Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


મહાઉત્સવને સફળ બનાવનારા મસ્જિદ બંદરના મુંબઈ મેવા-મસાલા મર્ચન્ટ્સ અસોસિએશનના પદાધિકારીઓ અને કમિટી મેમ્બરો

મસ્જિદ બંદરના વેપારીઓએ આપી ઑનલાઇન અને સુપરમાર્કેટને ટક્કર

મુંબઈ મેવા-મસાલા મર્ચન્ટ્સ અસોસિએશનના વેપારીઓએ દિવાળી નિમિત્તે છ અઠવાડિયાં સુધી મેવા-મસાલા મહાઉત્સવનું આયોજન કરીને કર્યો ૭૦થી ૮૦ કરોડ રૂપિયાનો બિઝનેસ

30 November, 2023 07:40 IST | Mumbai | Rohit Parikh
પ્રતીકાત્મક તસવીર

ખુદી કો કર બુલંદ ઇતના : એક સારી નેતાગીરી કેવું પરિણામ લાવે છે એ નરી આંખે દેખાય..

છેલ્લા થોડા સમયથી આ જે વાતાવરણ ઊભું થયું છે એ ખરેખર ખુશીની વાત છે. તમારા દેશના વડા પ્રધાન દેશના પહેલા સ્થાનિક ફાઇટર પ્લેનમાં જાય અને એની હવાઈ મુસાફરી કરે એ કંઈ નાનીસૂની વાત નથી

28 November, 2023 03:15 IST | Mumbai | Manoj Joshi
વારાણસી માં દેવ દિવાળી ની ઉજવણી

૨૨ લાખ દીવડાથી વારાણસીમાં રચાયો સ્વર્ગ જેવો માહોલ

વારાણસીમાં ગઈ કાલે જેમ-જેમ સાંજ ઢળવા લાગી એમ-એમ સ્વર્ગ જેવો માહોલ રચાતો ગયો હતો. બપોરથી જ ઘાટ પર દેવદિવાળીનું સેલિબ્રેશન જોવા માટે લોકો આવી ગયા હતા. દીવડાઓથી ઘાટ રોશન થયા હતા.

28 November, 2023 12:53 IST | Varansi | Gujarati Mid-day Correspondent
દિવાળી (પ્રતીકાત્મક તસવીર)

Dev Diwali: કાશીમાં 12 લાખ દીવા પ્રગટાવીને ઘાટ પર થશે પૂજા, 70 દેશ...

Dev Diwali Today at Kashi: આ અલૌકિક દ્રશ્યને જોવા માટે મોટી સંખ્યામાં ભારતીય અને વિદેશી મહેમાન અહીં આવે છે. આ દ્રશ્ય 27 નવેમ્બર સોમવારે જોવા મળશે, જ્યારે ભગવાન દેવ દિવાળી ઉજવવા સ્વર્ગમાંથી કાશીના ઘાટ પર ઉતરશે.

27 November, 2023 02:58 IST | Kashi | Gujarati Mid-day Online Correspondent
દેવ દિવાળી (તસવીર સૌજન્ય મિડ-ડે)

Dev Deepawali 2023: ક્યારે છે દેવ દિવાળી? અહીં જાણો શુભ મૂહુર્ત

Dev Deepawali 2023: કાર્તિક પૂર્ણિમાના દિવસે ઊજવે છે દેવ દિવીળી, પણ આ વર્ષે અલગ-અલગ દિવસે કેમ? જાણો જ્યોતિષાચાર્ય પાસેથી તારીખ અને શુભ મૂહુર્ત

25 November, 2023 01:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
યાત્રાધામ શામળાજીમાં ધામધૂમથી તુલસીવિવાહ યોજાયા હતા

ગુજરાતમાં ઠેરઠેર ધામધૂમથી યોજાયા તુલસીવિવાહ

ડાકોર, અમદાવાદ સહિતનાં સ્થળોએ બૅન્ડવાજાં સાથે પ્રભુની નીકળેલી જાનમાં ભાવિકો થયા ભાવવિભોર ઃ ડાકોરમાં પ્રભુના વરઘોડા પર પુષ્પવર્ષા

24 November, 2023 11:40 IST | Ahmedabad | Shailesh Nayak
ઉત્તરકાશીમાં ગઈ કાલે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા ૪૧ વર્કર્સના રેસ્ક્યુ ઑપરેશન દરમ્યાન ટનલ પાસે પ્રાર્થના કરી રહેલા સ્થાનિક લોકો (તસવીર : પી.ટી.આઇ.)

ટનલમાં દિવાળીના દિવસથી શ્વાસ અધ્ધર થયા હતા, ક્યારે શું થયું હતું?

ઉત્તરકાશીના સિલ્ક્યારામાં અન્ડર-કન્સ્ટ્રક્શન ટનલમાં દિવાળીના દિવસથી ૪૧ વર્કર્સ ફસાયા હતા

24 November, 2023 09:30 IST | Uttarkashi | Gujarati Mid-day Correspondent
ભગવાન વિષ્ણુની ફાઈલ તસ્વીર

Dev Uthani Ekadashi 2023: આજે શુભ સંયોગ, આમ કરશો તુલસી પૂજા તો દેવ થશે પ્રસન્ન

Dev Uthani Ekadashi 2023: આ વર્ષે દેવઊઠી એકાદશી 23 નવેમ્બરે ઉજવવામાં આવશે. દેવઊઠી એકાદશીને દેવ પ્રબોધિની એકાદશી અથવા દેવ ઉત્થાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

23 November, 2023 11:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અંબાજી મંદિરે દર્શન માટે ઊમટેલા માઈભક્તોની ફાઇલ તસવીર

ઘૂમે છે ગુજરાત

દિવાળી વેકેશનમાં યાત્રિકોની પહેલી પસંદ દેવદર્શન પછી સહેલગાહનાં સ્થળો, દિવાળીના દસ દિવસમાં ગુજરાતનાં યાત્રાધામો અને પ્રવાસધામોમાં પોણા તેંતાલીસ લાખથી વધુ પ્રવાસીઓ ઊમટ્યા

23 November, 2023 09:10 IST | Ahmedabad | Shailesh Nayak
ગોવિંદા અને ડેવિડ ધવન

ડેવિડ ધવન-ગોવિંદા વચ્ચે ઑલ ઇઝ વેલ

ડેવિડ ધવન સાથેના વિવાદ દૂર થવા પર ખુશી વ્યક્ત કરતાં ગોવિંદાએ કહ્યું કે ‘મને એ વાતની ખુશી છે કે લોકોની ઇચ્છા છે કે અમે સાથે કામ કરીએ.

21 November, 2023 03:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારત મર્ચન્ટ્સ ચેમ્બર દ્વારા આયોજિત દિવાળી સ્નેહમિલનમાં હાજર રહેલા રાજનેતાઓ સાથે ચેમ્બરના અગ્રણીઓ

અ-પ્રોફેશનલ ટૅક્સ અને માથાડી ઍક્ટનો અંત લાવો

દિવાળી સ્નેહમિલનમાં ભારત મર્ચન્ટ્સ ચેમ્બર દ્વારા સ્થાનિક રાજનેતાઓ સમક્ષ જીએસટીને સરળ બનાવવા તથા ‘સી’ વૉર્ડના પુનઃવિકાસની માગણીઓ

20 November, 2023 02:09 IST | Mumbai | Rohit Parikh
ડાંગ આવતા સહેલાણીઓની મદદે પોલીસ-મિત્રની ટીમ

દિવાળીના વેકેશનમાં હિલ સ્ટેશન સાપુતારામાં પોલીસ-મિત્રો થયા ઉપયોગી

વેકેશન માણવા આવતા સહેલાણીઓ માટે ડાંગ પોલીસના ક્યુઆર કોડથી સજ્જ પોલીસ-મિત્રની ટીમો પ્રવાસીઓની સલામતીની સાથે તેમને પ્રવાસન સ્થળોની માહિતી આપીને જાણકારી

17 November, 2023 09:55 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સચેતા પરિવારના ૧૨૬ પરિવારજનોએ સાથે મળીને ભાઈબીજ મનાવી હતી અને ત્રણ દિવસના કાર્યક્રમમાં તમામ લોકોને વિવિધ પ્રકારની ભેટવસ્તુઓ આપવામાં આવી હતી.

એક જ પરિવારની ચાર પેઢીએ કરી પારંપરિક રીતે ભાઈબીજની ઉજવણી

એટલું જ નહીં, સચેતા પરિવારના ૧૨૬ પરિવારજનો હોળીથી લઈને નવરાત્રિ અને રક્ષાબંધન જેવા તહેવારો એકસાથે ઊજવશે: મૃત્યુ પામેલા પરિવારના વડીલોને પણ તેમણે શ્રદ્વાંજલિ આપી

16 November, 2023 07:45 IST | Mumbai | Priti Khuman Thakur
ભાઈબીજની પ્રતિકાત્મક તસવીર

Bhai Dooj 2023: કઈ દિશામાં બેસીને ભાઈને તિલક લગાવવું, જાણો શુભ મુહૂર્ત

ભાઈબીજ (Bhai Dooj 2023) નો તહેવાર ભાઈ અને બહેનના બંધન સાથે જોડાયેલો ખૂબ જ પવિત્ર તહેવાર છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના સારા જીવનની કામના કરે છે. તિલક કરતી વખતે ભાઈનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ અહીં જાણો...

15 November, 2023 08:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડિટૉક્સ માટેની પ્રતીકાત્મક તસવીર

How to Detox: દિવાળી પછી આ રીતે ડિટૉક્સ કરો તમારું શરીર, વેઇટ ગેઇનની છોડો ચિંતા

How to Detox: દિવાળીમાં આપણે સ્વીટ્સથી માંડીને ચટાકેદાર અને તળેલી વાનગીઓ તેમજ પકવાન બધું મન ભરીને ખાઈએ છીએ પણ સ્વાસ્થ્ય વિશે ભૂલી જઈએ છીએ. એટલે જ દિવાળી પછી શરીરને ડિટૉક્સિફાઈ કરવું જરૂરી થઈ પડે છે.

14 November, 2023 09:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

નવા વર્ષે તમારે શું કરવાની જરૂર છે?

નવા વર્ષે લોકો બધું સારું-સારું ઇચ્છે અને કરે પણ બધું સારું-સારું જ પણ એ વાત આજના દિવસ પૂરતી સીમિત રહે. વધીને લાભપાંચમ પૂરતું કાયમ રહે પણ એ પછી બધાનો ઉલાળિયો થઈ જાય અને પાછા હતા એવા ને એવા જ થઈ જાય.

14 November, 2023 03:14 IST | Mumbai | Swami Satchidananda
બેસ્ટની બસોની ફાઈલ તસવીર

Mumbai: ભાઈબીજના દિવસે વધારાની 145 બસ દોડાવશે બેસ્ટ

Bhai Dooj Commute: બુધવારના રોજ ભાઈબીજના અવસરે પ્રવાસીઓના વધારાની આશામાં બૃહ્નમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) ઉપક્રમે 145 વધારાનો બસોના સંચાલનની જાહેરાત કરી.

14 November, 2023 03:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભાઈખલા ઝૂની ફાઈલ તસવીર

Mumbai: 15 નવેમ્બર ભાઈબીજના દિવસે પણ રાણીબાગ પર્યટકો માટે રહેશે ખુલ્લું

Rani Bagh Opened forTourists on Bhai Dooj: મુંબઈવાસીઓ માટે મુંબઈ નગર નિગમે એક મહત્વનો નિર્ણય લીધો છે. વીરમાતા જીજાબાઈ ભોસલે બૉટનિકલ ગાર્ડન અને રાણીબાગ બુધવારે 15 નવેમ્બરના રોજ ખુલ્લું રહેશે.

14 November, 2023 02:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરારમાં વચ્ચે પડેલા પિતા અને પુત્રની હત્યા

દિવાળીના પર્વમાં રવિવારે રાતે અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરારમાં વચ્ચે પડેલા પિતા અને પુત્રની હત્યા કરી દેવાતાં ચકચાર મચી ગઈ હતી.

14 November, 2023 12:28 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
દિવાળીના બે દિવસમાં પોલીસે  ૮૦૬ લોકો પર કાર્યવાહી કરી

દિવાળીના બે દિવસમાં પોલીસે ૮૦૬ લોકો પર કાર્યવાહી કરી

જોકે આમાં ફટાકડા ફોડનારા કેટલા અને વેચનારા કેટલા એની કોઈ સ્પષ્ટતા નથી

14 November, 2023 06:48 IST | Mumbai | Mehul Jethva
મર્ડર (પ્રતીકાત્મક તસવીર)

દિવાળી પર બોનસ ન મળતાં ઢાબાના માલિકનું કર્મચારીઓએ કર્યું કતલ, બાદમાં ફરાર

Denied Diwali Bonus: નાગપુરમાં શનિવારે દિવાળીનું બોનસ આપવાની ના પાડતા એક ઢાબાના માલિકને તેના બે કર્મચારીઓએ કહેવાતી રીતે મારી-મારીને કતલ કરી દીધું.

13 November, 2023 09:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાસ્ટિયન રેસ્ટૉરન્ટની ફાઈલ તસવીર

મુંબઈની શાન એવા બાસ્ટિયન રેસ્ટૉરાંને મળ્યું કોહિનૂર ટૉવર પર નવું ઘર

Mumbai`s iconic Bastian restaurant: ધનતેરસના શુભ દિવસે, સી ફૂડ અને મીઠાઈઓની કેટલીક સૌથી અસામાન્ય પ્લેટ્સ માટેનું સૌથી જાણીતું રેસ્ટૉરન્ટ, હવે દાદરમાં સ્થિત સૌથી ઊંચા વ્યાવસાયિક સ્થળોમાંથી એકથી એક ચડિયાતા લોકો માટે ફરી ઓપન થઈ ગયું છે.

13 November, 2023 07:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડાયાબિટીઝ ટેસ્ટની પ્રતીકાત્મક તસવીર

દિવાળી પછી બીએમસી આખા મુંબઈ શહેરમાં કરાવશે ડાયાબિટીઝની તપાસ

Diwali 2023 Health Initiative: બીએમસી સાર્વજનિક સ્વાસ્થ્ય વિબાગ 20 નવેમ્બરના રોજ આખા શહેરમાં વિભિન્ન સ્થળે ડાયાબિટીઝની તપાસ શરૂ કરવા પર વિચાર કરી રહી છે.

13 November, 2023 04:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈની ફાઇલ તસવીર

Diwali 2023: દિવાળીને લઈ કયા 5 પ્રશ્નો સૌથી વધુ થયા સર્ચ, ગુગલના CEOએ ખોલ્યો ભેદ

Diwali 2023: ગૂગલના CEO સુંદર પિચાઈ અને Apple CEO ટિમ કૂકે તેમના સત્તાવાર X હેન્ડલ્સ પરથી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

13 November, 2023 04:34 IST | Washington | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ બનાવે એવું સાલ મુબારક

દર વર્ષે નૂતન વર્ષાભિનંદન કહેતી વખતે આપણે એકબીજા માટે આવનારા નવા વર્ષમાં સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ વધે એવી કામના કરતા હોઈએ છીએ. જોકે ફક્ત ઇચ્છાથી આમ નહીં ચાલે. ખરા અર્થમાં આ ત્રણેય વસ્તુ વધે એ માટે કેવા પ્રયાસોની જરૂર છે એ થોડું સમજવાની કોશિશ કરીએ

13 November, 2023 04:14 IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર

નવા વર્ષે સ્વસ્થ રહેવું હોય તો અપનાવી લો આ નવ સ્વાસ્થ્ય મંત્રો

હેલ્ધી રહેવું હોય, હૉસ્પિટલથી દૂર રહેવું હોય અને શારીરિક, માનસિક રીતે શ્રેષ્ઠ સ્વસ્થતા જોઈતી હોય તો આવતી કાલથી શરૂ થતા નવા વર્ષમાં કઈ ૯ વાતો પર ખાસ ધ્યાન આપવું એ નોંધી લો

13 November, 2023 03:53 IST | Mumbai | Rashmin Shah
પ્રતીકાત્મક તસવીર

વો દિન ભી ક્યા દિન થે...

દિવાળીથી એક વર્ષ પૂરું થાય અને પછી શરૂ થાય એકદમ નવુંનક્કોર નૂતન વર્ષ. સાલ મુબારક કહેવા અને નવા વર્ષની વધાઈઓ આપવા એકમેકને મળવાનો શિરસ્તો હવે ભૂંસાઈ રહ્યો છે. નવા વર્ષને વધાવવાનો જે આનંદ અને ઉત્સાહ પહેલાં લોકોમાં જોવા મળતો હતો એ પણ હવે ફિક્કો થતો..

13 November, 2023 03:49 IST | Mumbai | Heena Patel
દિવાળી નિમિત્તે સાયરા બાનુને યાદ આવ્યા દિલીપ કુમાર 

દિવાળી નિમિત્તે સાયરા બાનુને યાદ આવ્યા દિલીપ કુમાર 

દિવાળી નિમિત્તે દિલીપ કુમારને યાદ કરીને સાયરા બાનુ ઇમોશનલ થઈ ગયાં હતાં.

13 November, 2023 03:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય દત્ત કી ફૅમિલીવાલી દિવાલી

સંજય દત્ત કી ફૅમિલીવાલી દિવાલી

સુખ, સમૃદ્ધિ અને પ્રકાશના પર્વ સમાન દિવાળી સૌના જીવનમાં ઉજાસ રેલાવે છે.

13 November, 2023 02:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામ ચરણની દિવાલી પાર્ટી રહી ધમાકેદાર

રામ ચરણની દિવાલી પાર્ટી રહી ધમાકેદાર

સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર રામ ચરણે તેના ઘરે દિવાળીનું સેલિબ્રેશન રાખ્યું હતું.

13 November, 2023 02:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર ખાને તેના ઘરે દિવાળીની શાનદાર પાર્ટી રાખી

શામ શાનદાર

સૈફ અલી ખાને ધોતી-કુરતો પહેરીને મનાવી દિવાળી

13 November, 2023 02:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાઈબીજની પ્રતિકાત્મક તસવીર

Bhai Dooj 2023: 14 કે 15 નવેમ્બર? આ મુહૂર્ત છે ભાઈબીજની ઉજવણી માટે શ્રેષ્ઠ!

Bhai Dooj 2023: 14 નવેમ્બરના રોજ બપોરથી જ બહેનો તેમના ભાઈના કપાળ પર તિલક લગાવી શકે છે અને કાંડા પર રક્ષા સૂત્ર બાંધી શકે છે.

13 November, 2023 01:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

પ્રકાશના તહેવારના સાત શ્રેષ્ઠ નાણાકીય પાઠ

તમે તમારા પ્રિયજનો માટે દિવાળીની ભેટ ખરીદતી વખતે તેમની પસંદગી, વય અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને એમને માટે ભેટો ખરીદો છો.

13 November, 2023 12:50 IST | Mumbai | Khyati Mashru Vasani
વડા પ્રધાને ચીનની બૉર્ડરની નજીક સૈનિકોની સાથે દિવાળીની ઉજવણી કરી

મોદીએ જવાનોને કહ્યું, જ્યાં તમે ત્યાં મારો તહેવાર

વડા પ્રધાને ચીનની બૉર્ડરની નજીક સૈનિકોની સાથે દિવાળીની ઉજવણી કરી

13 November, 2023 10:19 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં આવેલી આફ્રિકાની આફૂસ કેરી.  પીટીઆઈ

દિવાળીમાં તમે કોંકણની આ કેરી ખાધી કે નહીં?

કોંકણથી રોપાઓ લઈને તૈયાર કરેલી આફ્રિકાની આફૂસ ડિસેમ્બર સુધી મળશે. જોકે એક બૉક્સની કિંમત છે ૪૫૦૦થી ૫૫૦૦ રૂપિયા

13 November, 2023 10:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાતી મિડ-ડે લૉગૉ

આજે ધોકો: નિવૃત્તિ પછી પણ પ્રવૃત્ત રહી જ્ઞાનની ઊલટીઓ કરનારાઓ માટે સર્જાયેલો ખાસ

હા, મારું તો એ જ માનવું છે કે આજનો આ જે દિવસ છે એ ખરેખર એવા લોકો માટે જ સર્જાયો છે, ધોકો. ટેક્નિકલી આજનો આ દિવસ અગાઉના વર્ષ દરમ્યાન થયેલા તિથિના ક્ષયને કારણે સર્જાતો હોય છે.

13 November, 2023 09:23 IST | Mumbai | Manoj Joshi
બીએમસીની ચેમ્બુરની ઑફિસમાં રંગોળીની ફરતે ગરબામાં ઉગાડેલા ફૂલછોડથી કરાયેલું ડેકોરેશન.

દિવાળી દીપાવી દીધી નવરાત્રિના ગરબાએ

બીએમસીના ગાર્ડન ડિપાર્ટમેન્ટે નવરાત્રિના ગરબાનું વિસર્જન દરિયામાં ન કરતાં એમને વૉર્ડ-ઑફિસોમાં જમા કરવા કહ્યું અને ત્યાર બાદ એમાં નાના-નાના છોડ ઉગાડવામાં આવ્યા : દિવાળીમાં ગરબામાં ઉગાડેલા છોડની રંગોળી કરવામાં આવી અને રંગોળીની ફરતે અને ડેકોરેશનરૂપે

13 November, 2023 07:16 IST | Mumbai | Bakulesh Trivedi
પ્રતીકાત્મક તસવીર

ચહેરો એ શખ્સનો મેં જોયો નથી કદી પણ

‘મિડ-ડે’ના વાચકોને શુદ્ધ ઘીના દીવાથી પલ્લવિત દિવાળીની પવિત્ર શુભકામનાઓ. આપણે નવા વર્ષમાં નવા સંકલ્પો કરવાના છે.

12 November, 2023 03:12 IST | Mumbai | Hiten Anandpara
૧૦,૦૦૦ દીવડાઓની રોશનીમાં ઝળહળી ઊઠ્યું ગાંધીનગરનું અક્ષરધામ

૧૦,૦૦૦ દીવડાઓની રોશનીમાં ઝળહળી ઊઠ્યું ગાંધીનગરનું અક્ષરધામ

દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દેશ અને વિદેશોમાં આવેલાં તમામ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરોમાં દીપોત્સવ પર્વની ઉજવણી શરૂ થઈ છે.

12 November, 2023 11:59 IST | Ahmedabad | Shailesh Nayak
PM મોદી દિવાળીની ઉજવણી કરવા લેપચા પહોંચ્યા હતા. (તસવીર સૌજન્ય: PM મોદીનું ઓફિશિયલ એક્સ હેન્ડલ)

Diwali 2023: PM મોદી પહોંચ્યા હિમાચલ પ્રદેશ, સૈનિકો સાથે ઊજવ્યું પ્રકાશ-પર્વ

Diwali 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળી મનાવવા હિમાચલ પ્રદેશ પહોંચ્યા છે. અહીં લેપચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકોને મળ્યા હતા અને તેઓએ તેમની સાથે દિવાળી ઊજવી હતી.

12 November, 2023 11:46 IST | Lepcha | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

આજે દિવાળી:એક વાર પાછળ નજર કરીને વીતેલા વર્ષનાં લેખાંજોખાં કરી લેવાનો સમય

હા, અંતિમ ૨૪ કલાક. આજે દિવાળી અને પછી નવા વર્ષનો આરંભ, પણ એ પહેલાં વર્ષના અંતિમ ૨૪ કલાક. સનાતન ધર્મનું કહેવું છે કે આજે ભગવાન શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા હતા.

12 November, 2023 09:25 IST | Mumbai | Manoj Joshi
ફાઈલ ફોટો

દિવાળીના બેથી ત્રણ દિવસ ફૂટતા ફટાકડા પર નિયંત્રણ મૂકવાથી હવા સારી થઈ જશે?

આ સવાલ પૂછી રહ્યા છે લોકો. તેમનું કહેવું છે કે વર્ષોથી આપણે દારૂખાનું ફોડતા આવ્યા હોવાથી એના પર સમયની પાબંદી લાવવાને બદલે પ્રદૂષણ ફેલાવનારા ફટાકડા પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. આ સિવાય મોટા પ્રમાણમાં થઈ રહેલાં બાંધકામો તથા વાહનો દ્વારા ફેલાવવામાં..

12 November, 2023 07:35 IST | Mumbai | Prakash Bambhroliya
પ્રતીકાત્મક તસવીર

Muhurat Trading: આવતીકાલે આટલા વાગ્યે ખૂલશે શેરબજાર,જાણો કેવો હશે માર્કેટનો મૂડ?

દર વર્ષે દિવાળી (Diwali Muhurat Trading)ના શુભ અવસરે શેરબજાર સાંજે 6:00થી 7:15 સુધી મુહૂર્ત ટ્રેડિંગમાં ખૂલે છે. આ સમયગાળા દરમિયાન તમે શેરબજારમાં રોકાણ કરી શકો છો

11 November, 2023 09:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિવાળી (પ્રતીકાત્મક તસવીર)

દિવાળી દે દીનાનાથ

થોડાંક વર્ષ પહેલાં ગુજરાતના કોઈક સામયિકના સંપાદકે કેટલાક લેખકોને પૂછ્યું હતું કે ‘તમારાં વીતેલાં વરસોમાંથી કયા સમયને સૌથી સુખી માનો છો? તમને ફરી વાર જીવવાનું મન થાય એવો સમયગાળો કયો?’

11 November, 2023 08:01 IST | Mumbai | Dr. Dinkar Joshi
દિવાળી અંકોની દુનિયા

દિવાળી અંકો : મરાઠી માણૂસની આગવી ઓળખ

કવિ જગદીશ જોશીના કાવ્યના આ શબ્દો આજે યાદ આવવાનું કારણ? કારણ મરાઠી ભાષા-સાહિત્યમાં દિવાળી અંકોનાં ૧૯૦૯માં રોપાયેલાં બીજમાંથી આજે જે અનેક ડાળ, પાંદડાં, ફૂલ પ્રગટ્યાં છે એની થોડી વાત આજના સપરમા દહાડે કરવી છે.

11 November, 2023 07:27 IST | Mumbai | Deepak Mehta
ઐસી દિવાલી દેખી નહીં કહીં

ઐસી દિવાલી દેખી નહીં કહીં

દિવાળીનો દબદબો હવે દેખાડાનો અને શૉર્ટકટમાં કામ પતાવવા પૂરતો મર્યાદિત થતો જાય છે ત્યારે કેટલીક વડીલ બહેનો પરંપરાગત દિવાળીની ઉજવણીઓ કઈ રીતે કરતાં અને કેવા-કેવા રિવાજો હતા એની ચર્ચા કરે છે

11 November, 2023 07:05 IST | Mumbai | Rajul Bhanushali
તમારે તો રોજ દિવાળી!

તમારે તો રોજ દિવાળી!

આવું મહેણું કોઈને આપતા સાંભળ્યા છે? દિવાળી શબ્દમાં જ એનાં ગરિમા અને મહિમા છે. તમે આ શબ્દ બોલો અને તમારા ચહેરા પર સ્માઇલ આવી જાય.

11 November, 2023 05:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝવેરીબજારમાં આવેલા એક શોરૂમની બહાર સિક્કા લેવા માટે લાંબી લાઇન લાગી હતી.  સૈયદ સમીર અબેદી

ધનતેરસે દોડ્યો સોનાનો ઘોડો

ગોલ્ડનો ભાવ ૬૨,૦૦૦ રૂપિયા હોવા છતાં ગઈ કાલે ઝવેરીઓને ત્યાં સારીએવી ભીડ જોવા મળી હતી

11 November, 2023 07:00 IST | Mumbai | Rohit Parikh
ગુરુવારે રાત્રે  પડેલા ધોધમાર વરસાદને કારણે મુંબઈની હવામાં સુધારો થયો હતો.  સતેજ શિંદે

લોકો પર તમે કોઈ ઉપકાર નથી કરતા, આ તો તમારી ફરજ છે

આની સાથે કોર્ટે કહ્યું કે લોકોને તમારી પાસેથી ઘણી અપેક્ષા છે. ઃ હવે ત્રણ કલાકને બદલે રાતના ૮થી ૧૦ વાગ્યા સુધી બે જ કલાક ફટાકડા ફોડી શકાશે

11 November, 2023 06:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

દિવાળીમાં મુંબઈના કુંભારોના દીવડા કેમ ગાયબ થઈ ગયા?

એક સમયે મુંબઈ અને આસપાસમાં માટીના દીવડા અને માટલીઓ બનતી હતી જે હવે છેક રાજકોટથી મગાવવાં પડે છે

10 November, 2023 05:51 IST | Mumbai | Prakash Bambhroliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK