Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પૅરિસ ઑલિમ્પિક્સ પહેલાં ભારતીય પુરુષ હૉકી ટીમનો કંગાળ દેખાવ

પૅરિસ ઑલિમ્પિક્સ પહેલાં ભારતીય પુરુષ હૉકી ટીમનો કંગાળ દેખાવ

07 April, 2024 08:06 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયાએ ૨૯ મૅચમાં અને ભારતે ૮ મૅચમાં જીત મેળવી છે. બન્ને ટીમ વચ્ચે ૭ મૅચ ડ્રો રહી છે. 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


પૅરિસ ઑલિમ્પિક્સમાં ઐતિહાસિક પ્રદર્શન કરવાની તૈયારીના ભાગરૂપે ભારતીય મેન્સ હૉકી ટીમ ઑસ્ટ્રેલિયા પહોંચી હતી. જોકે પાંચ મૅચની સિરીઝની પ્રથમ મૅચમાં ગઈ કાલે પર્થમાં યજમાન ટીમ ઑસ્ટ્રેલિયા સામે ભારતીય મેન્સ હૉકી ટીમને ૧-૫થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૩થી બન્ને ટીમ વચ્ચે ૪૪ મૅચ રમાઈ છે, જેમાં ઑસ્ટ્રેલિયાએ ૨૯ મૅચમાં અને ભારતે ૮ મૅચમાં જીત મેળવી છે. બન્ને ટીમ વચ્ચે ૭ મૅચ ડ્રો રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2024 08:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK