Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રના સૌથી ઊંચાઈએ આવેલા મતદાન-કેન્દ્રમાં કલાક ટ્રેકિંગ કરીને પહોંચે છે ઇલેક્શન કમિશનની ટીમ

મહારાષ્ટ્રના સૌથી ઊંચાઈએ આવેલા મતદાન-કેન્દ્રમાં કલાક ટ્રેકિંગ કરીને પહોંચે છે ઇલેક્શન કમિશનની ટીમ

07 May, 2024 07:31 AM IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે અહીં મતદાન છે એટલે ગઈ કાલે ટીમ એક પોલીસ-કૉન્સ્ટેબલ સાથે રાયરેશ્વર પહોંચી હતી.

રાયરેશ્વર પાઠાર પહાડ

રાયરેશ્વર પાઠાર પહાડ


નણંદ-ભાભીની સામસામી ઉમેદવારીથી લોકસભાની ચૂંટણીમાં આ વખતે સૌથી હૉટ બની ગયેલી બારામતી બેઠકમાં પુણેના ભોરથી ૩૦ કિલોમીટરના અંતરે આવેલા રાયરેશ્વર પાઠાર પહાડ પર મહારાષ્ટ્રનું સૌથી ઊંચાઈએ આવેલું મતદાન-કેન્દ્ર છે. આ પહાડ પર ૧૬૦ લોકો રહે છે. તેઓ મતદાન કરી શકે એ માટે ઇલેક્શન કમિશનની ટીમ એક કલાક ટ્રેકિંગ કરીને અહીં જાય છે. પહાડ ઉપર જવા માટે લોખંડની સીડીની જરૂર પડે છે. આજે અહીં મતદાન છે એટલે ગઈ કાલે ટીમ એક પોલીસ-કૉન્સ્ટેબલ સાથે રાયરેશ્વર પહોંચી હતી.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 07:31 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK