° °

આજનું ઇ-પેપર
Tuesday, 03 August, 2021


Mumbai Indians

લેખ

ફાઈલ તસવીર

IPL 2021: બાકી રહેલી મેચો સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં UAEમાં રમાશે

૧૪મી સીઝનની ૩૧ મેચ હજી બાકી છે

23 May, 2021 04:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પોલાર્ડ-ડી કોક

મુંબઈનો તમામ ફૉરેન સ્ટાફ પહોંચ્યો સ્વદેશ

પાંચ વખત ચૅમ્પિયન રહેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ગઈ કાલે કહ્યું હતું કે કોરોનાને કારણે આઇપીએલ રદ થયા બાદ એના તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ-સ્ટાફ સહીસલામત તેમના દેશ પહોંચી ગયા છે.

10 May, 2021 03:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BCCIના વાઈસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લા (તસવીર સૌજન્યઃ એએફપી)

IPL આ સીઝન માટે સસ્પેન્ડ, કોરોનાનો કહેર વધતા લેવાયો નિર્ણય

BCCIના વાઈસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ સત્તાવાર જાહેરાત કરી

04 May, 2021 02:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર

રાયુડુએ તોડ્યું મુંબઈ ઇન્ડિયન્સનું ફ્રિજ

ચેન્નઈ અને મુંબઈ વચ્ચેની શનિવારની મૅચમાં બન્ને ટીમ પાસેથી જબરદસ્ત ફટકાબાજી જોવા મળી હતી. ચેન્નઈ તરફથી અંબાતી રાયુડુએ, જ્યારે મુંબઈ વતી કિરોન પોલાર્ડે ધડબડાટી બોલાવી હતી.

03 May, 2021 04:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

હાર્દિક પંડયા: આ ગુજરાતી ક્રિકેટર ઉધારીના પૈસે ક્રિકેટ શીખ્યો હતો, હવે ઈન્ડિયન ટીમનો સુપરસ્ટાર

હાર્દિક પંડયા: આ ગુજરાતી ક્રિકેટર ઉધારીના પૈસે ક્રિકેટ શીખ્યો હતો, હવે ઈન્ડિયન ટીમનો સુપરસ્ટાર

ભારતીય ટીમનો ઓલ રાઉન્ડર અને ટીમનો કપિલ દેવ કહેવાતા ગુજરાતી યુવા ક્રિકેટર હાર્દિક પંડયા (Hardik Pandya)નો આજે એટલે કે 3 ઓક્ટોબર 2020ના રોજ 27મો જન્મદિવસ છે. વન ડે, ટી-20 અથવા ટેસ્ટ આમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાની ઉપયોગિતા સાબિત કરનાર હાર્દિક પંડયાએ ખૂબ જ ટૂંકા સમયમાં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આજે તેના જન્મદિવસે અમે તેની સંધર્ષ ગાથા અને જીવનની કેટલીક રસપ્રદ વાતો જણાવીશું. (તસવીર સૌજન્ય: હાર્દિક પંડયા ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

17 October, 2020 03:01 IST |
Happy Birthday: જુઓ, અનંત અંબાણીની વેઈટ લૉસ સ્ટોરી અને ન જોઈ હોય તેવી તસવીરો

Happy Birthday: જુઓ, અનંત અંબાણીની વેઈટ લૉસ સ્ટોરી અને ન જોઈ હોય તેવી તસવીરો

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનો આજે જન્મદિવસ છે. અનંતની વેઈટ લૉસ જરનીથી અનેક લોકો પ્રભાવિત થયા છે, જે ખરેખર જાણવા લાયક છે. તેમના જન્મ દિવસે આવો જાણીયે તેમની વેઈટ લૉસ સ્ટોરી અને જોઈએ કેટલીક ન જોઈ હોય તેવી તસવીરો... (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

10 April, 2020 05:40 IST |
IPLની ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક પહોંચ્યા નીતા અંબાણી

IPLની ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક પહોંચ્યા નીતા અંબાણી

મુંબઈ ઈન્ડિયન્સ ચોથી વાર આઈપીએલનું ટાઈટલ જીતી ચૂકી છે. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી આઈપીએલની ટ્રોફી લઈને ભગવાન સિદ્ધિ વિનાયકના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જુઓ ફોટોઝ (Image Courtesy : Yogen Shah)

15 May, 2019 12:47 IST |
આ છે આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

આ છે આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

વાંચો રાષ્ટ્રથી રમતજગત સુધી, દુનિયાથી લઈ દેશ સુધી, ગામડાથી લઈ ગ્લોબલ તમામ સમાચાર એક ક્લિકમાં. આજના 3 વાગ્યા સુધીના તમામ સમાચારો વાંચો એક સાથે 

13 April, 2019 03:00 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK