કૉટન અને સિલ્કના બ્લેન્ડથી બનેલા ચંદેરી કાપડની રિચનેસ સાડીના રૂપમાં તો જોઈ જ રહ્યા છીએ; પણ આ જ ફૅબ્રિકને આવનારા તહેવારોમાં અનારકલી, કુરતા-પાયજામા અને પલાઝોના રૂપમાં પહેરીને ફૅશન અને સ્ટાઇલ સ્ટેટમેન્ટને અપગ્રેડ કરી શકાય
10 July, 2025 12:40 IST | Mumbai | Kajal Rampariya
આજકાલ ફૅશનમાં ટ્રેડિશનલને મૉડર્ન સાથે મિક્સ કરીને ફ્યુઝન કરવાનો ટ્રેન્ડ ખૂબ પૉપ્યુલર છે. એવામાં ટ્રેડિશનલ પરાંદાને મૉડર્ન ટ્વિસ્ટ આપીને વેસ્ટર્ન આઉટફિટ સાથે પહેરવાનું ચલણ યંગ ગર્લ્સમાં વધી રહ્યું છે
મૉન્સૂનની સીઝનમાં વરસાદને લીધે ભીનાં થતાં કપડાંને લીધે ત્વચામાં ઇરિટેશન થાય છે ત્યારે ઝડપથી સુકાઈ જાય અને કમ્ફર્ટેબલની સાથે સ્ટાઇલિશ ફીલ કરાવે એવાં ફૅબ્રિકનાં આઉટફિટ્સની પસંદગી કરવી જોઈએ
05 July, 2025 06:19 IST | Mumbai | Kajal Rampariya
આ તેલ વાળ અને ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. અમેરિકન પામ ટ્રીમાંથી કાઢવામાં આવતા આ તેલમાંથી અમિનો ઍસિડ, વિટામિન B કૉમ્પ્લેક્સ, આયર્ન અને ઝિન્ક જેવાં તત્ત્વો મળી રહી છે
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK