એક સમયે જેમના પિતા ચ્હા વેચતા હતા તેવા પાન નલિનની ગુજરાતી ફિલ્મ `છેલ્લો શો` બહુ જ પ્રતિષ્ઠિત ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલની સ્પોટલાઇટ બની છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે આ અનુભવની વિગતવાર ચર્ચા કરી. 

07 May, 2021 01:39 IST | Mumbai
Geetaben Rabari : કચ્છી કોયલે જ્યારે દર્શન કરવા જતાં માંડી ગોઠડી

Geetaben Rabari : કચ્છી કોયલે જ્યારે દર્શન કરવા જતાં માંડી ગોઠડી

ગીતાબેન રબારી (Geetaben Rabari) જેમની સાદગી જ તેમની કળાનું શિરમોર છે તેમણે જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત માંડી ત્યારે તેમણે પોતાના ગમતાં ગીતોની પણ વાત કરી અને જણાવ્યું કે તેમની જર્નીનો શ્રેય તે કોને આપે છે. જુઓ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ. 

01 March, 2021 12:37 IST |
Padmshri Jaswantiben Popat: 93 વર્ષનાં આ એવોર્ડી પાસેથી જાણો લિજ્જત પાપડની જર્ની

Padmshri Jaswantiben Popat: 93 વર્ષનાં આ એવોર્ડી પાસેથી જાણો લિજ્જત પાપડની જર્ની

એક પગલું ભરો ત્યારે આગળની સફર નિશ્ચિત થાય. ગુજરાતી મિડ ડેનાં ફિચર રાઇટર વર્ષા ચિતલિયાએ જ્યારે જસવંતીબહેન પોપટ સાથે વાત કરી ત્યારે જાણે આ સત્ય ફરી સમજાયું. જુઓ આ એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ અને જાણો લિજ્જત પાપડની સફળતાની સફરની વાત એકદમ પહેલેથી. 

09 February, 2021 12:13 IST |
Aditya Gadhvi: રહેમાન સર સાથે અને સામે પરફોર્મ કરવું એ શ્રેષ્ઠ અનુભવ

Aditya Gadhvi: રહેમાન સર સાથે અને સામે પરફોર્મ કરવું એ શ્રેષ્ઠ અનુભવ

આદિત્ય ગઢવી જ્યારે વાત માંડે ત્યારે ચારણ સાહિત્યની સમૃદ્ધીથી માંડીને વારસામાં મળેલી લોકકલાની વાત પણ છેડાય. એ.આર.રહેમાન સાથે એક મંચ પર પરફોર્મ કરવાના અનુભવથી માંડીને તેમના વાળની સ્ટાઇલની વાત પણ તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે કરી.

25 January, 2021 02:36 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK