છેલ્લા થોડા સમયથી આ જે વાતાવરણ ઊભું થયું છે એ ખરેખર ખુશીની વાત છે. તમારા દેશના વડા પ્રધાન દેશના પહેલા સ્થાનિક ફાઇટર પ્લેનમાં જાય અને એની હવાઈ મુસાફરી કરે એ કંઈ નાનીસૂની વાત નથી
28 November, 2023 03:15 IST | Mumbai | Manoj Joshi
વારાણસીમાં ગઈ કાલે જેમ-જેમ સાંજ ઢળવા લાગી એમ-એમ સ્વર્ગ જેવો માહોલ રચાતો ગયો હતો. બપોરથી જ ઘાટ પર દેવદિવાળીનું સેલિબ્રેશન જોવા માટે લોકો આવી ગયા હતા. દીવડાઓથી ઘાટ રોશન થયા હતા.
Dev Diwali Today at Kashi: આ અલૌકિક દ્રશ્યને જોવા માટે મોટી સંખ્યામાં ભારતીય અને વિદેશી મહેમાન અહીં આવે છે. આ દ્રશ્ય 27 નવેમ્બર સોમવારે જોવા મળશે, જ્યારે ભગવાન દેવ દિવાળી ઉજવવા સ્વર્ગમાંથી કાશીના ઘાટ પર ઉતરશે.
Dev Uthani Ekadashi 2023: આ વર્ષે દેવઊઠી એકાદશી 23 નવેમ્બરે ઉજવવામાં આવશે. દેવઊઠી એકાદશીને દેવ પ્રબોધિની એકાદશી અથવા દેવ ઉત્થાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
એટલું જ નહીં, સચેતા પરિવારના ૧૨૬ પરિવારજનો હોળીથી લઈને નવરાત્રિ અને રક્ષાબંધન જેવા તહેવારો એકસાથે ઊજવશે: મૃત્યુ પામેલા પરિવારના વડીલોને પણ તેમણે શ્રદ્વાંજલિ આપી
ભાઈબીજ (Bhai Dooj 2023) નો તહેવાર ભાઈ અને બહેનના બંધન સાથે જોડાયેલો ખૂબ જ પવિત્ર તહેવાર છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના સારા જીવનની કામના કરે છે. તિલક કરતી વખતે ભાઈનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ અહીં જાણો...
How to Detox: દિવાળીમાં આપણે સ્વીટ્સથી માંડીને ચટાકેદાર અને તળેલી વાનગીઓ તેમજ પકવાન બધું મન ભરીને ખાઈએ છીએ પણ સ્વાસ્થ્ય વિશે ભૂલી જઈએ છીએ. એટલે જ દિવાળી પછી શરીરને ડિટૉક્સિફાઈ કરવું જરૂરી થઈ પડે છે.
નવા વર્ષે લોકો બધું સારું-સારું ઇચ્છે અને કરે પણ બધું સારું-સારું જ પણ એ વાત આજના દિવસ પૂરતી સીમિત રહે. વધીને લાભપાંચમ પૂરતું કાયમ રહે પણ એ પછી બધાનો ઉલાળિયો થઈ જાય અને પાછા હતા એવા ને એવા જ થઈ જાય.
14 November, 2023 03:14 IST | Mumbai | Swami Satchidananda
Rani Bagh Opened forTourists on Bhai Dooj: મુંબઈવાસીઓ માટે મુંબઈ નગર નિગમે એક મહત્વનો નિર્ણય લીધો છે. વીરમાતા જીજાબાઈ ભોસલે બૉટનિકલ ગાર્ડન અને રાણીબાગ બુધવારે 15 નવેમ્બરના રોજ ખુલ્લું રહેશે.
Mumbai`s iconic Bastian restaurant: ધનતેરસના શુભ દિવસે, સી ફૂડ અને મીઠાઈઓની કેટલીક સૌથી અસામાન્ય પ્લેટ્સ માટેનું સૌથી જાણીતું રેસ્ટૉરન્ટ, હવે દાદરમાં સ્થિત સૌથી ઊંચા વ્યાવસાયિક સ્થળોમાંથી એકથી એક ચડિયાતા લોકો માટે ફરી ઓપન થઈ ગયું છે.
Diwali 2023 Health Initiative: બીએમસી સાર્વજનિક સ્વાસ્થ્ય વિબાગ 20 નવેમ્બરના રોજ આખા શહેરમાં વિભિન્ન સ્થળે ડાયાબિટીઝની તપાસ શરૂ કરવા પર વિચાર કરી રહી છે.
દર વર્ષે નૂતન વર્ષાભિનંદન કહેતી વખતે આપણે એકબીજા માટે આવનારા નવા વર્ષમાં સ્વાસ્થ્ય,
સુખ અને સમૃદ્ધિ વધે એવી કામના કરતા હોઈએ છીએ. જોકે ફક્ત ઇચ્છાથી આમ નહીં ચાલે.
ખરા અર્થમાં આ ત્રણેય વસ્તુ વધે એ માટે કેવા પ્રયાસોની જરૂર છે એ થોડું સમજવાની કોશિશ કરીએ
13 November, 2023 04:14 IST | Mumbai | Jigisha Jain
હેલ્ધી રહેવું હોય, હૉસ્પિટલથી દૂર રહેવું હોય અને શારીરિક, માનસિક રીતે શ્રેષ્ઠ સ્વસ્થતા જોઈતી હોય તો આવતી કાલથી શરૂ થતા નવા વર્ષમાં કઈ ૯ વાતો પર ખાસ ધ્યાન આપવું એ નોંધી લો
13 November, 2023 03:53 IST | Mumbai | Rashmin Shah
દિવાળીથી એક વર્ષ પૂરું થાય અને પછી શરૂ થાય એકદમ નવુંનક્કોર નૂતન વર્ષ. સાલ મુબારક કહેવા અને નવા વર્ષની વધાઈઓ આપવા એકમેકને મળવાનો શિરસ્તો હવે ભૂંસાઈ રહ્યો છે. નવા વર્ષને વધાવવાનો જે આનંદ અને ઉત્સાહ પહેલાં લોકોમાં જોવા મળતો હતો એ પણ હવે ફિક્કો થતો..
13 November, 2023 03:49 IST | Mumbai | Heena Patel
હા, મારું તો એ જ માનવું છે કે આજનો આ જે દિવસ છે એ ખરેખર એવા લોકો માટે જ સર્જાયો છે, ધોકો. ટેક્નિકલી આજનો આ દિવસ અગાઉના વર્ષ દરમ્યાન થયેલા તિથિના ક્ષયને કારણે સર્જાતો હોય છે.
13 November, 2023 09:23 IST | Mumbai | Manoj Joshi
બીએમસીના ગાર્ડન ડિપાર્ટમેન્ટે નવરાત્રિના ગરબાનું વિસર્જન દરિયામાં ન કરતાં એમને વૉર્ડ-ઑફિસોમાં જમા કરવા કહ્યું અને ત્યાર બાદ એમાં નાના-નાના છોડ ઉગાડવામાં આવ્યા : દિવાળીમાં ગરબામાં ઉગાડેલા છોડની રંગોળી કરવામાં આવી અને રંગોળીની ફરતે અને ડેકોરેશનરૂપે
13 November, 2023 07:16 IST | Mumbai | Bakulesh Trivedi
Diwali 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળી મનાવવા હિમાચલ પ્રદેશ પહોંચ્યા છે. અહીં લેપચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકોને મળ્યા હતા અને તેઓએ તેમની સાથે દિવાળી ઊજવી હતી.
હા, અંતિમ ૨૪ કલાક. આજે દિવાળી અને પછી નવા વર્ષનો આરંભ, પણ એ પહેલાં વર્ષના અંતિમ ૨૪ કલાક. સનાતન ધર્મનું કહેવું છે કે આજે ભગવાન શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા હતા.
12 November, 2023 09:25 IST | Mumbai | Manoj Joshi
આ સવાલ પૂછી રહ્યા છે લોકો. તેમનું કહેવું છે કે વર્ષોથી આપણે દારૂખાનું ફોડતા આવ્યા હોવાથી એના પર સમયની પાબંદી લાવવાને બદલે પ્રદૂષણ ફેલાવનારા ફટાકડા પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. આ સિવાય મોટા પ્રમાણમાં થઈ રહેલાં બાંધકામો તથા વાહનો દ્વારા ફેલાવવામાં..
12 November, 2023 07:35 IST | Mumbai | Prakash Bambhroliya
દર વર્ષે દિવાળી (Diwali Muhurat Trading)ના શુભ અવસરે શેરબજાર સાંજે 6:00થી 7:15 સુધી મુહૂર્ત ટ્રેડિંગમાં ખૂલે છે. આ સમયગાળા દરમિયાન તમે શેરબજારમાં રોકાણ કરી શકો છો
થોડાંક વર્ષ પહેલાં ગુજરાતના કોઈક સામયિકના સંપાદકે કેટલાક લેખકોને પૂછ્યું હતું કે ‘તમારાં વીતેલાં વરસોમાંથી કયા સમયને સૌથી સુખી માનો છો? તમને ફરી વાર જીવવાનું મન થાય એવો સમયગાળો કયો?’
11 November, 2023 08:01 IST | Mumbai | Dr. Dinkar Joshi
દિવાળીનો દબદબો હવે દેખાડાનો અને શૉર્ટકટમાં કામ પતાવવા પૂરતો મર્યાદિત થતો જાય છે ત્યારે કેટલીક વડીલ બહેનો પરંપરાગત દિવાળીની ઉજવણીઓ કઈ રીતે કરતાં અને કેવા-કેવા રિવાજો હતા એની ચર્ચા કરે છે
11 November, 2023 07:05 IST | Mumbai | Rajul Bhanushali
એક સમયે મુંબઈ અને આસપાસમાં માટીના દીવડા અને માટલીઓ બનતી હતી જે હવે છેક રાજકોટથી મગાવવાં પડે છે
10 November, 2023 05:51 IST | Mumbai | Prakash Bambhroliya
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.