Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લસિથ મલિંગાની નકલ કરી ઈશાન કિશને

લસિથ મલિંગાની નકલ કરી ઈશાન કિશને

17 March, 2024 08:17 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર થયેલો ઈશાન કિશન પ્રૅક્ટિસ સેશન દરમ્યાન હળવા મૂડમાં જોવા મળ્યો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


મુંબઈના ધ ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા લિમિટેડના મેદાન પર મુંબઈ ઇન્ડિયન્સે IPL ૨૦૨૪ માટેની તૈયારીઓ શરૂ કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર થયેલો ઈશાન કિશન પ્રૅક્ટિસ સેશન દરમ્યાન હળવા મૂડમાં જોવા મળ્યો હતો. તેણે વાંકડિયા વાળની વિગ પહેરીને લસિથ મલિંગા જેવી ઍક્શન અને સ્ટાઇલમાં બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. દિગ્ગજ ભૂતપૂર્વ શ્રીલંકન બોલર અને મુંબઈનો બોલિંગ કોચ મલિંગા ઈશાનની હરકત જોઈને હસી પડ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2024 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK