° °

આજનું ઇ-પેપર
Wednesday, 04 August, 2021

Indian Premier League

લેખ

ફાઈલ તસવીર

આઇપીએલના બીજા તબક્કાનો ૧૯મી સપ્ટેમ્બરથી પ્રારંભ

૨૭ દિવસ સુધી ચાલનારા બીજા તબક્કામાં કુલ ૩૧ મૅચ રમાશે

26 July, 2021 10:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીની ચિંતામાં વધારો, સ્મિથે આઇપીએલના બીજા તબક્કામાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું

સ્મિથે IPLના બીજા તબક્કામાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું

અત્યાર સુધી દિલ્હીના કુલ ૯ ખેલાડીઓએ પહેલાંથી જ આઇપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જોકે ૧૯ સપ્ટેમ્બરથી લીગના બીજા ચરણની શરૂઆત થઈ શકે છે.

05 July, 2021 09:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આઈપીએલ ટ્રોફી - તસવીર સૌજન્ય- મિડ-ડે

આઇપીએલના નવા શેડ્યુલ સામે આઇસીસીએ ઊઠાવ્યો વાંધો

ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલ ૧૯ સપ્ટેમ્બરે શરૂ કરીને ૧૫ ઑક્ટોબરે દશેરાના દિવસે સમાપ્ત કરવાની યોજના બનાવી છે.

09 June, 2021 03:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

આઇપીએલ 19 સપ્ટેમ્બરે શરૂ થશે, દશેરાએ ફાઇનલ રમાશે

ભારતીય ક્રિકેટ બોર્ડે એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ લાગે છે કે આખરે આઇપીએલની ૧૪મી સીઝનની બાકીની ૩૧ મૅચો માટેનું શેડ્યુલ ફાઇનલ કરી લીધું છે.

08 June, 2021 03:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

Zaheer Khan: આ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા, પણ રહી ગઈ અધૂરી લવ-સ્ટોરી

Zaheer Khan: આ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા, પણ રહી ગઈ અધૂરી લવ-સ્ટોરી

ટીમ ઇન્ડિયાના સૌથી સફળ ઝડપી બોલર્સમાંના એક ઝહીર ખાન આજે તેનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ડાબા હાથના ઝડપી બોલર કે જેમણે 15 વર્ષથી ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કર્યું છે, ડાબા હાથના ઝડપી બોલરને દેશના સ્વિંગ કિંગ પણ કહેવામાં આવ છે. તેની આંતરરાષ્ટ્રીય કારર્કિદી દરમિયાન ઝહીર ખાને ટેસ્ટમાં 311 વિકેટ અને વનડેમાં 282 વિકેટ લીધી હતી. ચાલો અમે તમને ઝહીર ખાનને લગતા કેટલાક રસપ્રદ તથ્યો જણાવીએ. તસવીર સૌજન્ય - ઝહીર ખાન ઈન્સ્ટાગ્રામ

07 October, 2020 04:16 IST |
આજના 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર

આજના 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર

વાંચો ત્રણ વાાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર અને અપડેટ્સ, માત્ર એક જ ક્લિકમાં

01 May, 2019 02:59 IST |
વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

વાંચો ત્રણ વાાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર અને અપડેટ્સ, માત્ર એક જ ક્લિકમાં

29 April, 2019 03:00 IST |
વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

વાંચો ત્રણ વાાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર અને અપડેટ્સ, માત્ર એક જ ક્લિકમાં

28 April, 2019 02:55 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK